ગણિત – 12 તમારું નામ તમારો મોબાઇલ નંબર રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ..... એકમ થાય. 5 3 7 2 રામજીભાઈનું ખેતર 50 મીટર લાંબુ અને 30 મીટર પહોળું છે. જ્યારે સુરેશભાઈનું ખેતર 60 મીટર લાંબુ અને 20 મીટર પહોળું છે. તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો બને. રામજીભાઇના ખેતરની હદ વધારે છે. બંનેના ખેતરની હદ સમાન છે. સુરેશભાઈના ખેતરની હદ વધારે છે. આપેલ તમામ વિકલ્પ સાચા છે. શિક્ષકે વર્ગખંડમાં 200 ચોરસ સેમી માપનો લંબચોરસ બનાવવા કહ્યું તો... મીનાએ 10 સેમી x 20 સેમી માપનો લંબચોરસ બનાવ્યો. રેહાનીએ 40 સેમી x 5 સેમી માપનો લંબચોરસ બનાવ્યો. મંથને 50 સેમી x 4 સેમી માપનો લંબચોરસ બનાવ્યો. હનીએ 15 સેમી x 20 સેમી માપનો લંબચોરસ બનાવ્યો. તો કોણે ખોટા માપનો લંબચોરસ બનાવ્યો છે ? મીના રેહાની હની મંથન નીચે આપેલ કઈ ઘટનામાં પરિમિતિનો ઉપયોગ કરવામાં આવશે ? વર્ગખંડમાં લાદી બેસાડવી માર્કશીટ / પરિણામપત્રકને લેમિનેટ કરાવવા ચિત્રને ફ્રેમિંગ કરાવવા ગણિતના પુસ્તકને પૂઠું ચડાવવા 1200 વિદ્યાર્થીઓ પિકનીક ઉપર જાય છે. તેમના માટે એક જ સરખી 40 બસની વ્યવસ્થા કરેલ છે તો દરેક બસમાં કેટલા વિદ્યાર્થીઓ બેઠા હશે ? 50 વિદ્યાર્થીઓ 35 વિદ્યાર્થીઓ 40 વિદ્યાર્થીઓ 30 વિદ્યાર્થીઓ રોશનીબેનના ખેતરમાં 125 આંબાના ઝાડ વાવેલાં છે. તેઓ દરેક ઝાડને દર કલાકે 2 લિટર પાણી આપે છે તો 12 કલાકમાં તેઓ દરેક ઝાડને કેટલા લિટર પાણી આપશે ? 24 લિટર 1500 લિટર 250 લિટર 3000 લિટર 4 મીટર લંબાઇ અને 3 મીટર પહોળાઈ ધરાવતા કાપડના એક ટુકડામાંથી 50 સેમી લંબાઈ ધરાવતા કેટલા ચોરસ ટુકડા બનાવી શકાય ? 12 ટુકડા 48 ટુકડા 24 ટુકડા 36 ટુકડા 2400 x 60 = 10 x 4 2400 60 40 1 કિલોગ્રામ લોટમાંથી 30 લાડુ બને છે તો 17 કિલો લોટમાં કેટલા લાડું બનશે ? 17 લાડુ 51 લાડુ 30 લાડુ 510 લાડુ નીચેના ચોરસ બગીચાનું ક્ષેત્રફળ કેટલું થશે ? 625 ચોરસ મીટર 100 ચોરસ મીટર 625 મીટર 100 મીટર નીતાબેનનો રોજનો પગાર 1000 રૂપિયા છે તો તેમનો ફેબ્રુઆરી 2020 નો પગાર કેટલો થાય ? 28000 રૂપિયા 30000 રૂપિયા 29000 રૂપિયા 31000 રૂપિયા જેકોબ રોજની 300 રૂપિયા બચત કરે છે તો તે વર્ષ 2024 માં કુલ કેટલી બચત કરશે ? 109800 રૂપિયા 109500 રૂપિયા 108000 રૂપિયા 109000 રૂપિયા એક બોટલ બનાવતી કંપનીને એક લાખ બોટલ બનાવવાનો ઓર્ડર મળેલ છે. જો આ કંપની રોજની 1000 બોટલ બનાવે તો તે કેટલા દિવસમાં ઓર્ડર પૂર્ણ કરી શકે ? 1000 દિવસ 10000 દિવસ 100 દિવસ 100000 દિવસ બીકરમાં 1 લખોટી નાખતાં પાણી 20 મિલિ ઊંચે ચડે છે તો આવી 12 લખોટી નાખતાં પાણી કેટલા મિલિ ઊંચે ચડશે ? 12 મિલિ 240 મિલિ 200 મિલિ 20 મિલિ આ બિકરમાં 1 રૂપિયાનો 1 સિક્કો નાખતાં બીકરના પાણીની સપાટી 2 મિલિ ઊંચી આવે છે. જો તેમાં 8 સિક્કા નાખવામાં આવે તો બીકરમાં પાણીની સપાટી કયા અંક સુધી પહોંચશે ? 16 મિલિ 38 મિલિ 42 મિલિ 40 મિલિ એક બીકરમાં 50 મિલિ સુધી પાણી ભર્યાં પછી તેમાં 10 લખોટી નાખી તો બીકરમાંના પાણીની સપાટી 60 મિલિ સુધી પહોંચી તો એક લખોટીનું કદ કેટલું ગણાય ? 60 મિલિ 10 મિલિ 1 મિલિ 50 મિલિ 2 સેમી × 3 સેમી x 1 સેમી બાજુવાળા લંબધનમાં 1 સેમી બાજુવાળા કેટલા સમધન સમાય ? 5 9 8 6 4 સેમી બાજુવાળા સમઘનમાં 2 સેમી x 1 સેમી x 4 સેમી બાજુવાળા કેટલા લંબધન સમાય ? 8 16 4 2 એક ટાંકીમાં 1000 લિટર પાણી સમાય છે. જો 1 ઘનસેમીમાં 1 લિટર પાણી સમાતું હોય તો આ ટાંકીનું કદ કેટલું કહેવાય ? 1 ઘન સેમી 1000 ઘન સેમી 100 ધન સેમી 10 ઘન સેમી નીચે આપેલ કઈ ઘટનામાં ઘનફળ (કદ)નો ઉપયોગ કરવામાં આવશે ? ખેતર ફરતે વાડ કરાવવા લંબાઇ નક્કી કરવા વર્ગખંડમાં લાદી બેસાડવાની જગ્યા શોધવા પાણીની ટાંકીમાં કેટલું પાણી ભરી શકાય તે નક્કી કરવા ચિત્રને ફ્રેમીંગ કરાવવા Time's up