ગણિત – 13 તમારું નામ તમારો મોબાઇલ નંબર 15÷(2+5)-3 ( જો + ને x; x ને બદલે : : + ને બદલે - ; - ને બદલે + લેવામાં આવે તો સાદુંરૂપ શોધો.) 68 8 28 6 8x4+3-4÷5 ( જો + ને x; x ને બદલે : : + ને બદલે - ; - ને બદલે + લેવામાં આવે તો સાદુંરૂપ શોધો.) 4 5 3 6 3+6x(4-2)÷3 10 0 6 11 (17-5)+(14x7)÷24 16 12 10 20 7+3-(13÷7)÷15 10 12 14 16 16x2-(4+2)÷15 1 2 3 4 12+3 ÷(15x5)-1 30 34 25 32 27x3-(6+5)÷9 10 20 30 40 એક કુટુંબમાં છ વ્યક્તિ A, B, C, D, E, અને F છે. C એF ની બહેન છે. B એ E ના પતિનો ભાઈ છે. D એ A ના પિતા છે અને IF ના દાદા છે. આ કુટુંબમાં બે પિતા, ત્રણ ભાઈ તથા એક માતા છે. માતા કોણ છે ? B E A D E ના પતિ કોણ છે? A C B F કુટુંબમાં કેટલા પુરૂષ સભ્યો છે ? બે એક ત્રણ ચાર F અને E કેવી રીતે જોડાયેલા છે અથવા F એ E ના શું થાય ? કાકા પતિ પુત્ર પુત્રી નીચેનામાંથી ભાઈઓનું જૂથ કયું છે ? AB AD BF BD X Y Z Z X Y Z Y Y X Y Y X Y Z Z Y X Y Z Z X X Y Z X જોડે જોડે ZZ આવે તેવા કેટલા ? 1 2 3 4 X Y Z Z X Y Z Y Y X Y Y X Y Z Z Y X Y Z Z X X Y Z X આમા Y ની આગળ X અને પાછળ Z આવે તેવા Y કેટલા ? 2 3 4 5 X Y Z Z X Y Z Y Y X Y Y X Y Z Z Y X Y Z Z X X Y Z X સાથે સાથે YY આવે તેવા કેટલા ? 2 3 1 4 3 3 2 4 3 2 1 3 5 2 3 3 2 5 3 2 6 1 4 3 2 2 3 5 3 4 2 3 2 ઉપરના આંકડામાંથી શ્રેણીમાં એવા કેટલા 3 છે જેની પાછળનો અંક 2 આવે અને આગળનો અંક 3 ન આવે? 4 2 3 5 3 3 2 4 3 2 1 3 5 2 3 3 2 5 3 2 6 1 4 3 2 2 3 5 3 4 2 3 2 શ્રેણીના બે પાસપાસેના અંકોનો સરવાળો 6 થાય તેવા અંકોની જોડ કેટલી ? 3 4 5 6 'THREE ની સાંકેતિક ભાષા 'VJTGG' લખવામાં આવે તો FOUR' ની સાંકેતિક ભાષા શું થશે? HQWT HOTW HPWT HQVT APRIL' ની સાંકેતિક ભાષા '12345' . 'MARCH' ની સાંકેતિક ભાષા 61378 છે. PARCL' નો કોડ કયો? 21475 21537 21375 21357 Time's up