ગણિત – 14 તમારું નામ તમારો મોબાઇલ નંબર APRIL' ની સાંકેતિક ભાષા '12345' . 'MARCH' ની સાંકેતિક ભાષા 61378 છે. RAMPL' નો કોડ કયો હશે? 31652 31625 31265 31256 APRIL' ની સાંકેતિક ભાષા '12345' . 'MARCH' ની સાંકેતિક ભાષા 61378 છે. 'HAMPR' નો કોડ કયો હશે? 81632 81263 81623 81523 'MARCH' ને બદલે 'abcde' અને 'MAY' ને બદલે 'abf' લખાય તો RAMCY નો કોડ કયો હશે? cbadf edbaf cbdaf cbafd કોઈ સાંકેતિક ભાષામાં 'NAME' ને '4258' સાંકેતિક સંખ્યા અપાય તો 'MEAN' નો કોડ કયો? 2458 5842 2485 5824 FOUR ને સાંકેતિક ભાષામાં 5894 લખાય તથા FIVE સાંકેતિક ભાષામાં 5321 લખાય, તો RIVER ને સાંકેતિક ભાષામાં શું લખાય ? 43284 43244 43294 43214 TEN ને સાંકેતિકમાં 542 તથા TWO ને 567 લખાય તો TWON ને શું લખાય ? 5674 5627 5642 5672 RAM = 513, GAN = 416 લખાય તો RAG બરાબર સાંકેતિકમાં શું લખાય? 415 541 514 154 SIX = 548 તથા ONE = 312 લખાય તો NINE બરાબર શું લખાય ? 1412 4121 2141 1214 KRISHNA=5748361, RADHA = 71231 લખાય તો DARSHAN ને કેવી રીતે લખાય? 2876312 2763821 2678321 2178316 ક =2, ગ = 4 મ = 6 લ = 8 તો મ ગ ક લ બરાબર કેટલા ? 2468 6428 6482 6248 ક =2, ગ = 4 મ = 6 લ = 8 તો ક મ ગ લ બરાબર કેટલા? 2684 2468 2648 2864 ક =2, ગ = 4 મ = 6 લ = 8 તો ગ લ મ ક બરાબર કેટલા? 4826 4682 4628 4862 ક =2, ગ = 4 મ = 6 લ = 8 તો લ ક મ ગ બરાબર કેટલા ? 8264 8246 8624 8426 ક =2, ગ = 4 મ = 6 લ = 8 તો ક મ લ ગ ના અંકોનો સરવાળો કેટલા? 12 16 20 18 ઓક્ટોબર માસના છેલ્લા સોમવારે 25 તારીખ છે. તો તે અઠવાડિયા પછીના અઠવાડિયાના મંગળવારે કઈ તારીખ હશે? 4 નવેમ્બર 2 નવેમ્બર 1 નવેમ્બર 3 નવેમ્બર છોકરાઓની એક હરોળમાં X ડાબી બાજુથી ચૌદમાં ક્રમે છે અને જમણી બાજુથી બારમા ક્રમે છે તો તે હરોળની સંખ્યા કેટલી થાય? 26 24 25 23 'LRV'ને એક સાંકેતિક ભાષામાં 121822 લખી શકાય, તો તે જ સાંકેતિક ભાષામાં 'VRL' ને કેવી રીતે લખાય ? 121822 182212 221218 221812 V કરતાં A ઊંચો છે. Z, V જેટલો ઊંચો નથી, તો સૌથી ઊંચું કોણ હશે? A V Z None સારુ : ખરાબ :: છત : ? દિવાલ થાંભલા ભોંયતળિયું બારી ગઈ કાલે મંગળવાર હતો તો પાંચ દિવસ પછી કયો વાર હશે ? મંગળવાર સોમવાર બુધવાર ગુરુવાર Time's up