ગણિત – 15 તમારું નામ તમારો મોબાઇલ નંબર BD = 24, AC = 13 તો AD = 14 15 13 12 મીના ટીના કરતાં નીચી છે, ટીના રીના કરતાં ઊંચી છે, તો સૌથી ઊંચું કોણ ? ટીના મીના રીના એકપણ નહીં મહેશ પૂર્વ દિશા તરફ ઊભો છે, ત્યાંથી તે ડાબી બાજુ 1 ક્રિમી જાય છે, ત્યાંથી તે ડાબી બાજુ વળી 2 કિમી જાય છે તો તે કઈ દિશામાં જતો હશે ? દક્ષિણ ઉત્તર પૂર્વ પશ્ચિમ વિદ્યાર્થીઓની એક લાઈનમાં વિજય બરાબર મધ્યમાં છે, તે આગળથી સાતમા ક્રમે હોય તો તેની સાથે પાછળ કેટલા વિદ્યાર્થીઓ ઊભા હશે? 5 4 6 3 ભરત સરિતાનો પુત્ર છે, સરિતા જયેશની બહેન છે, જયેશ ભરતનો શું થાય ? મામા માસી કાકા માસા આજે દશેરા છે, વર્ષના 365 દિવસ ધ્યાને લેતાં આવતા વર્ષની નવરાત્રીને કેટલા દિવસ બાકી હશે ? 344 356 355 354 પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો પાંચ વર્ષ પહેલાં 42 વર્ષ હતો, તો પાંચ વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થશે ? 63 59 61 62 કવિતા છોકરીઓની હરોળમાં ડાબી બાજુથી પંદરમા ક્રમે અને જમણી બાજુએથી તેરમા ક્રમે છે, તો તે હરોળમાં કુલ કેટલી છોકરીઓ હશે? 29 28 25 27 A કરતાં B ઊંચો છે, C કરતાં D ઊંચો છે, B કરતાં C ઊંચો છે, તો સૌથી નીચું કોણ હશે ? B A D C નવેમ્બર માસની પહેલી તારીખે શુક્રવાર છે, તો તે માસમાં કયો વાર પાંચ વખત આવશે ? શનિવાર રવિવાર સોમવાર મંગળવાર માતા અને પુત્રીની હાલની ઉંમરનો સરવાળો 40 વર્ષ છે, તો 5 વર્ષ પહેલાં બંનેની ઉંમરનો સરવાળો કેટલો હશે ? 45 35 30 40 નયન રમણ કરતાં મોટો છે, ભરત નયન કરતા નાનો છે પણ રમણ કરતા મોટો છે, મગન ભરત કરતા મોટો છે. પણ નયન કરતા નાનો છે, તો સૌથી મોટું કોણ હશે? રમણ ભરત મગન નયન 'ARE' ને એક સાંકેતિક ભાષામાં 1185 લખી શકાય તો, તે જ સાંકેતિક ભાષામાં 'EAR' ને કેવી રીતે લખાય ? 1815 5118 1518 5181 9....... 6..........5=10 -, + +, - +, x X, ÷ 0.16 : 0.0016 = 1.02 : ? 10.20 0.102 0.0102 1.020 એવો સ્થળ-શબ્દ શોધો જેમાં બાકીના સ્થળ સમાઈ જતાં હોય. ગુજરાત ભારત અમદાવાદ એશિયા જો 1=ક, 2=ખ, 3=મ, 4=લ તો 234 =..... કખમ ખમલ મલડ મલખ તરસ ----> પાણી,............---> ભોજન. ખાણું શક્તિ ભૂખ પાણી જો જમશેદપુર = 123456 તો મરદ = 264 123 729 246 નીચેનામાંથી અલગ પડતો શબ્દ શોધો. વાઘ ઊંટ હાથી ઘોડો Time's up