ગણિત – 15 તમારું નામ તમારો મોબાઇલ નંબર HORSE ESROH:: DOG: OGD GOD ODG DOG સરદાર સરોવર : નર્મદા :: ઉકાઇ: તાપી સાબરમતી મહી દમણગંગા ચરોતર : તમાકુ :: કાનમ : ? શણ કપાસ રેશમ શેરડી મહાનગરપાલિકા : મેયર :: નગરપાલિકા : ચીફ ઑફિસર પ્રમુખ અધ્યક્ષ ઉપપ્રમુખ નદી : પાણી : : જંગલ : ? પ્રાણી અંધારું હવા ઝાડ રડવું : દુ:ખ : : હસવું : ? ક્રોધ ગુસ્સો ભય આનંદ કપ : કોફી : બાઉલ : ? ડીશ સૂપ ચમચી ખોરાક કુંભાર : ચાકડો :: દરજી : ? દોરો સોય કાપડ સંચો અક્ષર : શબ્દ : : શબ્દ : ? અક્ષર ફકરો વાક્ય ચોપડી ભારત : રૂપિયો- અમેરિકા : ? પાઉન્ડ ડોલર યુરો દિરહામ ઘોડો : વછેરું : : - ?- : ખોલકું ઊંટ ભેંસ ગધેડો ઘોડો સમય : ઘડિયાળ : :- ?- : સ્પ્રિંગકાંટો કદ વજન અંતર ઉંચાઇ નાતાલ : ડિસેમ્બર : :- ?- : જાન્યુઆરી સ્વતંત્રતા દિવસ ગાંધી જયંતિ ઉત્તરાયણ હોળી વિમાન: પાયલોટ::બસ:? સ્ટેન્ડ મોટર કંડકટર ડ્રાઈવર સુથાર : કરવત :: દરજી:? કાપડ કાતર અસ્ત્રો શર્ટ બિલાડી:ઉંદર::ગરોળી:? મગર માખી કાગડો કુતરો ડૉક્ટર:રોગી:: રાજનિતીજ્ઞ:? પદ ધન જનતા મતદાર સૂચના: નીચે આપેલ પ્રશ્નોમાં દર્શાવેલ શબ્દોને તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો: (1) (1) ગુજરાત (2) બ્રહ્માંડ (3) સોમનાથ (4) પૃથ્વી (5) ભારત ( શબ્દોને તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો: ) 3, 1, 5, 2, 4 3, 1, 4, 2, 5 3, 1, 5, 4, 2 5, 1, 4, 2, 3 (1) પાઠ (2) શબ્દ (3) વાક્ય (4) પુસ્તક (5) ફકરો ( શબ્દોને તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો: ) 2, 1, 4, 3, 5 2, 3, 5, 1, 4 5, 4, 2, 1, 3 5, 1, 2, 4, 3 (1) બાઇટ (2) ગિગાબાઇટ (3) મેગાબાઇટ (4) કિલોબાઇટ (5) ટેરાબાઇટ ( શબ્દોને તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો: ) 1, 2, 3, 4, 5 3, 4, 5, 2, 1 1, 2, 3, 5, 4 1, 4, 3, 2, 5 Time's up