ગણિત – 16 તમારું નામ તમારો મોબાઇલ નંબર ab____ccca_____bccc____bbcc____ abbc bbac bbca cabc 3 3 2 4 3 2 1 3 5 2 3 3 2 4 3 3 2 6 1 4 3 2 2 3 5 3 4 3 3 2 આ આંકડામાંથી શ્રેણીમાં એવા કેટલા 3 છે જેની પાછળનો અંક 2 આવે અને આગળનો અંક 3 ન આવે? 4 2 3 5 શ્રેણીના બે પાસપાસેના અંકોનો સરવાળો 5 થાય તેવા અંકોની જોડ કેટલી? 7 8 9 10 0.15 ÷ 0.0015=? 150 1500 100 0.015 ખાલી જગ્યામાં યોગ્ય ચિહ્ન મૂકો જેથી સમીકરણ સાચું થાય. 13_ 6 _7 = 55 +, x x, + +,- ÷, + PXQ =16 x 17 હોય તો JXL=? 10 x 11 10 x 12 11 x 12 13 x 14 XYZZWYZXY WZYYXZYZZ - ZZ જોડે જોડે કેટલી વખત આવે છે? 1 2 3 4 ABBCDEBABCBBDABCBBA - BB જોડે જોડે કેટલી વખત આવે છે? 4 3 2 1 તાર્કિક રીતે યોગ્ય ક્રમ દર્શાવો. - (P) નદી, (Q) ઝરણું, (R) પર્વત, (S) સમુદ્ર. R-Q-S-P R-Q-P-S R-S-P-Q P-Q-S-R રામ કરતાં શ્યામ 7 વર્ષ મોટો છે. જો બંન્નેની ઉંમરનો સરવાળો 17 વર્ષ હોય તો રામની ઉંમર કેટલી ? 12 વર્ષ 10 વર્ષ 5 વર્ષ 24 વર્ષ આવતી કાલ પછીના દિવસે બુધવાર હોય તો ગઈકાલે કયો વાર હતો ? રવિવાર સોમવાર મંગળવાર ગુરુવાર તમે કોની માના દિકરા ? મામા કાકા બહેન ફોઈ 1 કિગ્રા રૂ અને 1 કિગ્રા લોખંડમાં કોનું વજન વધુ ? લોખંડ ३ બંને સમાન એકપણ નહીં એક રાત દિવસની મિનિટ કેટલી ? 144 1440 288 72 1 ધન મીટર બરાબર કેટલા લિટર? 100 1000 10 10000 વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું ? 2πr 2πr2 πr2 πr તમારા મામાની દીકરીની ફોઈ તમારે શું થાય ? બહેન મા ફોઈ મામી આપણા દેશના સંદર્ભમાં કયો દેશ અલગ છે ? શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ અમેરિકા 15 મીટર લાંબા વાંસના ત્રણ-ત્રણ મીટરના 5 સરખા ટૂકડા કરવા કેટલી વખત વહેરવો પડશે ? 6 4 3 5 એક જ લાઈનમાં એકબીજાને અડકીને આવેલાં 4 મકાનો (Roq Houses) ને કેટલી કોમન દિવાલો (કરા) હોય ? 4 3 5 6 Time's up