ગણિત – 16 તમારું નામ તમારો મોબાઇલ નંબર (1) મેયર (2) સરપંચ (3) મુખ્યમંત્રી (4) પ્રધાનમંત્રી (5) રાષ્ટ્રપતિ ( શબ્દોને તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો: ) 5, 4, 3, 2, 1 2, 1, 3, 4, 5 2, 3, 1, 4, 5 2, 1, 3, 5, 4 (1) મોટર કાર (2) સાયકલ (3) બુલેટ ટ્રેન (4) મોટર સાયકલ ( શબ્દોને તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો: ) 3, 4, 1, 2 3, 1, 4, 2 1, 2, 3, 4 2, 1, 3, 4 (1) તરુણાવસ્થા (2) કિશોરાવસ્થા (3) શિશુ અવસ્થા (4) વૃદ્ધ અવસ્થા ( શબ્દોને તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો: ) 3, 2, 1, 4 2, 3, 1, 4 3, 2, 1, 4 3, 2, 4, 1 (1) 10 (2) 100 (3) 200 (4) 300 ( શબ્દોને તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો: ) 1, 2, 3, 4 2, 1, 3, 4 3, 2, 1, 4 3, 2, 4, 1 (1) સાપ (2)બાજ (3)દેડ્કો (4)કિટક ( શબ્દોને તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો: ) 4, 3, 2, 1. 4, 3, 1, 2 2, 1, 3, 4 3, 4, 1, 2 (1) વરસાદ (2) વરાળ (3) પાણી (4) વાદળ ( શબ્દોને તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો: ) 1, 2, 3, 4 4, 3, 2, 1 3, 4, 2, 1 3, 2, 4, 1 (1) વાક્ય (2) ફકરો (3) શબ્દ (4) પ્રકરણ ( શબ્દોને તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો: ) 1, 3, 2, 4 3, 1, 2, 4 4, 2, 3, 1 1, 2, 3, 4 (1) ફળ (2) બીજ (3) ફૂલ (4) છોડ ( શબ્દોને તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો: ) 2, 4, 3, 1 2, 1, 3, 4 2, 4, 1, 3 2, 1, 4, 3 (a) ઈંટ (b) સોસાયટી (c) દીવાલ (d) મકાન ( શબ્દોને તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો: ) a, b, c, d a, c, d, b b, c, a, d a, d, b, c (1) માધ્યમિક વિદ્યાલય (2) મહાવિદ્યાલય (3) પ્રાથમિક વિદ્યાલય (4) બાલભવન (5) ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય (6) વિશ્વવિદ્યાલય ( શબ્દોને તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો: ) 4, 3, 1, 5, 2, 6 4, 5, 2, 6, 1, 3 2, 3, 1, 4, 5, 6 4, 1, 5, 3, 2, 6 (1) વિદ્યુત (2) જળધોધ (3) જળવિદ્યુત મથક (4) વિદ્યુત ટ્રેન ( શબ્દોને તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો: ) 2, 3, 1, 4 4, 2, 1, 3 2, 3, 4, 1 3, 2, 4, 1 (1) ચોમાસુ (2) વરસાદ (3) બચાવ (4) પૂર (5) સલામત સ્થળે ( શબ્દોને તાર્કિક રીતે ઊતરતા ક્રમમાં ગોઠવો: ) 1, 2, 3, 4, 5 5, 3, 4, 2, 1 3, 4, 5, 2, 1 2, 5, 4, 3, 1 (1) પુત્ર (2) દાદા (3) પિતા (4) પૌત્ર (5) પરદાદા ( શબ્દોને તાર્કિક રીતે ઊતરતા ક્રમમાં ગોઠવો: ) 5, 4, 3, 2, 1 3, 4, 1, 2, 5 2, 5, 3, 1, 4 5, 2, 3, 1, 4 (1) વિધાર્થી (2) ડિગ્રી (3) પરીક્ષા (4) નોકરી ( શબ્દોને તાર્કિક રીતે ઊતરતા ક્રમમાં ગોઠવો: ) 4, 2, 3, 1 2, 4, 3, 1 3, 2, 1, 4 4, 3, 2, 1 (1) સાપ્તાહિક (2) દિવાળી અંક (3) પાક્ષિક (4) દૈનિક (5) ત્રિમાસિક ( શબ્દોને તાર્કિક રીતે ઊતરતા ક્રમમાં ગોઠવો: ) 2, 5, 3, 1, 4 4, 5, 1, 3, 2 3, 4, 5, 2, 1 1, 5, 2, 4, 3 (1) ક્વિન્ટલ (2) ગ્રામ (3) ટન (4) કિલોગ્રામ (5) મિલિગ્રામ ( શબ્દોને તાર્કિક રીતે ઊતરતા ક્રમમાં ગોઠવો: ) 1, 3, 4, 5, 2 3, 4, 1, 2, 5 3, 1, 4, 2, 5 3, 2, 4, 5, 1 જો +નો અર્થ÷, : ÷ નો અર્થ -, -નો અર્થ x અને Xનો અર્થ + થતો હોય તો, 10÷ 2- 15+3×5=? 10 15 25 5 P = 6, J = 4, L = 8, M = 24 હોય તો MxJ÷L+J=? 8 36 52 16 23 છોકરીઓ એકબીજાની પાછળ ઉભી છે. સીતા હરોળની શરૂઆતથી ચોથા સ્થાને છે. દિપાલીનું સ્થાન સીતાથી 7 સ્થાન પાછળ છે. તો દિપાલી છેડેથી કેટલામા નંબરે છે? 10 13 4 7 Time's up