ગણિત – 17 તમારું નામ તમારો મોબાઇલ નંબર કયો માસ બાકીના ત્રણથી અલગ પડે છે ? જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ મેં પૂર્વ અને દક્ષિણ દિશા વચ્ચે કઈ દિશા (ખૂણો) હોય છે ? ઈશાન (NE) અગ્નિ (SE) નૈરુંતય (SW) વાયવ્ય (NW) સૂર્યોદય વખતે મારું મોં સૂર્ય સામે છે. તો જમણો હાથ લાંબો કરતા કઈ દિશા બતાવશે? ઉત્તર દક્ષિણ પશ્ચિમ ઈશાન (NE) + ને બદલે - તથા x ને બદલે ÷ લેતાં 15 x 5 + 2 નું સાદુંરૂપ કેટલું આવે? 5 4 3 1 ÷ ને બદલે x અને - ને બદલે + લેતાં 5 ÷ 3 - 7 = ? 50 22 38 40 + બદલે ÷ અને - ને બદલે x લેતા 12+6-5=? 13 12 10 8 + ને બદલે x અને - ને બદલે ÷ લેતા 30- 15+5=? 20 10 5 15 જો (+) ને બદલે (-) અને (-)ને બદલે (x), (x) ne બદલે (÷) તથા (÷) ને બદલે (+) લેતાં 13+3-6x2 ÷4 નું સાદુંરૂપ કેટલું થાય ? 5 1 13 34 આકૃતિ - 1 માં કેટલા અર્ધગોળ છે ? 8 6 4 10 આકૃતિ - 1 માં કેટલી લાઈનો છે? 8 4 5 6 આકૃતિ - 2 માં કેટલા ત્રિકોણ છે ? 5 4 3 8 આકૃતિ-2 માં કેટલી લાઈનો છે? 10 9 3 6 આકૃતિ - 3 માં કેટલા ચોરસ છે ? 10 14 16 18 આકૃતિ - 3 માં કેટલી લાઈનો છે ? 8 6 10 12 આકૃતિ - 4 માં કેટલા ત્રિકોણ છે ? 14 16 10 12 આકૃતિ-4 માં કેટલા અર્ધગોળ છે ? 10 8 6 4 આકૃતિ - 5 માં કેટલી લાઈનો છે ? 10 12 8 7 આકૃતિ - 5 માં કેટલા ચોરસ છે ? 5 7 9 11 બાજુની આકૃતિમાં કેટલી લાઈનો (સળંગ) છે ? 10 11 12 8 બાજુની આકૃતિમાં કેટલા ચોરસ છે ? 14 16 18 12 બાજુની આકૃતિમાં કુલ ક્ષેત્રફળ કેટલા ચોરસ થાય ? 12 15 9 21 Time's up