ગણિત – 2 તમારું નામ તમારો મોબાઇલ નંબર એક દિવસના 24 કલાક છે. તો દિવસનો અડધો ભાગ કેટલા કલાકનો થાય ? 10 12 11 13 મહેશ દિવસના 6 કલાક ઊંઘે છે તો તે દિવસનો કેટલામો ભાગ ઊંધે છે ? 1/2 1/3 1/4 1/5 8 અને 10 નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે ? 40 20 50 80 20 અને 30નો સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે ? 5 10 20 30 25 અને 35 ના સામાન્ય અવયવ કયા છે ? 1 તથા 5 1 5 1 તથા 7 પહેલી ચાર અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય ? 11 17 10 12 કઈ સંખ્યા 4, 6 અને 8 નો અવયવી છે ? 12 24 20 15 નીચેનામાંથી કઇ વિભાજ્ય સંખ્યા છે ? 43 61 39 29 નીચેના પૈકી કઈ સંખ્યા 5 નો અવયવી નથી ? 90 80 10 12 નીચેની સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યા કેટલી છે ? 2, 3, 4, 7, 8, 10, 12, 13, 14, 15 4 5 6 8 નીચેનામાંથી કઈ સંખ્યા 3, 4, 5 અને 6 વડે વિભાજ્ય છે ? 90 80 60 36 આકૃતિમાં X શું દર્શાવે છે? 3 7 6 8 3 અને 5 નો સામાન્ય અવયવ ક્યો છે ? 1 2 3 4 મોન્ટુ પાસે અમુક લખોટી છે. આ લખોટીઓને મોન્ટુ તેના મિત્રોમાં સરખે ભાગે વહેંચે છે. જો 2 મિત્રો, 3 મિત્રો અને 5 મિત્રોને તે સરખે ભાગે વહેંચી શકે છે તો મોન્ટુ પાસે કેટલી લખોટીઓ હશે? 30 15 10 45 નીચેનામાંથી કઈ સંખ્યા 10 નો અવયવી નથી ? 10 20 30 45 12 ના અવયવો માં ખૂટતી સંખ્યા લખો. 1, 2, 3, 4,____, 12 8 5 6 7 3 અને 4 બંનેથી વિભાજીત સંખ્યા કઈ છે ? 11 12 15 16 એક અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે ? 3 5 9 7 પાસા પરના અંકોમાં અવિભાજ્ય અંકો કયા કયા છે ? 2,3,5 1,2,3,5 3, 5 1, 3, 5 નીચેના ત્રણેય વર્તુળોમાં સામાન્ય અવયવ કયો છે ? 3 2, 3 2 2.3,5 Time's up