ગણિત – 3 તમારું નામ તમારો મોબાઇલ નંબર જો TAKE =3456, KAMIL = 5479 હોય તો MAKE માટે શું લખાય? 7465 7456 7546 7564 જો DOG = 467, CAT = 321 હોય તો GOT માટે શું લખાય ? 716 761 671 617 જો A-1, B-2, C-3, D-4, E-5, F-6, G-7, H-8, I-9 હોય અને BCGH = 2378 હોય CDHI = ? 3498 3849 3489 3894 CAMEL=34567, METAL = 56847 હોય તો LEMAT બરાબર કેટલા? 76584 76458 76548 76854 જો HIDE=8945, BDAF 2416 હોય તો DIBF બરાબર કેટલા? 4962 4692 429 4926 જો PRIVATE = 1234567, RISK = 2398 હોય તો RIVETS બરાબર શું થાય? 232679 243769 234769 234976 જો AT=20, BAT = 40 હોય તો CAT = ? 30 50 70 60 જો DELHI-73541, CALCUTTA-82589662 હોય તો , CALICUT બરાબર કેટલા? 8251896 6387931 3278452 5743691 જો GIVE-5137, BAT-924 હોય તો , GATE બરાબર શું થાય? 5247 2547 4247 4547 જો 13479 = AQFJL ને 5268 = DMPN હોય તો 396824 માટે શું લખાય ? QLPNKJ QLPNMF QLPNDF QLPMNF જો 33946 = PPOAL અને 1987 = ROSE હોય તો 94678 બરાબર શું થાય? POALE REAPS ROSEP OALES જો 15789=AXBTC, 2346= MPDU હોય તો , 23549 માટે શું લખાય? MPXDT MPADC MPXDC MPXCD જો 15789 = XTZAL અને 2346= NPSU હોય તો 23549 = ? PNTSL NPTUL NPTSL NBTSL જો 943 = BED, 12448 =SWEET હોય તો 492311 બરાબર શું લખાય ? EBWDSS EDSWBS TSWBDD EBDSWE જો A-1, B-2, C-3, D-4, E=5, F-6 હોય તો FACE=? 1536 6135 3165 5643 જો SISTER-535301, UNCLE = 84670 અને BOY = 129 હોય તો RUSTIC બરાબર શું થાય? 633185 185336 363815 581363 જો ROSE = 6821, PREACH = 961473 હોય તો SEARCH = ? 246173 214673 214763 216473 જો PRABA-27595, THILAK = 368451 હોય તો BHARATHI બરાબર કેટલા ? 37536689 57686535 96575368 96855368 જો PALE =2134, EARTH = 41590 હોય તો , तो PEARL માટે શું લખાય ? 25430 29530 25413 24153 જો ZEBRA ने 2652181 રીતે લખાય તો COBRA =? 302181 3152181 31822151 1182153 Time's up