ગણિત – 3 તમારું નામ તમારો મોબાઇલ નંબર આકૃતિમાં X શું દર્શાવે છે? 24 36 48 60 3.3+3.03+3.003= 3.3303 33.3003 41.3333 9.333 0.25 ને સાદા અપૂર્ણાંકમાં કઇ રીતે લખાય ? 1/4 25/50 25/75 1/2 4 1/2 નું દશાંશ સ્વરૂપ કયું છે ? 4.8 4.2 4.5 4.3 જો 9.28 x 0.9=8.352 તો 92.8x 0.9 ની કિંમત કેટલી છે ? 83.52 835.2 8352 0.8352 મહેશે રૂ. 105.50 ની ચા અને ₹ 110.50 ની ખાંડ ખરીદી, જો તેણે કુલ ₹ 300 આપ્યા હોય તો તેને કેટલા રૂપિયા પરત મળશે ? 80 83 82 74 200 ગ્રામના 1/10 ના 1/5 કેટલા થાય ? 5 ગ્રામ 1 ગ્રામ 3 ગ્રામ 4 ગ્રામ 132.65 x 0.01= 1.3265 13.265 132.65 1326.5 0.25 ÷ ( 10.5 x 0.5) ની કિંમત કેટલી છે ? 0.01 0.1 1 10 જો 144.144 ને 12 વડે ભાગવાથી ભાગફળ કેટલું મળે ? 1,2012 12.2012 12.012 4 મીટર 5 સેમી એટલે કેટલા મીટર ? 5.4 મીટર 4.5 મીટર 4 મીટર 4.05 મીટર 75.50 +0.75 + 24.50 + 0.25 100 101 102 104 એક કેળાંની કિંમત ₹ 1.50 છે તો અડધો ડઝન કેળાની કિંમત કેટલી થાય ? 10 11 9 12 એક રબરની કિંમત ₹ 0.50 હોય અને એક પેન્સિલની કિંમત ₹ 1.5 હોય તો 2 રબર અને 2 પેન્સિલની કુલ કિંમત કેટલી થાય ? 3 4 5 6 એક પેનની કિંમત ₹ 2.5 હોય તો 15 રૂપિયામાં કેટલી પેન ખરીદી શકાય ? 5 6 10 15 લાંબી કૂદની રમતમાં રીયા 2.75 મીટરનો કૂદકો મારે છે અને સીમા 4.5 મીટરનો કૂદકો મારે છે. તો સીમાએ કેટલા મીટર કૂદકો લગાવ્યો ? 3.75 0.75 2.75 1.75 8 મિમિ બરાબર કેટલા સેમી ? 8 સેમી 0.8 સેમી 0.08 સેમી 0.008 સેમી 2 પૈસા એ 1 રૂપિયાનો કેટલામો ભાગ છે ? 5 50 500 2 મીના 50 પૈસાને રૂપિયામાં ફેરવે છે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ? 5 0.5 0.05 0.005 ભોપાલ અને કલકત્તાના તાપમાનનો તફાવત કેટલો છે ? 5°C 4°C 6°C 7°c Time's up