ગણિત – 4 તમારું નામ તમારો મોબાઇલ નંબર જયપુરનું તાપમાન 40°C પહોંચે તો તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો થયો હશે ? 2.5°C 2.4°C 2.1°C 2.3°C સૌથી વધુ તાપમાન કયા શહેરનું છે ? અમદાવાદ જયપુર મુંબઇ ભોપાલ અમદાવાદ અને ભોપાલનું કુલ તાપમાન કેટલા ડિગ્રી છે ? 61°C 62.9°C 60°C 61.8°C નીચેનામાંથી કયું સાચું નથી ? 130 સેમી =1.3 મીટર 500 પૈસા = 0.5 રૂપિયા 5435 ગ્રામ = 5.435 કિગ્રા 5 મિમી = 50 મિમી ચોરસમાં રંગ વગરનો ભાગ કેટલો છે ? 3/7 22/56 4/5 5/7 ચિરાગ દરરોજ 8 ગ્લાસ પાણી પીવે છે તો માર્ચ માસમાં તેણે કેટલા ગ્લાસ પાણી પીધું હશે ? 240 248 224 એક પણ નહિ મહેશનું હૃદય 1 મિનિટમાં 70 વખત ધબકે છે તો 1 કલાકમાં તેનું હૃદય કેટલી વખત ધબકતું હશે ? 70 4200 4000 420 એક બકરીનું બચ્ચું 1 વર્ષમાં 720 લિટર દૂધ પીવે છે તો 8 મહિનામાં તે કેટલા લિટર દૂધ પીશે ? 480 500 360 270 આપેલ લંબચોરસ બગીચાની ફરતે 1 મીટર ના ₹ 10 લેખે વાડ કરવાનો ખર્ચ કેટલો થાય? 150 50 100 200 એક કોન્ટ્રાક્ટર એક દિવસનું ₹ 260 મહેનતાણું આપે છે. જો કોઈ વ્યક્તિ 2- દિવસ કામ કરે તો તેને કેટલું મહેનતાણું મળશે ? 660 650 520 600 એક ગાય ખરીદવા માટે શરાફી મંડળીએ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે ? 10000 5000 2500 500 રૂપા 2020 ની સાલના ફેબ્રુઆરી માસમાં દરરોજના 5 લિટર પ્રમાણે દૂધ ખરીદે છે તો તેણે ફેબ્રુઆરી માસમાં કુલ કેટલું દૂધ ખરીદયુ હશે ? 140 150 145 155 એક છાત્રાલયમાં રોજના 10 લિટર દૂધ વપરાય છે. તો જાન્યુઆરી 2020 થી મે 2020 સુધી કેટલું દૂધ વપરાયું इथे ? 1500 1520 1420 1510 એક શાળામાંથી 330 વિદ્યાર્થી પ્રવાસે જાય છે, જો પ્રત્યેક બસમાં 40 વિદ્યાર્થીઓ સમાતા હોય તો કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે ? 8 9 12 10 વસંત એક બેટરી ખરીદે છે. તેના પર 'આયુષ્ય 4800 કલાક' લખેલું છે. જો તે રાત-દિવસ બેટરીનો ઉપયોગ કરે તો બેટરી કેટલા દિવસ ચાલુ રહેશે ? 100 દિવસ 200 દિવસ 300 દિવસ 400 દિવસ ઘનફળ શોધવા કથા પરિમાણ ધ્યાનમાં લેવામાં આવે છે ? લંબાઇ તથા પહોળાઈ પહોળાઇ તથા ઊંચાઈ લંબાઈ તથા ઊંચાઈ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 25 સેમી બાજુની લંબાઇ ધરાવતા સમધનમાંથી 5 સેમી બાજુવાળા કેટલા સમધન બનાવી શકાય ? 225 150 125 100 15 મી x 10 મીના તળિયા પર 5 મી × 3 મી ની કેટલી ટાઇલ્સ લગાવી શકાય ? 10 12 11 13 10 સેમી બાજુવાળા 4 સમઘનને પાસ-પાસે ગોઠવતાં બનતા લંબઘનનું ઘનફળ કેટલું થાય ? 200 ઘન સેમી 1000 ઘન સેમી 3000 ઘન સેમી 4000 ઘન સેમી જો કોઇ ઘનની બાજુનું માપ સેમીમાં હોય તો તેના ઘનફળનો એકમ કયો થાય ? ઘન સેમી મીટર સેમી કિલોમીટર Time's up