ગણિત – 5 તમારું નામ તમારો મોબાઇલ નંબર એક પાત્રમાં એક લખોટી નાખતાં 5 મિલિ અને 9 સિક્કા નાખતાં 9 મિલિ પાણી ઉપર ચઢે છે તો પાત્રમાં 5 લખોટીઓ અને 5 સિક્કા નાખતાં કેટલા મિલિ પાણી ઉપર ચઢે ? 30 મિલિ 50 મિલિ 70 મિલિ 60 મિલિ એક ટાંકીમાં 200 લિટર પાણી ભરેલું છે. જો તેમાંથી 10 લિટરના કેટલા ટીન ભરી શકાય? 40 10 30 20 પાંચ રૂપિયાના એક સિક્કાનું વજન 9 ગ્રામ છે. તો 9 કિલોગ્રામ વજનમાં કેટલા સિક્કા હશે ? 2000 3000 1000 150 3250 ગ્રામ =______ કિલો અને_____ ગ્રામ 32 કિલો 50 ગ્રામ 325 કિલો 5 ગ્રામ 3 કિલો 250 ગ્રામ 3250 કિલો 20 સેમી * 10 સેમી * 6 સેમી માપની લંબધન પેટીમાં 1 સેમી લંબાઈના કેટલા સમધન ગોઠવી શકાય ? 1200 1300 1400 1500 કેરીના એક બોક્સમાં 18 નંગ કેરી હોય તો આવા 25 બોક્સમાં કુલ કેટલી કેરી હોય ? 250 350 450 418 એક આંબાવાડીમાં 300 આંબા હોય તો, આવી 12 આંબાવાડીમાં કુલ કેટલા આંબા હોય ? 1200 3600 1500 2000 કેરીના એક બોક્સનું વજન 12 કિલોગ્રામ હોય તો આવા 12 બોક્સનું વજન કેટલું થાય ? 144 કિગ્રા 12 કિગ્રા 24 કિગ્રા 120 કિગ્રા કેરીના એક બોક્સમાં 20 કેરી સમાય છે. જો કેરીના એક ઢગલામાં 6000 કેરીઓ હોય તો આ કેરીઓ ભરવા કેટલા બોક્સની જરૂર પડે ? 600 બોક્સ 200 બોક્સ 500 બોક્સ 300 બોક્સ જો આપણા ઘરે દર અઠવાડિયે 8 કિગ્રા કેરી ખવાતી હોય તો 56 દિવસમાં કેટલી કેરી ખવાય ? 64 કિગ્રા 16 કિગ્રા 32 કિગ્રા 10 કિગ્રા જો 1 ટન = 1000 કિગ્રા તો 12 ટન = 1200 કિગ્રા 12000 કિગ્રા 12 કિગ્રા 10 કિગ્રા જો ₹ 100 ની સો નોટ હોય તો કુલ કેટલા રૂપિયા થાય ? 100 10000 1000 100000 એક હજાર વખત સો રૂપિયા લેતાં કેટલા રૂયિયા થાય ? 100000 1000 10000 100 એક બળદગાડું એક કલાકમાં ૩ કિમી અંતર કાપે છે તો 12 કિમી અંતર કાપવા માટે બળદગાડાને કેટલો સમય લાગશે ? 36 કલાક 3 કલાક 4 કલાક 9 કલાક એક ટ્રેકટર એક કલાકમાં 20 કિમી અંતર કાપે છે તો 90 કિમી અંતર કાપવા કેટલો સમય લાગશે ? 270 મિનિટ 60 મિનિટ 240 મિનિટ 90 મિનિટ એક ટ્રક એક ફેરામાં 8000 કિગ્રા કેરીનું વહન કરતો હોય તો 40000 કિગ્રા કેરીના વહન માટે કેટલા ફેરા કરવા પડે ? 4 ફેરા 6 ફેરા 5 ફેરા 7 ફેરા કેટલા સો એટલે એક કરોડ થાય ? એક હજાર એક સો એક લાખ સો 55 માણસો બેસી શકે તેવી 10 બસમાં કુલ કેટલા માણસો બેસી શકે ? 550 560 540 570 વિભાબેન પાસે કુલ 5 રીક્ષા છે. એક દિવસના ₹ 500 લેખે 5 દિવસનું વિભાબેનને કુલ કેટલું ભાડું મળે ? 12500 2500 10000 5000 એક મોટરકારની સરેરાશ ઝડપ 60 કિમી/કલાક છે. તો 150 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે ? 1.5 કલાક 3.5 કલાક 2.5 કલાક 4.5 કલાક સાત કરોડ એટલે સાત હજારની પાછળ કેટલા શૂન્ય લખવા પડે ? સાત પાંચ છ ચાર Time's up