ગણિત – 6 તમારું નામ તમારો મોબાઇલ નંબર તોતાપુરી કેરીનો એક કિગ્રાનો ભાવ ₹40 હોય તો ₹ 280ની કેટલા કિલોગ્રામ કેરી આવે ? 6 કિગ્રા 5 કિગ્રા 7 કિગ્રા 4 કિગ્રા કેસર કેરીનો એક કિગ્રાનો ભાવ ₹ 150 હોય તો 8 કિગ્રા કેરી ખરીદવા માટે કેટલા રૂપિયા જોઇએ ? 800 ३. 1200 3. 1500 3. 750 3. મફતભાઇને એક કિલો હાફૂસ કેરી વેચતાં ₹ 20 નો ફાયદો થાય છે. એક કિલોગ્રામના ₹ 60 લેખે ₹ 360 ની કેરી વેચતા કેટલા રૂપિયા ફાયદો થાય ? 60 360 100 120 રવિ પાસે હૈં 500 છે. તે ચોથા ભાગના રૂપિયાની હાફૂસ કેરી ખરીદે છે તો તે કેટલા રૂપિયાની હાફૂસ કેરી ખરીદશે 100 125 150 250 મુસ્કાન પાસે ₹ 600 છે. તે ત્રીજા ભાગના રૂપિયાની લંગડો કેરી અને બાકીના રૂપિયાની કેસર કેરી ખરીદે છે. જો કેસર કેરીનો એક કિગ્રાનો ભાવ ₹ 40 હોય તો કેટલા કિગ્રા કેસર કેરી ખરીદશે ? 8 કિગ્રા 10 કિગ્રા 15 કિગ્રા 20 કિગ્રા એક તરબૂચની કિંમત ₹ 80 છે. જો એક રીક્ષામાં 200 તરબૂચ હોય તો તમામ તરબૂચની કિંમત કેટલી થાય ? 80000 1600 2000 16000 હકીમભાઇએ કલમી આંબાના નવા છોડ ખરીદવા માટે ₹ 25000 ની લોન લીધી. તેમણે એક વર્ષમાં 26400 પાછા ચૂકવ્યા. તો દર મહિને કેટલા રૂપિયા ચુકવ્યા હશે ? 2200 2300 2500 2000 જ્યારે કેરીમાંથી રસ કાઢવામાં આવે ત્યારે રસનું વજન લગભગ કેરીના વજનના 113 જેટલું થાય છે. જો 9000 કિગ્રા કેરીમાંથી રસ કાઢવામાં આવે ત્યારે કેટલો કેરીનો રસ તૈયાર થાય ? 1000 કિગ્રા 2000 કિગ્રા 6000 કિગ્રા 3000 કિગ્રા કોઈપણ આકારની હદની લંબાઇને શું કહે છે ? પરિમિતિ ક્ષેત્રફળ લંબાઈ પહોળાઇ ચોરસની એક બાજુનું માપ 2 સેમી છે તો તેની પરિમિતિ કેટલી થાય ? 6 સેમી 8 સેમી 2 સેમી 4 સેમી 6 સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય ? 36 ચો સેમી 36 સેમી 24 ચો સેમી 24 સેમી 3 સેમી બાજુવાળા બે ચોરસને બાજુએથી જોડતાં બનતી આકૃતિની પરિમિતિ કેટલી થાય ? 9 સેમી 12 સેમી 18 સેમી 24 સેમી 4 સેમી બાજુવાળા બે ચોરસને ખૂણેથી જોડતાં તેની પરિમિતિ કેટલી થાય ? 16 સેમી 24 સેમી 36 સેમી 32 સેમી 50 ચો સેમી ક્ષેત્રફળ ધરાવતા લંબચોરસ કાગળના બે સરખા ભાગ કરતાં તે ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય ? 50 ચો સેમી 10 ચો સેમી 25 ચો સેમી 12 ચો સેમી નીચેનામાંથી કોના પગલાંનું ક્ષેત્રફળ વધારે થશે ? ચકલી મરઘી કૂતરો હાથી એક ત્રિકોણનું ક્ષેત્રફળ 10 ચો સેમી છે. જે લંબચોરસના ક્ષેત્રફળથી અડધુ છે તો લંબચોરસનું ક્ષેત્રફળ ચો સેમી થાય. 10 100 20 220 6 સેમી લંબાઈ અને 4 સેમી પહોળાઈ ધરાવતા કાગળની પરિમિતિ કેટલી થાય ? 20 સેમી 10 સેમી 24 સેમી 16 સેમી 100 ચો સેમી ક્ષેત્રફળ ધરાવતા કાગળની પહોળાઇ 5 સેમી છે તો તેની લંબાઈ કેટલી થાય ? 95 સેમી 20 સેમી 45 સેમી 90 સેમી 320 સેમી પરિમિતિ ધરાવતા ચોરસની બાજુનું માપ કેટલું થાય ? 80 સેમી 32 સેમી 160 સેમી 100 સેમી એક ચોરસ અને લંબચોરસની પરિમિતિ સમાન હોય તો બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે થાય ? ચોરસ બંનેનું સરખું થાય લંબચોરસ કહી શકાય નહિ Time's up