ગણિત – 7 તમારું નામ તમારો મોબાઇલ નંબર 200 મીટરની પરિમિતિ ધરાવતાં બગીચા ફરતે પાંચ આંટા મારવાથી કેટલું અંતર થાય ? 400 મીટર 1000 મીટર 200 મીટર 800 મીટર 16 ચો મી ક્ષેત્રફળ ધરાવતા ચોરસની બાજુનું માપ કેટલું થાય ? 4 મીટર 16 મીટર 8 મીટર 10 મીટર 10 મી * 6 મી. નું માપ ધરાવતા લંબચોરસમાંથી ચોરસ બનાવવામાં આવે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય ? 60 ચો સેમી 16 ચો મી 32 ચો મી 64 ચો સેમી નીચેનામાંથી કયા આકારના બે સમાન ભાગ નહીં થાય ? A B C D નીચેનામાંથી કયા ભાગને અડધો આંટો ફેરવતાં તેના જેવો જ દેખાશે ? A B C D નીચેનામાંથી કયો અંક અડધો આંટો ફેરવવાથી તેના જેવો જ દેખાશે ? 5 9 6 0 નીચેનામાંથી કયાં મૂળાક્ષરને અડધો આંટો ફેરવતાં તેના જેવો દેખાતો નથી ? M Z N H નીચે દર્શાવેલ કયા શબ્દને અડધો આંટો ફેરવતાં શબદ એના એ જ વંચાય ? MOON NOON ZOOM ROOM નીચેનામાંથી કયા ભાગને -ફેરવવાથી પહેલા જેવો જ દેખાશે ? A B C D કયા આકારને જેટલું ફેરવવાથી તેના જેવો જ દેખાશે ? A B C D નીચેનામાંથી કયા અંગ્રેજી મૂળાક્ષરને Ź ભાગ ફેરવવાથી તે જ મળશે ? O H I Z એક સમધનની બાજુનું માપ 5 મીટર છે તો સમઘનનું ઘનફળ કેટલું થશે ? 25 ચો. મીટર 25 ધન મીટર 125 ચો મીટર 125 ઘન મીટર 18, 27, 36, ____ પેટર્ન પૂર્ણ કરો. 45 44 46 48 પેટર્ન પૂર્ણ કરો. 13, 25, 37, 49, 63 62 61 60 123456, 12345, 2345, 234, 34 23 45 24 4, 9, 16, 25, 34 35 36 37 નીચેનામાંથી કઈ બે સંખ્યાઓનો સરવાળો 108 નહી થાય ? 43, 65 54, 54 40, 68 75, 28 નીચેનામાંથી કઇ બે સંખ્યાઓનો સરવાળો 144 થશે ? 99, 45 100, 45 90, 64 80, 44 પેટર્ન પૂર્ણ કરો. A B C D નીચેનામાંથી દ્વિ-પરિમાણીય આકૃતિ કઈ છે ? A B C D Time's up