ગણિત – 8 તમારું નામ તમારો મોબાઇલ નંબર અંગ્રેજી મૂળાક્ષરને ઊલટા લખવામાં આવે, તો જમણી બાજુથી 7 મા અક્ષરની ડાબી બાજુ 10 મો અક્ષર કયો ? Q P R S અંગ્રેજી મૂળાક્ષરને ઊલટા લખવામાં આવે, તો ડાબી બાજુથી 25 મા અક્ષરની ડાબી બાજુ 10 મો અક્ષર કયો ? O N M L અંગ્રેજી મૂળાક્ષરના પ્રથમ અડધા ભાગને ઊલટો લખવામાં આવે ત્યારબાદ તેની સાથે બીજો ભાગ જોડવામાં આવે, તો આખી ABCD માં જોતા જમણી બાજુથી 10 મા અક્ષરની ડાબી બાજુ 7 મો અક્ષર કયો ? C E D G અંગ્રેજી મૂળાક્ષરના પ્રથમ અડધા ભાગને ઊલટો લખવામાં આવે, તો આખી ABCD માં જોતા જમણી બાજુથી 11 મા અક્ષરની ડાબી બાજુ 11 મો અક્ષર કયો ? K M I L અંગ્રેજી મૂળાક્ષરના બીજા અડધા ભાગને ઊલટો લખવામાં આવે, તો ડાબી બાજુથી 8 મા અક્ષરની જમણી બાજુ 9 મો અક્ષર કયો? W X T S જો 12 માર્ચ 2014 ના રોજ બુધવાર હોય, તો 12 માર્ચ 2020 ના રોજ કયો વાર હશે ? ગુરૂવાર શુક્રવાર શનિવાર બુધવાર જો 12 માર્ચ 2015 ના રોજ ગુરૂવાર હોય, તો 12 માર્ચ 2027 ના રોજ કયો વાર હશે ? બુધવાર શુક્રવાર શનિવાર રવિવાર 17 માર્ચ 2014 એ સોમવાર હોય, તો 17 માર્ચ 1999 એ કયો વાર હોય ? મંગળવાર ગુરૂવાર બુધવાર શનિવાર 13 માર્ચ 2012 ના દિવસે મંગળવાર હોય, તો 13 માર્ચ 2013 ના દિવસે કયો વાર હોય ? ગુરૂવાર શુક્રવાર શનિવાર બુધવાર 31 દિવસના એક મહિનામાં 30 મી તારીખે ગુરૂવાર આવતો હોય, તો 1 લી તારીખે કયો વાર આવશે ? બુધવાર શનિવાર રવિવાર સોમવાર 30 દિવસના એક મહિનામાં 10 મી તારીખે શુક્રવાર હોય તો નીચેનામાંથી કયો વાર આ મહિનામાં પાંચ વખત આવશે? બુધવાર શુક્રવાર શનિવાર સોમવાર 31 દિવસના એક મહિનામાં 1 લો શુક્રવાર 7 તારીખે આવે, તો બીજો શનિવાર કઈ તારીખે આવશે ? 9 10 8 6 મહેશનો જન્મ 15 માર્ચના રોજ થયેલો. આ વર્ષે પ્રજાસત્તાક દિવસ ગુરૂવારે ઉજવાયો હોય અને આપેલું વર્ષ લિપયર ન હોય તો મહેશનો જન્મ કયા વારે થયો હોય? સોમવાર મંગળવાર બુધવાર ગુરૂવાર સુરેશનો જન્મ 7 સપ્ટેમ્બરના રોજ થયો. રમેશ તેના કરતાં 15 દિવસ નાનો છે. જો આ વર્ષે સ્વતંત્રતા દિવસ સોમવારે ઉજવાયો હોય, તો રમેશનો જન્મ કયા વારે થયો હોય ? રવિવાર સોમવાર મંગળવાર ગુરૂવાર વિપુલનો જન્મ 1 જુલાઈના રોજ થયો, સંજય તેના કરતા 27 દિવસ નાનો છે. જો આ વર્ષે શિક્ષક દિવસ શનિવારે મનાવાયો હોય, તો સંજયનો જન્મ કયા વારે થયો હશે? ગુરૂવાર બુધવાર મંગળવાર રવિવાર એક ઘડિયાળમાં 9:30 થઈ છે, તો અરીસામાં જોતા કેટલા દેખાય? 2:18 2:15 8:25 2:30 એક ઘડિયાળમાં 3 : 37 વાગ્યા છે, તો અરીસામાં જોતા કેટલા વાગ્યા દેખાય ? 8:13 8:14 8:15 8:17 એક થડિયાળમાં 12: 15 થઈ છે, તો થડિયાળના બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે ? 82.50° 82.7° 82.3° 82.89 એક થડિયાળમાં 12 : 10 થઈ છે, તો અરીસામાં કેટલા દેખાય ? 11:50 12:51 11:65 12:21 એક ઘડિયાળમાં 3 : 30 થઈ છે, તો બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે ? 70° 80° 75° 85° Time's up