ગણિત – 9 તમારું નામ તમારો મોબાઇલ નંબર એક ઘડિયાળમાં 9 : 30 થઈ, તો કેટલા અંશનો ખૂણો બનશે ? 105° 104° 101° 103° એક ઘડિયાળમાં 3:15 થયા છે તો બંને કાંટા વચ્ચે કેટલો ખૂણો બનશે? 7.5° 7.6° 7.7° 7.8° એક ઘડિયાળમાં કલાકનો કાંટો 5 મિનિટ ફરે છે, તો આટલા સમયમાં મિનિટનો કાંટો કેટલા અંશ ફર્યો હોય ? 35° 36° 38° 30° 7 વ્યક્તિઓ એક ચેસ રમી રહ્યા છે. દરેક વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે માત્ર એક મેચ રમવાની છે, તો કુલ કેટલી મેચ રમાશે ? 20 21 22 23 15 વ્યક્તિ એક મિટીંગમાં હાજર હતી. બધા વ્યક્તિઓ એકબીજા સાથે હાથ મિલાવે છે, તો કેટલી વાર હાથ મિલાવે ? 115 120 100 105 30 વ્યક્તિઓ ટેનિસ રમી રહી છે. વિજેતા નક્કી કરવા માટે ઓછામાં ઓછી કેટલી મેચ રમવી પડે ? 29 30 31 27 20 વ્યક્તિઓ એકબીજા સાથે એકવાર ટેબલ ટેનિસની મેચ રમે છે, તો કુલ કેટલી મેચ રમાશે ? 200 180 190 400 એક સમૂહમાં કેટલાક માણસો અને એટલી જ સંખ્યામાં હાથી હતા. અડધા માણસો હાથી પર બેઠા હતા અને અડધા માણસો હાથીની સાથે ચાલતા હતા. જો જમીન પર પડતા પગની સંખ્યા 90 હોય, તો આ સમૂહમાં હાથી કેટલા હતા ? 72 18 24 45 કેટલાક માણસો અને એટલા જ ઊંટ હતા. અડધા માણસો ઊંટ પર બેઠા હતા અને અડધા ઊંટ સાથે ચાલતા હતા. જમીન પર પડતા પગની સંખ્યા 70 હતી, તો કેટલા માણસો ઊંટ પર બેઠા હશે ? 7 14 35 21 એક ગૃપમાં 1200 વ્યક્તિ છે. 15 વ્યક્તિએ એક મોનિટર હોય, તો કુલ કેટલા મોનીટર હોય ? 80 95 75 85 એક પિતાએ તેના પુત્રને કહ્યું, તું જયારે જન્મ્યો ત્યારે મારી ઉંમર તારી અત્યારની ઉંમર જેટલી હતી. જો હાલમાં પિતાની ઉમર 66 વર્ષ હોય, તો પુત્રની ઉંમર કેટલી હોય? 30 33 36 34 એક વ્યક્તિ પાસે કેટલાક કબૂતર અને કેટલાક સસલા છે. તેમના માથા ગણતા 100 થાય છે. આ બધાના પગ ગણતા 290 થાય છે, તો સસલા કેટલા થશે ? 35 45 55 65 એક ખિસકોલી એક કલાકમાં 4 ફૂટ ઉપર ચડે છે અને 3 ફૂટ નીચે આવી જાય છે, તો 40 ફૂટ ચડવા માટે કેટલો સમય લાગશે? 37 31 38 34 નીચેનામાંથી અયોગ્ય હોય તે પસંદ કરો. ઓગસ્ટ જુલાઈ જાન્યુઆરી એપ્રિલ નીચેના આંકડામાં 6 અને 7 ની વચ્ચે 9 કેટલી વાર આવે ? 6 9 6 9 9 6 6 7 6 9 7 9 6 6 9 7 7 9 6 6 7 બે ત્રણ ચાર પાંચ શ્યામ 30 km દક્ષિણમાં જાય છે પછી ડાબી બાજુ ફરીને 15 km જાય છે તથા જમણે ફરીને પુનઃ 20 km જાય છે, તો પ્રારંભિક સ્થાનથી શ્યામ કઈ દિશામાં છે ? ઉત્તર-પૂર્વ દક્ષિણ-પૂર્વ દક્ષિણ - પશ્ચિમ ઉત્તર-પશ્ચિમ શ્રેણી 2, 4, 7, 14, 17, 34, ? હવે કઈ સંખ્યા આવશે? 36 70 37 76 સોનુના એકમાત્ર મામાના એકમાત્ર પુત્રના પુત્રને સોનુની માના ભાઈના પુત્ર સાથે કયા પ્રકારનો સંબંધ હશે ? દાદા મામા પિતા ફુઆ જો દક્ષિણ-પૂર્વને પૂર્વ કહેવામાં આવે અને ઉત્તર-પશ્ચિમને પશ્ચિમ કહેવામાં આવે, તો ઉત્તરને શું કહેવામાં આવે છે ? પૂર્વ ઉત્તર-પૂર્વ ઉત્તર-પશ્ચિમ દક્ષિણ નીચે આપેલ શૃંખલામાં આગળનું પદ કયું થશે? 1, 3, 2, 5, 3, 7....?.........?...... 5 અને 9 4 અને 9 9 અને 5 3 અને 5 પ્રશ્ન ચિહ્નના સ્થાન પર શું આવે ? A, D, H, M, S,? C D Y Z અક્ષરોનો કયો સમૂહ ખાલી જગ્યા પર ક્રમશઃ મૂકવાથી આપેલ અક્ષર શૃંખલાને પૂર્ણ કરશે? mn _pm _op _n _mno_ onmopp omnopn omnopp omnpom Time's up