ગણિત – 9 તમારું નામ તમારો મોબાઇલ નંબર આપેલ આકૃતિને કેટલામાં ભાગમાં ફેરવવાથી મૂળ આકૃતિ જેવી જ દેખાશે ? 1/2 1/4 3/4 આપેલા તમામ નીચેનામાંથી કઈ વસ્તુને ઉપરથી જોતાં એક વર્તુળ જેવો આકાર દેખાશે ? થાળી ખુરશી પાણીનો જંગ કુકર A B C D જયેશભાઇના ઘરમાં દરરોજ 2 કિગ્રા કેરીનો વપરાશ થાય છે તો જયેશભાઇના ઘરે મે માસમાં કુલ કેટલા કિગ્રા કેરીનો વપરાશ થયો હશે ? 60 58 62 56 25 ખેડૂતોએ બચત બેંક શરૂ કરી. દરેક ખેડૂત તેમાં દર મહિને રૂ. 1000 જમા કરાવે છે તો એક વર્ષના અંતે બેંકમાં કુલ કેટલી રકમ જમા થઈ હશે ? 100000 300000 250000 120000 ઘડિયાળમાં 6:00 કલાકે બે કાંટા વચ્ચે કેટલા કાટખૂણા બને ? 0 2 1 3 સાયકલ પર એક કલાકમાં 6 કિમી જેટલું અંતર કપાય છે તો 150 મિનિટમાં કેટલું અંતર કપાય ? 6 કિમી 12 કિમી 9 કિમી 15 કિમી બસો વખત એક લાખ = 2 કરોડ 200 હજાર 20 લાખ 2 લાખ એક શાકભાજીનો વેપારી ₹ 25 ના 1 કિગ્રા બટાટા વેચે છે. જો વેપારી ₹ 900 નો વેપાર કરે તો તેણે કેટલા કિગ્રા બટાટા વેચ્યાહશે ? 18 36 90 32 આપેલ આકૃતિમાં કેટલા ચોરસ છે ? 20 13 17 22 6 x ______ કાટખૂણાનું માપ 30 15 20 45 કાટખૂણાનો કેટલામો ભાગ 60° થાય ? 1/2 2/3 3/4 1/5 8 ટન = _______કિગ્રા 1000/ 8 1000 + 8 250 x 2 x 8 1000 x 8 આકૃતિમાં રેખાંકિત પ્રદેશની પરિમિતિ કેટલી થાય ? 4 સેમી 16 સેમી 12 સેમી 20 સેમી આકૃતિમાં રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ 4 ચો સેમી છે તો આપેલ આકૃતિનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય ? 36 ચો સેમી 9 ચો સેમી 16 ચો સેમી 8 ચો સેમી 25 ચો મીટર ક્ષેત્રફળવાળા ચોરસની બાજુનું માપ કેટલું થાય ? 10 મીટર 4 મીટર 5 મીટર 15 મીટર નીચે દર્શાવેલ આકારની પરિમિતિ 15 સેમી છે. તો x = 6 7 5 4 16 યો સેમી ક્ષેત્રફળ ધરાવતા ચોરસની પરિમિતિ કેટલા સેમી થાય ? 4 8 12 16 નીચેની કંઈ આકૃતિમાં રેખાંકિત ભાગ પા ભાગ દર્શાવે છે ? A B C D નીચેની કઈ આકૃતિમાં રેખાંકિત ભાગ પોણો ભાગ દર્શાવે છે ? A B C D Time's up