જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 2 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 2 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો 135 અને 153 આ સંખ્યાઓમાં 3ની સ્થાનકિંમત વચ્ચે તફાવત કેટલો છે ? 0 18 27 33 543823માં આવેલ 3ની સ્થાનકિંમતોનો તફાવત કેટલો છે ? (A) 2997 (B) 3820 © 820 D 82 47372માં બંને 7ની સ્થાનકિંમતો વચ્ચે શો તફાવત છે ? 2997 3820 820 6930 23200માં રહેલ અંક 2 ની સ્થાનકિંમતોનો તફાવત કેટલો છે ? 2997 3820 19800 6930 27307માં 7ની સ્થાનકિંમતો વચ્ચે શો તફાવત છે ? 2997 6993 19800 6930 સંખ્યા 15030માં 5 અને 3ની સ્થાનકિંમતો વચ્ચેનો તફાવત કેટલો ? 2997 4970 19800 6930 સંખ્યા 36890માં 3ની સ્થાનકિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત શોધો. 29997 4970 19800 6930 8763451માં 3 અને 5ની સ્થાનકિંમતોનો તફાવત કેટલો છે ? 29997 4970 19800 2950 248 અને 284 આ સંખ્યાઓમાં 8ની સ્થાનકિંમત વચ્ચે તફાવત કેટલો છે ? 29 49 72 369 અને 693 આ સંખ્યાઓમાં કયા સમાન અંકની સ્થાનકિંમત વચ્ચે તફાવત ઓછો છે ? 2 4 7 9 47056માં 7ની સ્થાનકિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત શોધો. 700 6993 7 9993 સંખ્યા 8134માં 1ની સ્થાનકિંમત અને દાર્શનિક કિંમતનો તફાવત શોધો. 99 6993 7 9993 58167માં 8ની સ્થાનકિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત શોધો. 99 6993 7992 9993 703013 માં બંને ૩ ની સ્થાનકિંમતોનો ગુણાકાર કેટલો થાય? 9000 6993 7992 9993 સ્થાનકિંમત 100, 1, 10, 1000ના આધારે બનતી સંખ્યા જણાવો. 1111 6993 7992 9993 543223માં આવેલ 2ની સ્થાનકિંમતોનો તફાવત કેટલો ? 200 20 220 180 સંખ્યા 1378425માં 7ની સ્થાનકિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત શોધો ? 2005 205252 220252 69993 48382 માં બંન્ને 8ની સ્થાનકિંમતોનો તફાવત શું થાય? 7920 205252 220252 69993 273757માં 7ની સ્થાનકિંમતોનો સરવાળો શું થાય ? 7920 205252 70707 69993 જો 8ની સ્થાનકિંમત 800 હોય તો તે કયા સ્થાને હશે ? એકમ દશક શતક હજાર Time's up