જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 3 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 3 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો 95853માં 5ની સ્થાનકિંમતોનો સરવાળો શું થાય ? [A]5050 [B ]10 [C] 1થી 100ના સરવાળા જેટલો [D] D અને C બંને 72 હજાર + 7 શતક + 12 દશક = ? [A] 72712 [B ]727120 [C] 72820 [D] 72070120 82 હજાર + 32 શતક + 12 દશક = ? [A] 823212 [B ] 8232120 [C] 85320 [D] 823320 12 હજાર + 13 શતક + 2 દશક = ? [A] 12132 [B ] 13320 [C] 120132 [D] 121320 13 હજાર + 14 શતક + 3 દશક = ? [A] 13243 [B ] 14430 [C] 130243 [D] 131430 નીચેનામાંથી કયો અંક સંખ્યામાં હંમેશાં સમાન દાર્શનિક અને સ્થાનીય મૂલ્ય ધરાવે છે ? [A] 0 [B ] 4 [C] 1 [D] 3 કોઈપણ સંખ્યાના દાર્શનિક અને સ્થાનીય મૂલ્યનો તફાવત હંમેશાં શૂન્ય થતો હોય તો તે સંખ્યા કયા સ્થાન પર હશે ? [A] એકમ [B ] દશક [C] શતક [D] હજાર એક સાત અંકની સંખ્યામાં સાત અંક જ વચ્ચેના (મધ્યમ) સ્થાને હોય તો તેની સ્થાનકિંમત કેટલી હોય ? [A] 7 [B ] 70 [C] 700 [D] 7000 58994 સંખ્યાની નજીકના શતક સુધીની સંખ્યા કઈ ? [A] 58600 [B ] 59000 [C] 58000 [D] 58900 1245ને સૌથી નજીકના સો સુધી આશરે લખતા શું આવે ? [A] 1200 [B ] 1245 [C] 1300 [D] 1240 925432ને આશરે શતકમાં લખાય [A] 956000 [B ] 999888 [C] 92751 [D] 925400 33457ને આશરે નજીકના હજારમાં લખતા શું આવે ? [A] 3000 [B ] 34000 [C] 33000 [D] 40000 જો 4444ને આશરે નજીકના સો સુધી દર્શાવવામાં આવે તો શું આવે ? [A] 4450 [B ] 4500 [C] 4550 [D] 4400 જો 639ને આશરે નજીકના સોમાં દર્શાવવામાં આવે તો શું આવે ? [A] 600 [B ] 700 [C] 650 [D] 640 956432ને આશરે શતકમાં કેવી રીતે લખાય ? [A] 956000 [B ] 956500 [C] 956400 [D] 956450 37504 સંખ્યાની નજીકના શતક સુધીની નીચેનામાંથી સંખ્યા કઈ છે ? [A] 37000 [B ] 37500 [C] 30000 [D] 40000 4456ને આશરે નજીકના હજારમાં લખતા શું આવે ? [A] 5000 [B ] 5500 [C] 4000 [D] 4500 જો 5555ને આશરે નજીકના સો સુધી દર્શાવવામાં આવે તો શું આવે ? [A] 5000 [B ] 5500 [C] 5600 [D] 4500 3967ને સૌથી નજીકના સો સુધી આશરે લખતા શું આવે ? [A] 5000 [B ] 5500 [C] 3900 [D] 4500 જો 725ને આશરે નજીકના સોમાં દર્શાવવામાં આવે તો શું આવે ? [A] 700 [B ] 5500 [C] 3900 [D] 4500 Time's up