જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 35 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 35 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો નીચેનાં પૈકી કઈ સંખ્યા 7,53,357 દર્શાવે છે ? સાતસો ત્રેપન, ત્રણસો સત્તાવન પંચોતેર લાખ, તેત્રીસ હજાર સત્યવાન સાત લાખ ત્રેપન હજાર ત્રણસો સત્તાવન પંચોતેર હજાર તેત્રીસસો સત્તાવન સિત્તેર હજાર આઠ સો પાંચ એ સંખ્યા આંકડામાં કઈ રીતે લખાય ? 7085 70805 708005 70000805 47569 સંખ્યામાં દસ હજાર (દસ સહસ્ત્ર) સ્થાનનો અંક કયો ? 6 5 4 7 'છાસઠ લાખ છાસઠ હજાર છસો છાસઠ ને અંકોમાં લખો. 6,66,66,666 66,66,666 6,66,666 66,666 8,07,039 ને શબ્દમાં કેવી રીતે લખાય ? એસી લાખ સિત્તેર હજાર ઓગણચાલીસ આઠ કરોડ સિત્તેર લાખ ત્રણ હજાર નવ એસી લાખ સાત હજાર ત્રણસો નવ આઠ લાખ સાત હજાર ઓગણચાલીસ 9,32,651 માં અંક 9 ની સ્થાન કિંમત જણાવો. 9,00,000 9 90,000 900 8,23,97,654 માં લાખ ના સ્થાનમાં રહેલ અંક કયો છે ? 8 2 3 9 59,631 માં 5 ની સ્થાન કિંમત શું છે ? 5 50,000 500 5000 135 અને 153 સંખ્યાઓમાં 3 ની સ્થાન કિંમત માં કેટલો તફાવત છે ? 0 18 27 33 27,307 માં 7 ની સ્થાન કિંમતો વચ્ચે શું તફાવત છે ? 6993 7300 307 30 5,43,823 માં આવેલા અંક 3 ની સ્થાન કિંમત માં કેટલો તફાવત છે ? 2997 3840 820 82 6,86,676 માં આવેલા અંક 6 ની સ્થાન કિંમતો નું કુલ મૂલ્ય કેટલું થાય ? 6666 24 666600 606606 3891 માં અંક 8 ની દાર્શનિક કિંમત જણાવો. 8 80 800 8000 12,34,567 માં અંક 2 ની દાર્શનિક કિંમત કેટલી છે ? 20,000 2,00,000 200 2 86,74,931 માં 4 ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચે નો તફાવત કેટલો છે ? 73,993 996 3996 4431 સંખ્યા 36890 માં 3 ની દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત વચ્ચેનો તફાવત શોધો. 0 29997 30003 6890 નીચેનામાંથી કયો આંકડો સંખ્યામાં હંમેશા દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત સમાન ધરાવે છે ? 0 1 2 3 12937 સંખ્યા ની શતક ના સ્થાન સુધીની આશરે કિંમત શું થાય ? 12000 12900 10000 12960 નીચેના માંથી મૂળ સંખ્યા કઈ છે ? 81 83 85 87 નીચેનામાંથી કઈ સંયુક્ત (વિભાજય) સંખ્યા છે ? 3 5 7 9 નીચેના પૈકી કઈ સંખ્યા સયુક્ત (વિભાજય) અને વિષમ (એકી) સંખ્યા છે ? 17 72 27 97 1738 ની પૂર્વગામી (પુરોગામી) સંખ્યા કઈ છે ? 738 1638 1737 1739 839 ની અનુગામી સંખ્યા શોધો 830 840 838 939 11 અને 50 ની વચ્ચે કુલ કેટલી મૂળ (અવિભાજ્ય) સંખ્યાઓ આવેલી છે ? 11 10 9 15 Time's up