જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 37 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 37 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો સોળ લાખ આઠ સો તેર ને અંકોમાં કેવી રીતે લખી શકાય ? 16,813 1,60,830 1,60,813 16,00,813 નિમ્ન સંખાઓમાં અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શું હશે ? 17, 8, 21, 13, 41, 2, 27, 31, 51 125 102 104 155 પ્રથમ દસ વિષમ સંખ્યાનો સરવાળો છે. 10 50 75 100 સંખ્યાઓ X, Y, Z અને T માં મોટામાં મોટો અંક 7 છે, જે માત્ર એક જ વાર ઉપયોગમાં આવ્યો છે અને અન્ય બીજા અંકો જ્ઞાત નથી. X : *7** Y : 7*** Z : **7* T : ***7 X,Y,Z અને T માં સૌથી મોટી સંખ્યા છે. X Y Z T જો દરેક પંક્તિ દરેક સ્તંભ તથા દરેક કર્ણ રેખામાં આપેલી સંખ્યાઓનો સરવાળો સમાન હોય, તો x, y તથા z ની કિંમત ક્રમશ: લખો. 8 1 x 3 y z 4 9 2 6,5,7 5,6,7 7,6,5 6,7,5 9,8 તથા 0 અંકોનો ઉપયોગ કરી (પ્રત્યેક અંકનો ફક્ત એક જ વાર ઉપયોગ કરવો.) કુલ કેટલી ત્રિ-અંકી (ત્રણ અંકોવાળી) પ્રાકૃતિક સંખ્યાઓ બનાવી શકાય ? Add description here! 4 7 8 10 અંકો 0,9 તથા 6 ની બનતી ત્રણ અંકોની મોટામાં મોટી તથા નાનામાં નાની સંખ્યાનો ગુણાકાર (ગુણનફળ) છે. Add description here! 99,900 5,84,640 66,240 8,69,760 પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી 20 સુધીમાં કુલ મૂળ (અવિભાજ્ય) સંખ્યા કેટલા ટકા છે ? Add description here! 2% 25% 36% 40% નીચેનમાંથી કયો સંખ્યા સમૂહ મોટી સંખ્યા થી નાની સંખ્યા તરફ જઈ રહ્યો છે ? Add description here! 81,427: 16,378: 82,341: 63.178 16378: 63178: 82341: 41427 81427: 8241: 63178: 16378 82341: 81427: 63178: 13378 નીચેનમાંથી કયું કઠણ 33 તથા 97 માટે સાચું (સત્ય) છે ? Add description here! બંને અવિભાજ્ય સંખ્યાઓ છે બંને સહ અવિભાજ્ય સંખ્યાઓ છે બને 1 ના અવયવી છે બંને સમ સંખ્યાઓ છે 70 અને 80 ની વચ્ચે આવેલી બધી જ અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શું છે ? Add description here! 221 223 227 231 ચોરસ, વર્તુળ તથા ત્રિકોણમાં કઈ સંખ્યા છે ? 1 5 7 6 જુદા જુદા અંકો થી બનેલી ચાર અંકોવળી નાનામાં નાની સંખ્યા, જેમાં 9 દશક ના સ્થાન પર હોય, તો તે સંખ્યા કઈ છે ? Add description here! 1092 1290 2090 2190 9,5,0,2,4 અંકો નો ઉપયોગ કરી સૌથી નાની પાંચ અંકોવાળી સમ (બેકી) સંખ્યા કઈ છે ? Add description here! 20594 20459 02594 02459 જો a,b ની પૂર્વગામી સંખ્યા, હોય તો (a-b) અને (b-a) ની કિંમત કેટલી થશે ? Add description here! -1 અને 1 1 અને -1 0 અને 1 1 અને 0 0,3,6,7 અને 9 અંકોનો ઉપયોગ ફક્ત એક જ વાર કરી સૌથી મોટામાં મોટી અને નાનામાં નાની 5 અંકોની સંખ્યાઓનું અંતર કેટલું હશે ? Add description here! 93951 67061 66951 60840 584356 સંખ્યામાં અંક 5 નાં સ્થાનીય (સ્થાન) કિંમત નો સરવાળો કેટલો થશે ? Add description here! 10 50050 5050 500050 નીચેનમાંથી કયું કથન સાચું છે ? Add description here! શૂન્ય એક વિષમ સંખ્યા છે શૂન્ય એક સમ સંખ્યા છે શૂન્ય એક અવિભાજ્ય સંખ્યા છે શૂન્ય વિષમ સંખ્યા પણ નથી અને સમ સંખ્યા પણ નથી 6 અંકોની મોટામાં મોટી સંખ્યા તથા 5 અંકોની મોટામાં મોટી સંખ્યા નું અંતર કેટલું છે ? Add description here! 100000 100001 99999 900000 7 અંકોની મોટામાં મોટી સંખ્યા અને 4 અંકોની નાનામાં નાની સંખ્યા માં કેટલું અંતર છે ? Add description here! 9990999 9993999 9996999 9998999 બે લાખ બે હજાર ને અંકોમાં લખતા પ્રાપ્ત થાય છે. Add description here! 20200 200200 202000 22000 6 અંકોની નાનામાં નાની સંખ્યા તથા 4 અંકોની મોટામાં મોટી સંખ્યામાં તફાવત કેટલો છે ? Add description here! 1 90000 90001 900001 Time's up