જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 4 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 4 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો ચાર લાખ એકસો સાત - આ સંખ્યા આંકડામાં કઈ રીતે લખાય ? 400107 41007 40000017 40107 એક કરોડ નવસો અગિયારને અંકમાં લખાય. 1911 10090011 10000911 190011 પચાસ લાખ પંચાવન હજાર પાંચને આંકડામાં કઈ રીતે લખાય ? 55555 505050 505555 5055005 સોળ લાખ આઠ સો તેર - આ સંખ્યા આંકડામાં કઈ રીતે લખાય ? 16813 160380 1600813 160813 સાત લાખ પાંચસો બે આ સંખ્યા આંકડામાં કઈ રીતે લખાય ? 705002 75002 700502 7000502 સિત્તેર લાખ સિત્તોતેર હજાર સિત્તોતેરને આંકડામાં કઈ રીતે લખાય ? 7777777 7707777 7707077 7077077 સિત્તેર હજાર આઠસો પાંચને આંકડામાં કઈ રીતે લખાય ? 7085 70805 7000085 785 નેવું હજાર નવ્વાણુંને અંકમાં કઈ રીતે લખાય ? 9000099 90000909 90099 90909 સાઠ હજાર છસો છને આંકડામાં કઈ રીતે લખાય ? 6066 6000066 60606 666 389,607ને શબ્દોમાં લખતા શું મળે ? ત્રણસો નેવ્યાસી, છસો સાત ત્રણસો નેવ્યાશી હજાર છસો સાત ત્રણસો નેવ્યાશી હજાર છસો સિત્તેર ત્રણસો હજાર નેવ્યાશી છસો સાત 249,607ને શબ્દોમાં લખતા મળે... બસો ઓગણપચાસ હજાર સાત બસો ઓગણપચાસ હજાર છસો સાત ચોવીસ હજાર છન્નુસો સાત બે ચાર નવ હજાર છસો સાત 734020માં 3ની સ્થાનકિંમત કેટલી ? 3 300 3000 30000 65322981માં 5ની સ્થાનકિંમત કેટલી છે ? પાંચ હજાર પચાસ હજાર પાંચ લાખ પચાસ લાખ 734020માં 4ની સ્થાનકિંમત કેટલી છે ? 4 4000 402 4020 30746 સંખ્યામાં કયા અંકનું સ્થાનીયમાન સૌથી વધુ છે. 3 7 4 6 123456 સંખ્યામાં કયા અંકનું સ્થાનીયમાન સૌથી વધુ છે. 1 3 5 6 567089 સંખ્યામાં કયા અંકનું સ્થાનીયમાન સૌથી ઓછું છે ? 5 7 0 6 9400950માં રહેલ અંક 9ની સ્થાનકિંમતોનો તફાવત કેટલો છે ? 8999100 8998100 8999900 8999109 સંખ્યા 47590માં 7ની સ્થાનકિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત શોધો. 0 6993 7093 7000 45678માં 7ની સ્થાનકિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત શોધો. 63 93 7 70 Time's up