જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 41 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 41 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો ત્રણ સંખ્યાઓની સરાસરી 8 છે, જો તેમાંની બે સંખ્યાઓ 5 અને 12 હોય, તો ત્રીજી સંખ્યા કઈ ? 6 7 8 8.5 ત્રણ ગુણી ના વજન ની સરાસરી 98.5 કિગ્રા છે જો તેમની બે ગુણીના વજન નો સરવાળો 196 કિગ્રા હોય , તો ત્રીજી ગુણીનું વજન કેટલું ? 97 કિગ્રા 98 કિગ્રા 96 કિગ્રા 99.5 કિગ્રા બગીચામાં રમતાં 5 બાળકો ની સરાસરી ઉંમર 10 વર્ષ છે. જ તેમની ઉંમર 6,8,10 x અને 14 હોય તો x ની કિંમર શોધો. 10 20 12 14 એક વન - ડે મેચમાં કોહલી એ 72 બોલમાં 108 રન બનાવ્યા, તો તેને પ્રતિ ઓવર બનાવેલ સરેરાશ રન કેટલા થાય ? 3 રન પ્રતિ ઓવર 9 રન પ્રતિ ઓવર 6 રન પ્રતિ ઓવર 12 રન પ્રતિ ઓવર (130429 ÷ 13) ને સાદું રૂપ આપતાં જવાબ મળે. 10033 1033 13003 10303 89 x 15 + 11 x 15 - 500 ને સાદું રૂપ આપવાથી કયો જવાબ આવશે ? 1500 1400 1000 0 (⊕ ÷ △)- □ = ? માં ⊕ = 18 , △ = 2 અને □ = 4 હોય તો ? ની કિંમર શોધો. 14 9 5 3 ત્રણ આંકડા ની મોટામાં મોટી સંખ્યા ને ચાર આંકડાની નાનામાં નાની સંખ્યામાંથી બાદ કરતાં જવાબ કેટલો આવે ? 101 1001 11 1 4 કિગ્રામ ચોખાની કિંમત 9 કિગ્રામ ઘઉ ની કિંમત જેટલી છે જો 1 કિગ્રા ઘઉ ની કિંમત રૂ. 20 હોય તો 8 કિગ્રા ચોખા ની અને 9 કિગ્રા ઘઉ ની કુલ કિંમત કેટલી ? 630 360 450 540 83524 અને 4365 ના સરવાળામાં શું ઉમેરીએ તો જવાબ 900 x 100 આવે ? 1112 2111 1211 1121 એક મિનિટ માં એક એન્જિન 95 લિટર પાણી ખેછે છે. તેને 13965 લિટર પાણી ખેચવા માટે કેટલો સમય લાગશે ? 147 સેકન્ડ 147 મિનિટ 147 કલાક 1470 મિનિટ વિનય ને રોજ 3 કલાક પ્રમાણે સતત 15 દિવસ કામ કરવા બદલ રૂ. 1125 મળે છે, તો તેને પ્રત્યેક કલાક ના કેટલા રૂપિયા મળ્યા હશે ? 75 50 42.50 25 એક એન્જિન પંપ એક કલાક માં 84500 લિટર પાણી ખેછે છે. એન્જિન એક દિવસમાં 10 કલાક ચાલે છે, તો તે 5 દિવસમાં કેટલા લિટર પાણી ખેચશે ? 402500 422500 42250 4225000 ત્રણ ક્રમિક સંખ્યાઓનો સરવાળો 33 હોય તો તે સંખ્યાઓ કઈ છે ? 9,10,11 10,11,12 11,12,13 9,11,13 રામ અને શ્યામ વચ્ચે રૂ. 150 એવી રીતે વહેચી કે જેથી રામ ને શ્યામ કરતાં બમણા રૂપિયા મળે, તો રામ અને શ્યામને મળતી રકમ શોધો. રામને રૂ. 100, શ્યામને રૂ. 50 રામને રૂ 50 શ્યામને રૂ 100 રામ ને રૂ 300 શ્યામને રૂ 150 રામ ને રૂ 90 શ્યામ ને રૂ 60 એક મેચમાં ધોની ના રન કરતાં વિરાટ ના રન બે ગણા છે. જો બંને ના રનનો સરવાળો કરવામાં આવે, તો 1 સદી માં 10 રન ઓછા છે, તો બંનેના રન શોધો. ધોની 6 રન , વિરાટ ના 30 રન ધોની ના 55 રન,વિરાટના 110 રન ધોની ના 30 રન, વિરાટ ના 60 રન ધોની ના 45 રન, વિરાટના 90 રન નવ્ય પાસે કાવ્ય પે ની રકમ ના પાંચ ગણા કરતાં રૂ. 10 વધારે છે. જો નવ્ય પાસે રૂ. 1010 હોય તો કાવ્ય પાસે કેટલા રૂપિયા હશે ? 100 200 500 190 દિયા એ એક સંખ્યા, ધારી, તેમાં 15 ઉમેર્યા પછી સરવાળા ને 8 વડે ભાગતાં 5 મળ્યા તો તેની ધારેલી સંખ્યા કઈ હશે ? 110 75 50 25 એક સં બાજુ ત્રિકોણ ની બાજુ નું મૅપ x + 5 સેમી છે જો આ સંબાજુ ત્રિકોણની પરીમીતી 27 હોય, તો x ની કિંમત શોધો. 4 3 9 5 હું એક સંખ્યાના 3/5 માં 5 ઉમેરું છું તો મને 11 મળે કે તો તે સંખ્યા કઈ હશે ? 6 4 8 10 Time's up