જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 45 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 45 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો 18, 24 અને 42 સંખ્યાઓનો ગુ. સા. અ. શું થાય ? 2 3 6 9 36, 48 અને 60 નો ગુ. સા. અ. શું થાય ? 12 9 6 4 72, 81, 180 નો ગુરુતમ સામાન્ય અવયવ (ગુ. સા. અ.) કયો છે ? 3 6 8 9 11, 29, 47 નો ગુ. સા. અ. શોધો 11 2 1 4 42, 70, 84 નો લ. સા. અ. શું થાય ? 284 350 396 420 90,72 અને 54 નો લઘુતમ સામાન્ય અવયવી (લ. સા. અ.) શું છે ? 990 1080 1170 1250 2 x 3 x 5 અને 3 x 5 x 7 નો લ. સા. અ. કેટલો ? 3 3 x 5 2 x 3 x 5 x 7 2 x 3 x 5 x 3 x 5 x 7 2 x 2 x 7 અને 3 x 3 x 7 નો લ. સા. અ. શું થાય ? 126 168 252 504 નીચેના માંથી કયું વિધાન ગુ. સા. અ. માટે સાચું છે ? ગુ. સા. અ. એ એવી મોટામાં મોટી સંખ્યા છે, જેના વડે આપેલી સંખ્યાઓને ની:શેષ ભાગી શકાય છે. આપેલી તમામ સંખ્યાઓ વડે તેમના ગુ. સા. અ. અને ની:શેષ ભાગી શકાય છે. આપેલી સંખ્યાઓનો ગુ. સા. અ. તે સંખ્યામાંથી મોટી સંખ્યા જેટલો અથવા તેનાથી મોટી સંખ્યા હોય છે. જો આપેલી બે સંખ્યાઓમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય, તો મોટી સંખ્યા તેઓનો ગુ. સા. અ. થાય. નીચેનમાંથી કયું વિધાન લ. સા. અ. માટે ખોટું છે ? બે કે તેથી વધુ વિભાજ્ય સંખ્યાઓમાં 1 સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય ત્યારે આવી સંખ્યાઓનો લ. સા. અ. તે સંખ્યાઓના ગુણાકાર થી મળતી સંખ્યા છે. આપેલ તમામ સંખ્યાઓ વડે તેમના લ. સા. અ. ને ની:શેષ ભાગી શકાય છે. જો આપેલી બે સંખ્યાઓમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય, તો મોટી સંખ્યા તેઓનો લ. સા. અ. થશે ? ળ. સા. એ આપેલી સંખ્યાઓમાંની સૌથી નાની સંખ્યા જેટલો અથવા તેનાથી નાની સંખ્યા હોય છે. નીચેનામાંથી કઈ જોડી પરસ્પર સહામૂલ સંખ્યાઓ છે ? 18, 20 16,24 12,16 18,25 નીચેનામાંથી કઈ જોડ પરસ્પર સહમૂલ સંખ્યાઓ નથી ? 20,27 18,31 14,26 17,22 30 અને 6 નો શું 30 થાય ? ગુ. સા. અ. લ. સા. અ. સામાન્ય અવયવ અવિભાજ્ય અવયવ બે અવિભાજ્ય સંખ્યાઓનો લ. સા. અ. શેના બરાબર હોય ? તે બે સંખ્યાઓનો ગુણાકાર તે બે સંખ્યાઓની બાદબાકી તે બે સંખ્યાઓનો ભાગાકાર તે બે સંખ્યાઓનો સરવાળો આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવોમાં સૌથી મોટા સામાન્ય અવયવ ને આપેલી સંખ્યાઓનો શું કહેવાય ? ગુ. સા. અ. લ. સા. અ. સહમૂળ સંખ્યા અવિભાજ્ય સંખ્યા આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવીઑમાં સૌથી નાના અવયવી આપેલી સંખ્યાઓનો શું કહેવાય ? ગુ. સા. અ. લ. સા. અ. વિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા 36,54 અને 90 ને જેના વડે ની:શેષ ભાગી શકાય તેવી મોટામાં મોટી સંખ્યા કઈ છે ? 18 90 72 3636 આપેલી સંખ્યાઓના શેને આપેલી દરેક સંખ્યા વડે ની:શેષ ભાગી શકાય છે ? ગુ. સા. અ. ને લ. સા. અ. ને નાનામાં નાના અવયવ ને મોટામાં મોટા અવયવી ને 8 અને 12 વડે ની:શેષ ભાગી શકે તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ? 48 36 30 24 15, 18 અને 21 વડે ની:શેષ ભાગી શકે તેવી ચાર અંકોની નાનામાં નાની સંખ્યા કઈ છે ? 980 490 1260 1940 Time's up