જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 46 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 46 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો 9, 12 આને 16 વડે ની:શેષ ભાગી શકાય તેવી ત્રણ અંકો ની મોટામાં મોટી સંખ્યા કઈ છે ? 432 864 1728 288 એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 6,7,8 વડે ક્રમશ: ભાગતાં પ્રત્યેક વખતે શેષ 5 વધે. 127 147 163 737 એવી મોટામાં મોટી સંખ્યા શોધો જેના વડે સંખ્યાઓ 171 અને 151 ને ભાગતાં અનુક્રમે 3 અને 6 શેષ વધે. 3 5 7 15 બે સંખ્યાઓનો ગુણાકાર 215 છે. જો તેમનો ગુ. સા. અ. 6 હોય, તો તેમનો લ. સા. અ. શોધો. 36 210 222 1296 બે સંખ્યાઓનો ગુણાકાર 576 છે જો તેમનો લ. સા. અ. 48 હોય, તો તેમનો ગુ. સા. અ. શોધો. 12 8 10 16 બે સંખ્યાઓનો ગુ. સા. અ. અને લ. સા. અ. અનુક્રમે 5 અને 385 છે. જો એક સંખ્યા 55 હોય, તો બીજી સંખ્યા કઈ હોઈ શકે ? 30 35 45 90 બે સંખ્યાઓનો ગુ. સા.અ. અને લ. સા. અ. અનુક્રમે 4 અને 48 છે. જો તેમાંની એક સંખ્યા 12 હોય, તો બીજી સંખ્યા કઈ ? 16 12 8 4 બે સંખ્યાઓનો ગુ. સા. અ. અને લ. સા. અ. અનુક્રમે 6 અને 72 છે. એ બે સંખ્યામાંથી જો એક 18 છે, તો બીજી સંખ્યા છે. 12 18 24 30 જો કોઈ બે સંખ્યાઓનો ગુ. સા. અ. 15 હોય, તો નીચેનામાંથી કઈ સંખ્યા તેનો લ. સા. અ. હોઈ શકે ? 40 90 100 200 બે સંખ્યાઓનો લ. સા. અ. અને ગુ. સા. અ. નો ગુણાકાર 345 છે જો તેમાંથી એક સંખ્યા 15 હોય, તો બીજી સંખ્યા શોધો. 36 13 45 23 ત્રણ ઘંટીઓ સવારે 8:30 વાગે એક સાથે રણકવા લાગે છે. જો તે અનુક્રમે 4,5 અને 6 મિનિટ પછી રણકે, તો હવે પછી તે એક સાથે ક્યારે રણકી ઊઠશે ? 8:45 કલાકે સવારે 9:30 કલાકે સવારે 9:45 કલાકે સવારે 10:15 કલાકે સવારે બે ક્રોસિંગ પર બે રોડ વચ્ચે સિંગલ અનુક્રમે 25 સેકન્ડ અને 45 સેકન્ડ પછી બદલાય છે. જો તે એકસાથે સવારના 9:20 કલાકે બદલાય, તો ફરીથી એકસાથે ક્યારે બદલાશે ? સવારે 9:23:45 કલાકે સવારે 9:23:15 કલાકે સવારે 9:23:30 કલાકે સવારે 9:23:00 કલાકે બે પેટ્રોલ ટેકરો ની ધારક્તા અનુક્રમે 590 લિટર અને 630 લિટર છે. એક જ માપ ના ડબા વડે તે બંને ટેકરો ની ધારક્તા માપવા ની હોય, તો ડબા ની વધારે માં વધારે ધારક્તા કેટલી હોવી જોઈએ ? 590 લિટર 10 લિટર 70 લિટર 160 લિટર એક શિક્ષકે પોતાના વર્ગ ના વિદ્યાર્થીઓમાં 81 ચોકલેટ અને 108 બિસ્કિટ ના પડીકાનું સંપ્રમાણમાં વિતરણ કર્યું, તો તે વર્ગમાં વધારે માં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે ? 27 54 108 36 એક માળી એ કેટલાક પુષ્પગુચ્છ બનાવવા માટે 36 ગુલાબનાં અને 48 ગળગોટના પુષ્પોનો ઉપયોગ કર્યો. દરેક પુષ્પ ગુચ્છ માં સરખી સંખ્યાના ગુલાબના અને સરખી સંખ્યાના ગળગોટાના પુષ્પોનો ઉપયોગ થયો હોય, તો માળી એ કુલ કેટલા પુષ્પ ગુચ્છ બનાવ્યા હોય ? 12 6 18 10 એક ઓરડાની લંબાઈ 4.25 મીટર, પહોળાઈ 3.75 મીટર અને ઊંચાઈ 3.25 મીટર છે. આ ઓરડા ની ત્રણેય બાજુનાં માપ માપી શકે તેવી લાંબામાં લાંબી ટેપ નું માપ શોધો. 30 સેમી 25 સેમી 75 સેમી 50 સેમી ત્રણ ટાંકીઓમાં અનુક્રમે 133 લિટર, 171 લિટર અને 152 લિટર ડીઝલ છે. એવું મહત્તમ ધારણ શક્તિ નું માપ નક્કી કરો કે જે ત્રણે ટાંકીના માપન કરી શકે. 17 લિટર 13 લિટર 19 લિટર 23 લિટર ત્રણ થેલામાં અનુક્રમે 51 કિગ્રા 68 કિગ્રા અને 85 કિગ્રા ઘઉં ભરેલા છે. એવું મહત્તમ વજન શોધો. જે ત્રણે થેલા ના ઘઉનું માપન પૂર્ણાંક માં કરી શકે. 14 કિગ્રા 15 કિગ્રા 16 કિગ્રા 17 કિગ્રા ત્રણ પેકેટ માં 52 ચોકલેટ 65 ચોકલેટ અને 78 ચોકલેટ છે. એવો મહત્તમ અંક શોધો જેથી દરેક પેકેટ માંથી સરખી સંખ્યામાં ચોકલેટ લઈ શકાય. 5 ચોકલેટ 13 ચોકલેટ 11 ચોકલેટ 26 ચોકલેટ Time's up