જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 48 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 48 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો ચાર શતાંશ ને અંકોમાં કેવી રીતે લખાય ? 4.00 0.04 0.40 0.004 બાર પૂર્ણાંક બાર સહસ્ત્રાશ ને અંકોમાં લખો. 12.120 12.0012 12.012 12.00012 17.03 ને શબ્દોમાં લખો. સત્તર પૂર્ણાંક ત્રણ શતાંશ સત્તર પૂર્ણાંક ત્રણ દશાંશ સત્તર પૂર્ણાંક ત્રણ સત્તર પૂર્ણાંક ત્રણ સહસ્ત્રાશ 30.006 ને શબ્દોમાં કેવી રીતે લખાય ? ત્રીસ પૂર્ણાંક છ ત્રીસ પૂર્ણાંક છ દશાંશ ત્રીસ પૂર્ણાંક છ શતાંશ ત્રીસ પૂર્ણાંક છ સહસ્ત્રા શ 61.453 માં 3 ની સ્થાન કિંમત કેટલી છે ? 3 3/10 3/100 3/1000 3.124 દશાંશ સંખ્યા ને સંખ્યા રેખા પર કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે દર્શાવાય ? 1 અને 2 2 અને 2 3 અને 4 4 અને 5 નીચેના પૈકી સૌથી નાની સંખ્યા કઈ છે ? 5.9 0.59 0.059 0.0059 નીચેના પૈકી સૌથી મોટી સંખ્યા કઈ ? 0.0003 0.003 0.03 0.3 નીચેનામાંથી કયા સમૂહમાં સંખ્યાઑ ઉમેરતા ક્રમમા ગોઠવાયેલી છે ? 12.075, 12.705.\, 12.750 12.750, 12.705, 12.075 12.750, 12.075, 12.705 12.075, 12.750, 12.705 નીચેનામાંથી કયા સમૂહમાં સંખ્યાઑ ચડતા ક્રમમા છે ? 1.9, 1.09, 1.009 1.009, 10.09, 1.09 1.09 , 1.9, 1.009 1.009, 1.9, 1.09 નીચેનામાંથી શું સાચું છે ? 7.4 = .04 7.4 > 7.0 4 7.4<7.04 7.4 ≤ 7.04 10.001_ _ _ _ 9.999 વિધાન સાચું બનાવવા યોગ્ય સંકેત કયો ? < > - = 13 રૂપિયા 25 પૈસા ને દશાંશ સંખ્યામાં લખો. 13.25 રૂપિયા 25.13 રૂપિયા 13.25 પૈસા 25.13 પૈસા 631 કિગ્રા 9 ગ્રામ ને કિગ્રા માં કેવી રીતે દર્શાવાય ? 631.9 કિગ્રામ 631.09 કિગ્રામ 631.009 કિગ્રા 631.090 કિગ્રા 2735 મિલી ને લિટર માં દર્શાવો. 2.735 લિટર 0.2735 લિટર 273.5 લિટર 27.35 લિટર 3.5 + 0.008 = ? 3.58 3.508 3.580 11.5 5.001 માંથી 3.789 બાદ કરતાં જવાબ શું મળે ? 1.211 2.121 1.212 2.212 0.8 અને 0.04 નો ગુણાકાર કેટલો ? 3.2 0.32 0.032 0.0032 બે સંખ્યાઓનો ગુણાકાર 3.92 છે. તે પૈકી એક સંખ્યા બીજી સંખ્યા થી બમણી છે, તો તેમાંની મોટી સંખ્યા કઈ ? 5.6 4.2 1.4 2.8 2, 0.2, 0.02 અને 0.002 નું ગણનફળ કેટલું ? 0.016 0.0016 0.00016 0.000016 163.44 ÷ 2.4 નું પરિણામ શું આવશે ? 6810 6.81 681 68.1 જ્યારે 200 માંથી 58.67 અને 91.33 સરવાળા ને બાદ કરવામાં આવે, તો પરિણામ __________ આવે. 50.00 50.10 108.67 167.39 (1.7 x 8.5 - 1.5 x 1.7) ઉકેળતા _______ જવાબ મળે. 1.19 11.9 119 0.119 વિશાલે રૂ. 325.75 ના પાઠ્ય પુસ્તકો રૂ. 415.5 ની નોટબૂક અને રૂ. 185.50 ની અન્ય સ્ટેશનરી ખરીદ્યા તો તેને દુકાનદાર ને કેટલા રૂપિયા આપવા પડે ? 925.75 926.50 927.25 895.50 Time's up