જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 49 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 49 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો રાધા એ રૂ. 845.50 નું કરિયાણું ખરીદ્યું. તેણી એ દુકાનદાર ને રૂ. 2000 ની નોટ આપી. દુકાનદાર રાધાને કેટલા રૂપિયા પરત કરશે ? 1156.50 1145.50 1155.50 1154.50 300 લિટર દૂધમાંથી 85 લિટર 500 મિલી દૂધ વેચાઈ ગયું, તો કેટલું દૂધ બાકી રહ્યું ? 215 લિટર 216.50 લિટર 214.50 લિટર 215.50 લિટર એક સ્કૂટર 1 લિટર પેટ્રોલ માં 35.5 કિમી અંતર કાપે છે, તો આ સ્કૂટર 3.7 લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે ? 131.35 કિમી 129.50 કિમી 123.95 કિમી 259.15 કિમી એક લંબચોરસ ની લંબાઈ 12.5 સેમી અને પહોળાઈ 8.5 સેમી છે, તો આ લંબ ચોરસ નું ક્ષેત્રફળ કેટલું હોય ? 70.4 સેમી² 72.5 સેમી² 106.25 સેમી² 114.75 સેમી² એક કાર 6.5 લિટર ડીઝલ માં 104 કિમી અંતર કાપે છે, તો આ કાર 1 લિટર ડીઝલમાં કેટલા કિમી અંતર કાપે ? 20 કિમી 16 કિમી 17.33 kimiકિમી 14 કિમી એક પીપમાં 47.5 કિગ્રા ઘઉં ભર્યા છે, જો દરરોજ તેમાંથી 2.5 કિગ્રા ઘઉં કાઢી, તો પીપ માના ઘઉં કેટલા દિવસ ચાલે ? 31 દિવસ 23.75 દિવસ 21.5 દિવસ 19 દિવસ બે દશાંશ સંખ્યાનો ગુણાકાર 14.837 છે. તેમાંની એક સંખ્યા 4.01 છે, તો બીજી સંખ્યા કઈ હોઈ શકે ? 3.7 3.07 3.007 37 જ્યારે ભાજ્ય (35.624 - 26.510) ને 14 થી ભાગવામાં આવે તો ભાગફળ હશે. 6.51 0.651 0.0651 65.1 5.5, 5.05, 5.005 તથા 55.5555 નો સરવાળો કેટલો થશે ? 71.1150 71.11 70.5555 71.1105 પૈસા ને રૂપિયામાં લખતા પ્રાપ્ત થાય છે. 0.55 0.05 0.50 0.005 બે દશાંશ સંખ્યાઓનો સરવાળો 167.25 છે. જો એક સંખ્યા, બીજી સંખ્યા થી 18.50 મોટી હોય, તો મોટી સંખ્યા કઈ ? 92.875 74.875 75.475 93.275 જો 278.10 ÷ 13.5 = 20.6 તો 27810 ÷ 1.35 બરાબર છે. 206.0 2060.0 2.06 20600 જો 144.144 ને 12 થી ભાગવામાં વે છે, તો ભાગફળ મળે છે. 120.12 12.012 12.2012 1.2012 12276 ÷ 1.55 = 7920 હોય, તો 1227.6 ÷ 7920 ની કિંમત કેટલી ? 1.55 0.0155 0.155 15.5 6.666, 6.66 તથા 6.06 નો સરવાળો કેટલો થશે ? 1.9386 19.386 193.86 1938.6 જો 5.28 x 0.8 = 4.224 છે, તો 52.8 x 0.8 ની કિંમત કેટલી છે ? 42.24 4.224 422.4 4224 જો 4137 ÷ 1.75 = 2364 છે, તો 41.37 ÷ 17.5 ની કિંમત કેટલી થશે ? 0.2364 2.364 23.64 236.4 48.480 ને 8 થી ભાગાકાર કરતાં ભાગફળ કેટલું આવશે ? 6.060 60.60 6.006 6.60 નીચે આપેલી પદાવલિ નું (નિકટતમ) લગભગ પરિણામ (પૂર્ણ) સંખ્યામાં) કેટલું છે ? 49.6 x 10.2 - 7.1 x 29.7 - 5.1 x 20.1 390 290 209 190 140.75 x 0.01 ની બરાબર છે. 140.75 14000.75 1.4075 0.14075 12 1/16 નું સમતુલ્ય દશાંશ રૂપ છે. 12.625 12.6025 12.0625 12.0525 7.7, 7.07, 7.007 તથા 77.0077 નો સરવાળો કેટલો છે ? 98.7807 98.7847 98.7877 98.7777 154 x 18 = 2772 આપેલું છે, તો 27.72 ÷ 1.8 ની કિંમત કેટલી છે ? 1.54 15.4 154 1540 Time's up