જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 50 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 50 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો 836 મીટર ને કિમીમાં દર્શાવો 0.836 કિમી 8.36 કિમી 83.6 કિમી 0.0836 કિમી 8 કિગ્રા 25 ગ્રામ ને કિગ્રામાં કેવી રીતે લખાય ? 8.25 કિગ્રા 8.025 કિગ્રા 80.25 કિગ્રા 8.250 કિગ્રા 536 મિલી ને લિટર માં ફેરવી લખો. 0.536 લિટર 5.36 લિટર 53.6 લિટર 5.63 લિટર 13.08 રૂપિયા એટલે કેટલા રૂપિયા - પૈસા ? 130 રૂપિયા 8 પૈસા 13 રૂપિયા 80 પૈસા 1 રૂપિયો 308 પૈસા 13 રૂપિયા 8 પૈસા 12600 સેકન્ડ એટલે કેટલા કલાક ? 13.5 કલાક 3.5 કલાક 5.3 કલાક 35 કલાક 7 3/4 કલાક એટલે કેટલી મિનિટ ? 465 મિનિટ 445 મિનિટ 420 મિનિટ 450 મિનિટ 2 પેન અથવા 5 પેન્સિલ ની કિંમત રૂ. 17.5 છે, જો 12 પેન અને 28 પેન્સિલ ખરીદવામાં આવે, તો બંનેની કુલ કિંમત કેટલી થાય ? 195 198 203 302 જો 72 બૉલપેન નું કુલ વજન 2.520 કિગ્રા હોય, તો 1 બૉલપેન નું વજન કેટલું હોય ? 25 ગ્રામ 25.2 ગ્રામ 35 ગ્રામ 3.5 ગ્રામ એક કેક નું કુલ વજન 1 કિગ્રા 675 ગ્રામ છે. જો દરેક બાળકને 25 ગ્રામ કેક મળે તેમ ભાગ પડી તો કેક કેટલાં બાળકો ને વહેચી શકાય ? 65 બાળકોને 67 બાળકોને 75 બાળકો ને 66 બાળકો ને રોહિતે કિરાણા ની દુકાન થી 4.280 કિગ્રા ગોળ ખરીદી રૂ. 327.42 ચુકવ્યા, તો 1 કિગ્રા ગોળ ની કિંમત શું થશે ? 73.5 75.5 76.5 81.85 7 લિટર તેલ માંથી 350 મિલિલિતર તેલ સમાવી શકે એવી કેટલી બોટલો ભરી શકાય ? 2 20 200 245 એક મધ માખી આખા દિવસ દરમિયાન 18 મિલી મધ એકઠું કરે છે જો મધ પૂડામાં રહેલી મધ માખીઓ એક સરખું મધ એકઠું કરે અને એક દિવસમાં 4.248 લિટર મધ એકઠું થાય તો મધ પૂડામાં રહેલી મધ માખીઓની કુલ સંખ્યા કેટલી હોય ? 218 230 232 236 એક વોટર જાણ ની ક્ષમતા 7.5 લિટર છે. તે જગ 4/15 ભરેલો છે તો એ જાણ પૂર્ણ ભરવા માટે તેમાં કેટલા લિટર પાણી ભરવું પડશે ? 5.05 લિટર 5.5 લિટર 3.5 લિટર 5 લિટર 4 મીટર લંબાઈ ના કપડમાંથી 25 સેમી ની લંબાઈ વાળા કેટલા ટુકડાઓ કાપી શકાશે ? 10 12 16 20 સાજીયા એ 1 કિગ્રા ના રૂ. 67.50 હોય તેવો 4.500 કિગ્રા ગોળ અને 1 લિટર રૂ. 118 હોય તેવું 3.750 લિટર કપાસિયા તેલ ખરીદ્યું. જો તે વેપારીને રૂ. 500 ની બે નોટ આપે, તો વેપારી તેને કેટલી રકમ પરત કરશે ? 253.75 235.75 275.53 267.75 એક પવાલી 52 લિટર 500 મિલી તેલ થી પૂરેપૂરી ભરાઈ જાય છે. જો તેનો 3/7 ભાગ તેલ થી ભરેલો હોય, તો તેને પૂરે પૂરી ભરવા બીજું કેટલું તેલ જોઈએ ? 28 લિટર 250 મિલી 30 લિટર 31 લિટર 500 મિલી 22 લિટર 500 મિલી હોટલ માં રાખેલ એક્વેરિયમ ને 65 લિટર પાણી થી સંપૂર્ણ ભરી શકાય છે. તેનો 7/13 ભાગ પાણી થી ભરેલો છે. જો તેમાંથી 0.4 ભાગ નું પાણી કાઢી લઈએ, તો એક્વેરિયમ ને સંપૂર્ણ ભરવા કેટલું પાણી જોઈએ ? 65 લિટર 55 લિટર 48 લિટર 44 લિટર રૂ. 10 ના એક સિક્કાનું વજન 8 ગ્રામ છે. રૂ. 10 ના સિક્કા થી ભરેલી થેલી નું વજન 6 કિગ્રા 208 ગ્રામ હોય, તો થેલી માં રહેલા સિક્કા ની સંખ્યા જણાવો. 760 768 776 782 માનવ પતંગ ખરીદવા જાય છે ત્યારે દુકાનદાર તેને 1 કોડી પતંગ ના રૂ. 80 અથવા રૂ. 5 નો 1 પતંગ કહે છે. જો માનવ 128 પતંગ ખરીદે, તો તેને દુકાનદાર ને કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 520 512 540 640 એક કટલરી થી દુકાન માં અડધો ડઝન કપ - રકાબી ની જોડી ના રૂ. 95 અથવા છૂટક ના 1 કપ ના રૂ. 12 તથા રકાબી ના રૂ. 8 છે. જો કિશન 40 જોડી કપ - રકાબી ખરીદે, તો ચૂકવવાની રકમ શોધો. 560 650 630 662 એક લાખોટીનું વજન 13 ગ્રામ હોય અને બેગ માં કુલ 1388 લાખોટીઓ હોય, તો બેગણું કુલ વજન કેટલું થાય ? 17.094 કિગ્રા 17.94 કિગ્રા 18.44 કિગ્રા 18.044 Time's up