જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 52 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 52 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો એક મેચ સવાર ના 9:30 કલાકે શરૂ થઈ અને બપોર ના 3:15 કલાકે પૂરી થઈ. મેચ કેટલો સમય ચાલી ? 12 કલાક 45 મિનિટ 5 કલાક 45 મિનિટ 6 કલાક 15 મિનિટ 6 કલાક 45 મિનિટ રામે 31 ડિસેમ્બર 2015 ની રાત ના 9:30 કલાકે સૂતો અને 1 જાનુયારી 2016 ને સવારે 6:20 કલાકે જાગ્યો, તો તે કેટલા કલાક સૂતો ? 8 કલાક 50 મિનિટ 9 કલાક 30 મિનિટ 9 કલાક 10 મિનિટ 8 કલાક 30 મિનિટ એક શાળામાં 3/4 કલાક નો એક એવા 8 પિરિયડ છે. જો શાળામાં રોજ ના 9 પિરિયડ કરવા હોય તો દરેક પિરિયડ કેટલી મિનિટ નો રાખવો પડે ? 50 મિનિટ 45 મિનિટ 35 મિનિટ 40 મિનિટ રાત્રિ ના 4 કલાક 7 મિનિટ થઈ હોય, તો તેને કેવી રીતે દર્શાવાય ? 4:07 pm 4:07 am 4:7 am 7:04 pm જાતિને સવાર ના 11:25 કલાકે ચિત્ર બનાવવાનું શરૂ કર્યું. ચિત્ર પૂર્ણ તૈયાર થતાં બપોર ના 3:05 કલાક થાય. તો ચિત્ર બનવામાં કેટલો સમય લાગ્યો ? 220 મિનિટ 210 મિનિટ 195 મિનિટ 185 મિનિટ એક ટ્રેન સવારે 10:30 કલાકે અમદાવાદ થી નીકળી બીજા દિવસે સવારે 6:15 કલાકે દિલ્લી પહોંચી. ટ્રેન ને અમદાવાદ થી દિલ્લી પહોંચતાં કેટલો સમય લાગ્યો ? 16 કલાક 45 મિનિટ 17 કલાક 15 મિનિટ 19 કલાક 45 મિનિટ 21 કલાક 15 મિનિટ 27 ઓકટોબર 2021 ના રોજ બુધવાર હોય તો 26 જાન્યુઆરી 2022 ના રોજ કયો વાર હશે ? શનિવાર બુધવાર શુક્રવાર રવિવાર 1 માર્ચ મંગળવાર હોય, તો તે જ વર્ષે 8 જુલાઈ એ કયો વાર આવે ? મંગળવાર શુક્રવાર રવિવાર સોમવાર જો 10 સપ્ટેમ્બર શનિવાર હોય, તો નવેમ્બર મહિનાની કઈ કઈ તારીખે એ શનિવાર આવે ? 5,12,19,26 6,13,20,27 2,9,16,23,30 7,14,21,28 જો કોઈ વર્ષ લિપ વર્ષ હોય અને તે વર્ષે 14 જાન્યુઆરી એ રવિવાર હોય, તો માર્ચ મહિનાની કઈ તારીખે શુક્રવાર હોય ? 3,10,17,24,31 4,11,18,25 7,14,21,28 1,8,15,22,29 એક માણસ મોટર ગાડીમાં 3 કલાકમાં 180 કિમી અંતર કાપે છે, તો તે જ ઝડપે બીજા 120 કિમી અંતર કાપવા માટે તેને કેટલો વધારે સમય લાગે ? 1 1/2 કલાક 2 કલાક 2 1/2 કલાક 2 3/4 કલાક એક આગગાડી 8 કલાકમાં 480 કિમી અંતર કાપતિ હોય, તો 2 કલાકમાં તે કેટલું અંતર કાપશે ? 120 કીમી 192 કિમી 288 કિમી 140 કિમી એક બસ 2 મિનિટ માં 3 કિલોમીટર અંતર કાપે છે, તો 6 કલાકમાં તે કેટલું અંતર કાપશે ? 18 કિમી 240 કિમી 540 કિમી 1080 કિમી એક બસ 'અ' શહેર થી 'બ' શહેર તરફ કલાકે 60 કિમી ના વેગ થી જાય છે. તેને 3 કલાકમાં અડધું અંતર કાપ્યું, તો 'અ' અને 'બ' શહેર વચ્ચે કેટલું અંતર હશે ? 90 કિમી 120 કિમી 180 કિમી 360 કિમી એક કાર ને એક ધાર્મિક સ્થળે પહોંચવા 70 કિમી / કલાક ની ઝડપે 7.5 કલાક લાગે છે. જો કાર ની ઝડપ ઘટાડીને 52.5 કિમી કલાક કરવામાં આવે તો ધાર્મિક સ્થળે પહોંચતા કેટલો સમય લાગે ? 9.5 કલાક 10.5 કલાક 11 કલાક 10 કલાક એક જીપ 75 કિમી / કલાક ની ઝડપે જઈ 900 કિમીનું અંતર કાપે છે. જો જીપ 100 કિમી / કલાક ની ઝડપે જાય, તો તેટલું જ અંતર કાપતા કેટલો સમય ઓછો લાગ્યો હોય ? 2.5 કલાક 3 કલાક 3.5 કલાક 4 કલાક 800 કિમી નું અંતર કાપવા એક ટ્રક 80 કિમી / કલાક ની ઝડપે દોડે છે. આ ટ્રક ને તે સ્થળે 2 કલાક વહેલી પહોંચાડવા માટે ટ્રકની ઝડપ કેટલી કરવી પડે ? 95 કિમી / કલાક 90 કિમી / કલાક 110 કિમી / કલાક 100 કિમી / કલાક મિતુલે સાઈકલ દ્વારા 16 કિમી / કલાક ની ઝડપે 2 1/4 કલાક તથા 14 કિમી / કલાક ની ઝડપે 1/2 કલાક મુસાફરી કરી. જો તેને કુલ 50 કિમી નું અંતર કાપવાનું હોય, તો તેને કેટલું અંતર કાપવાનું બાકી છે ? 5 કિમી 6 કિમી 7 કિમી 8 કીમી એક બસ રાજકોટ થી ઇકલી ત્યારે મીટર 2329.7 કિમી દર્શાવતું હતું. બસ માંડવી (કચ્છ) પહોંચી ત્યારે મીટર 2612.1 કિમી દર્શાવે, તો રાજકોટ અને માંડવી વચ્ચેનું અંતર કેટલું હોય ? 232.9 કિમી 261.2 કિમી 282.4 કિમી 4942.8 કિમી ભૌમિક તેણી કુલ મુસાફરી નો 1/4 ભાગ ટ્રેન થી અને 3/8 ભાગ બસ થી પૂરો કરે છે. જો બાકીના 24 કિમી રિક્ષા થી પૂરા કરે તો તેણે કુલ કેટલા કિમી મુસાફરી કરી ? 84 કિમી 64 કિમી 14 કિમી 96 કીમી Time's up