જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 53 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 53 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો 400 મીટર લાંબી ટ્રેન 80 કિમી / કલાક ની ગતિ થી એક થાંભલા ને કેટલી સેકન્ડ માં પસાર કરે ? 18 સેકન્ડ 20 સેકન્ડ 14 સેકન્ડ 36 સેકન્ડ એક લકઝરી બસ 336 કિમી નું અંતર 3.5 કલાકમાં કાપે છે, તો તે લકઝરી બસ નો વેગ કેટલો છે ? 56 કિમી / કલાક 72 કિમી / કલાક 90 કિમી / કલાક 96 કીમી / કલાક એક ટ્રેન 64 કિમી / કલાક ની ઝડપે એક સ્ટેશન થી બપોરે 2:45 કલાકે નીકળી 208 કિમી દૂર ના સ્ટેશને કેટલા વાગે પહોંચશે ? 5 કલાક 5.30 કલાકે 5.45 કલાકે 6 કલાકે એક કાર 7.5 કલાક માં 600 કિમી અંતર કાપે છે, આટલું બીજુ અંતર 6 કલાક માં કાપવું હોય, તો કાર ની ઝડપ કેટલી વધારવી પડે ? 18 કિમી/ કલાક 19 કિમી / કલાક 20 કિમી / કલાક 22 કિમી / કલાક ભરવી 60 સેકન્ડ માં 135 મીટર તારી શકે છે, તો તેની તરવા ની ઝડપ કિમી / કલાકમાં કેટલી થાય ? 4.86 કિમી/ કલાક 8.1 કિમી/ કલાક 0.81 કિમી / કલાક 0.486 કિમી/ કલાક મૂર્તિ બનાવનાર 7 કારીગરો એક મૂર્તિ 5 દિવસમાં બનાવી શકે છે. જો 7 ને બદલે 5 કારીગરો જ મૂર્તિ બનાવે, તો મૂર્તિ કેટલા દિવસમાં તૈયાર થાય ? 7 દિવસ 7.5 દિવસ 6.5 દિવસ 6 દિવસ એક ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ 30 દિવસમાં બનાવવા 49 યંત્રોની જરૂર પડે છે, તો આ જ સંખ્યા ની વસ્તુઓ 21 દિવસ માં બનાવવા કેટલાં યંત્રો જોઈએ ? 70 73 58 63 અમુક સંખ્યાના પંજાબી ડ્રેસ પર માણસો એમ્બ્રોડરી કરે ત્યારે કામ 45 દિવસમાં પૂરું થાય છે, જો તેમાંથી 4 માણસો કામ છોડી ડે, તો કામ ક્યારે પૂરું થાય ? 36 દિવસ માં 48 દિવસ માં 54 દિવસ માં 18 દિવસ માં શાળાના પ્રાર્થના ખંડ ને શણગારતાં 60 બાળકો ને 5 કલાક લાગે છે. જો 75 બાળકો પ્રાર્થના ખંડ ને શણગારે તો કેટલો સમય લાગે ? 2 કલાક 3 કલાક 6 કલાક 4 કલાક એક રોડ બનાવવા 39 રોડ - રોલર કામે લગાડી એ, તો 12 દિવસમાં કામ પૂરું થાય છે, જો 52 રોડ - રોલર કામે લગાડીએ, તો રોડ કેટલા દિવસમાં તૈયાર થાય ? 9 દિવસ 10 દિવસ 8 દિવસ 7 દિવસ એક મશીન 8 કલાક ચલાવતાં ઠંડા પીણાં ની 960 બોટલો ભરાય છે. એક દિવસ વીજળી જતાં મશીન 5 કલાક જ ચાલ્યું, તો મશીને કેટલી બોટલો ભરી હશે ? 480 બોટલ 560 બોટલ 600 બોટલ 572 બોટલ 15 માણસોને એક કૂવો ખોદતાં 24 દિવસ લાગે તો 40 માણસો ને આ કૂવો ખોદતાં કેટલા દિવસ લાગે ? 8 દિવસ 9 દિવસ 6 દિવસ 10 દિવસ 18 પુરુષો અથવા 30 સ્ત્રીઓ એક કામ 16 દિવસમાં પૂરું કરે છે. જો 9 પુરુષો અને 15 સ્ત્રીઓ સાથે કામ કરે તો તે કેટલા દિવસમાં પૂરું થાય ? 16 દિવસ 12 દિવસ 18 દિવસ 14 દિવસ ઠેકેદાર એક કામ 56 દિવસમાં પૂરું કરવા 36 મજૂરોને કામે લગાડે છે. જો શેઠ ને તે કામ 8 દિવસ વહેલું પૂરું જોઈતું હોય, તો ઠેકેદારે બીજા કેટલા વધુ મજૂરો કામે લગાડવા પડે ? 8 મજૂર 16 મજૂર 12 મજૂર 6 મજૂર એક સ્પર્ધામાં 6 છોકરાઓ અથવા 8 છોકરીઓ એક રંગોળી ને 18 મિનિટ માં તૈયાર કરે છે. જો તે જ રંગોળી ને 3 છોકરાઓ અને 5 છોકરીઓ મળીને તૈયાર કરે, તો કેટલો સમય લાગે ? 8 મિનિટ 32 મિનિટ 16 મિનિટ 24 મિનિટ 20 દિવસ ના એક કામ માટે મજૂર ને 1 દિવસ ની હાજરી પેટે રૂ. 180 અને 1 દિવસ ની ગેરહાજરી પેટે રૂ. 30 દંડ નક્કી કરવામાં આવે છે. જો તેને પગાર પેટે રૂ. 2340 મળે, તો તેણે કેટલા દિવસ કામ કર્યું હશે ? 12 દિવસ 13 દિવસ 14 દિવસ 16 દિવસ રાજેશ 1 કલાક કામ કરે તો તેને રૂ. 106.50 મહેનતાણું મળે છે. જો તે રોજના 8 કલાક કામ 23 દિવસ સુધી કરે તો તેને કેટલી રકમ મળે ? 19504 19596 17146 27264 બેટ્સમેન ને પ્રેક્ટિસ કરાવવા માટે ના બોલ ફેકતું મશીન 20 મિનિટ માં 60 બોલ ફેકએ છે, જો બેટ્સમેન 2 3/4 કલાક સતત પ્રેક્ટિસ કરે, તો તેણે કેટલા બોલ રમ્યા હશે ? 405 બોલ 495 બોલ 585 બોલ 450 બોલ એક સબ મરશીબલ પંપ 1 કલાકમાં 1670 લિટર પાણી ફેકએ છે. જો પંપ ને 5 દિવસ સુધી રોજ ના 9 કલાક ચલાવવામાં આવે, તો તે કેટલા લિટર પાણી ફેકશે ? 79200 લિટર 66800 લિટર 75150 લિટર 135270 લિટર માયુરીને શાલ નો 5/7 ભાગ ગૂંથતાં 35 કલાક લાગે છે, તો હજુ બીજા કેટલા કલાક કામ કરે, તો શાલ પૂરી ગૂંથી શકાય ? 14 કલાક 7 કલાક 5 કલાક 10.5 કલાક Time's up