જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 54 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 54 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો પહેલી જાન્યુઆરી એ ગુરુવાર હોય તો તે જ વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ કયો દિવસ હશે ? સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર એક માણસ તેની કુલ મુસાફરીનો 2/15 ભાગ ટ્રેન થી અને 9/20 ભાગ બસ થી પૂરો કરે છે, જો બાકીના 10 કિમી ની મુસાફરી સાઈકલ થી પૂરી કરે, તો કુલ મુસાફરી કેટલી હશે ? 15.6 કિમી 12.8 કિમી 24 કિમી 16.4 કિમી એક ગાડી 504 કિલોમીટર નું અંતર 4 કલાક 30 મિનિટમાં કાપે છે, તો તે ગાડી ની ગતિ કેટલી હશે ? 110 કિમી/ કલાક 120 કિમી / કલાક 112 કિમી / કલાક 126 કિમી/ કલાક એક ઠેકેદારે એક કામ 20 દિવસમાં પૂરું કરવા માટે 30 માણસો કામે લગાવ્યા. જો તેને તે કામ 15 દિવસમાં પૂરું કરવું હોય, તો એને કેટલા વધારે માણસો કામે લગાડવા પડશે ? 50 40 30 10 15 વ્યક્તિ એક કાર્ય 10 દિવસમાં પૂરું કરી શકે છે. તે જ કામ 50 દિવસ માં પૂરું કરવા માટે કેટલી વ્યક્તિ ની જરૂર પડશે ? 2 3 4 5 200 મીટર લાંબી એક રેલગાડી એક થાંભલા ને 60 કિમી / કલાક ની ગતિ થી કેટલા સામે માં પસાર કરશે ? 5 સેકંડ 6 સેકંડ 12 સેકંડ 20 સેકંડ એક રેલગાડી 96 કિમી / કલાક ની ગતિ થી એક સ્ટેશને થી બપોરે 1:45 કલાકે ઉપડે છે. 168 કિમી દૂર આવેલા બીજા સ્ટેશન પર કેટલા કલાકે પહોંચશે ? બપોરે 3:00 વાગ્યે બપોરે 3:30 વાગ્યે બપોરે 3:45 વાગ્યે બપોરે 4:00 વાગ્યે 6 વ્યક્તિ અથવા 10 સ્ત્રીઓ એક કામ ને 12 દિવસોમાં સમાપ્ત કરી શકે છે. 3 વ્યક્તિ તથા 5 સ્ત્રીઓ તે જ કામ ને કેટલા દિવસોમાં સમાપ્ત કરશે ? 6 દિવસ 12 દિવસ 18 દિવસ 24 દિવસ એક રેલગાડી સવારે 5:45 કલાકે ચાલીને આગળ સ્થળે સવારે 9:20 કલાકે પહોંચે છે. તેને આગળ સ્ટેશને પહોંચવામાં કેટલો સમય લાગ્યો ? 3 કલાક 35 મિનિટ 3 કલાક 15 મિનિટ 3 કલાક 25 મિનિટ 4 કલાક 35 મિનિટ 12 પુરુષ અથવા 15 સ્ત્રીઓ એક કામ ને 24 દિવસમાં પૂરું કરે છે. તે જ કામ 8 પુરુષો તથા 8 સ્ત્રીઓ કેટલા દિવસમાં પૂરું કરશે ? 16 દિવસ 20 દિવસ 24 દિવસ 28 દિવસ જમ્મુ એક્સપ્રેસ સવાર ના 8:20 કલાકે જમ્મુ થી ચાલી તેને દિલ્લી પહોંચતા 8 કલાક 35 મિનિટ લાગે છે. જો તે 25 મિનિટ મોદી છે, તો તે દિલ્લી કેટલા વાગે પહોંચશે ? 5:15 બપોર પછી 4:55 બપોર પછી 5:20 બપોર પછી 4:40 બપોર પછી એક રેલગાડી 60 કિમી / કલાક ની ગતિ થી એક સ્ટેશન થી 1:5 બપોર પછી ચાલે છે, તે ગાડી બીજા સ્ટેશને કે જે 165 કિમી દૂર છે, કેટલા વાગે પહોંચશે ? 3:45 બપોર પછી 4 :15 બપોર પછી 4:30 બપોર પછી 6:00 બપોર પછી જો એક વ્યક્તિ 30 કિમી / કલાક ની ગતિ થી જાય છે તો તે પોતાના મુકામ પર 10 મિનિટ મોડો પહોંચે છે, જ્યારે 42 કિમી / કલાક ની ગતિ થી ચાલતા તે પોતાના મુકામે 10 મિનિટ પહેલા પહોંચી જાય છે, તો તેના દ્વારા કાપેલું અંતર કેટલું થશે ? 36 કિમી 35 કિમી 40 કિમી 42 કિમી બપોર પછી, 3 કલાક ને 5 મિનિટ ને લખવામાં આવે છે. 5:30 am 5:30 pm 3:50 pm 3:05 pm એક યાત્રી રેલગાડી, જે 80 કિમી / કલાક ની ગતિ થી ચાલે છે. સ્ટેશને થી એક માલગાડી ના ગયા પછી 6 કલાક પછી રવાના થાય છે તથા 4 કલાક માં માલગાડી થી આગળ થઈ જાય છે, તો માલગાડી ની ગતિ કેટલી હશે ? 32 કિમી / કલાક 48 કિમી / કલાક 60 કિમી / કલાક 50 કિમી / કલાક આપણે પોતાના મુકામે સ્થાને 4 1/2 કલાક યાત્રા કર્યા પછી 2:45 pm પર પહોંચ્યા, તો આપણે યાત્રા કેટલા વાગે શરૂ કરી હતી. 9:00 am 10:00 am 10:15 am 8:15 am એક બગીચો 1500 મી લાંબો તથા 750 મી પહોળો છે, એક સાઈકલ સવાર ને આ બગીચા ના ચાર ચક્કર લગાવવા છે. 4.5 કિમી/ કલાક ની ગતિ થી તેને કેટલો સમય લગશે ? 40 કલાક 20 કલાક 10 કલાક 4 કલાક એક રેલગાડી દિલ્લી થી સવાર ના 8:15 am ના રવાના થાય છે અને અજમેર બપોરના 2:30 pm વાગે પહોંચે છે, તો દિલ્લી થી અજમેર પહોંચતા રેલગાડી ને કેટલો સમય લાગ્યો ? 10 કલાક 45 મિનિટ 6 કલાક 15 મિનિટ 6 કલાક 30 મિનિટ 6 કલાક Time's up