જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 55 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 55 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો સંખે 7631 ને નજીક ના સહસ્ત્ર માં લખવા થી _____________ આવી શકે. 8000 7700 7600 7000 સંખ્યા 4456 ને જનીક ના હજાર સુધી લખતાં શું આવે ? 5000 4000 5500 4500 જો 725 ને આશરે નજીક ના સોમ દર્શાવવામાં આવે તો શું આવે ? 700 720 730 800 સંખ્યા 8945 ને નજીકના દશકમાં દર્શાવી તેને 1/2 વડે ગુણતા જવાબ શું મળે ? 8470 17900 8950 4475 નીચે ના માંથી કઈ સંખ્યા (2.02 x 5.94) ની સૌથી નજીકની છે ? 10 11 12 13 નીચેનામાંથી (6.97 x 0.093) નો નજીક માં નજીક નો અંદાજિત ઉત્તર ______ 0.7 0.8 7.0 8.0 3.07 x 4.56 ની અંદાજે કિંમત કેટલી ? 12 13 14 15 20.03 ને 18.01 થી ગણવામાં આવે ત્યારે પરિણામ પૂર્ણાંક દશાંશ ચિહ્ન વગર આવે. 360 362 364 365 1.04 x 5.972 ને નજીકના દશાંશ માં ફેરવી સાદું રૂપ આપો. 5 6 10 12 જો 2.7 ને 149.93 થી ગુણીએ, તો લગભગ ગુણાકાર કેટલો આવશે ? 300 375 447 450 93.45 ને 0.015 વડે ભગવા થી લગભગ કયો જવાબ આવે ? 0.06 60 600 6000 નીચેના પૈકી કઈ સંખ્યા (6.02 ÷ 1.97) ની એકદમ નજીકની કિંમત છે ? 5 4 3 2 2.05 + 1.01 x 2.99 નો નજીક નો જવાબ _______ 4 5 6 9 3.02 + 2.03 x 6.98 - 1.96 નો નજીક નો જવાબ આવે ? 15 13 17 18 18.96, 312.816 અને 113.3 ને નજીક ના પૂર્ણાંક માં દર્શાવી સરવાળો કરતાં જવાબ શું મળે ? 444 445 446 545 રાકેશે રૂ. 16176 નું ફ્રિજ, રૂ. 28912 નું ટીવી અને રૂ. 36546 નું એસી લીધું. કરેલ ખર્ચને નજીકના શતક માં દર્શાવીએ તો ખર્ચ ની લગભગ કિંમત કેટલી થાય ? 81700 80700 81600 82500 એક પેટીમાં 3.9 કિગ્રા, 4.3 કિગ્રા, 2.8 કિગ્રા, 3.1 કિગ્રા અને 3.6 કિગ્રા વજન ના તરબૂચ છે. તરબૂચ ના વજન ને નજીકના પૂર્ણાંક માં દર્શાવતા પેટીનું વજન કેટલું થાય ? 20 કિગ્રા 19 કિગ્રા 17 કિગ્રા 18 કિગ્રા ઋશભે એક t20 ની મેચ માં લગભગ પ્રટેક બોલે 2 રન ની એવરેજ થી રન કર્યા, તો નીચેનામાંથી કયો વિકલ્પ સુસંગત છે ? 96 બોલમાં 187 રન 50 બોલમાં 72 રન 44 બોલમાં 123 રન 47 બોલમાં 62 રન એક રાહત ફંડ માં મિલને રૂ. 147.25 , ભારતે 219.75 તથા સુનંદા એ 186.75 ફાળો આપ્યો, તો ત્રણેએ મળીને લગભગ કેટલા રૂપિયાનો ફાળો આપ્યો ? 450 540 550 560 શિયાળામાં એક અથવાડિયાનું લઘુતમ તાપમાન અનુક્રમે 7.6 ºc, 5.9 ºc, 8.7 ºc , 6.4 ºc , 7.8 ºc , 3.3 ºc અને 4.5 ºc રહ્યું તો તે અઠવાડિયા નું અંદાજિત સરેરાશ તાપમાન કેટલું કહેવાય ? 4 ºc 5 ºc 6 ºc 7 ºc 275.0003 x 3.005 ની લગભગ (પૂર્ણાંક) કિંમત કેટલી થશે ? 835 810 830 825 નીચેની બધી સંખ્યાઓમાં દશાંશવાળા ભાગ ને નજીકના શતાંશ ના સ્થાનમાં ફેરવીને સાદું રૂપ આપો. 17.654 + 8.632 + 10.076 - 35.009 1.35 1.36 1.34 71.37 નીચે આપેલી પદાવલિ ની (પૂર્ણ સંખ્યામાં) લગભગ (નિકટતમ) કિંમત કેટલી છે ? 349 x 51 + (632 ÷ 31) 17522 17520 17821 17521 Time's up