જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 57 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 57 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો મનીષને વાર્ષિક પરીક્ષામાં ગણિતમાં 80 માંથી 64 ગુણ મળ્યા તો તેને કેટલા ટકા ઓછા ગુણ મળ્યા ? 8% 12% 16% 20% બે કામદારો નો કુલ પગાર રૂ. 28000 છે. જો તેમાંથી એક કામદાર નો પગાર 18200 હોય, તો બીજા કામદાર નો પગાર કુલ રકમ ના કેટલા ટકા થાય ? 65% 35% 46% 28% મેહુલ નો માસિક પગાર 19000 છે. જો તે દર મહિને પગાર ની 14% રકમ બચાવવાનું નક્કી કરે, તો તેની બચત કેટલા રૂપિયા હશે ? 2660 2780 2940 3300 1 લિટર સિંગતેલનો ભાવ રૂ. 175 હતો. થોડા દિવસ પછી તેનો ભાવ 15% ઘટ્યો, તો તેનો ભાવ કેટલો થયો ? 160 154.5 148.75 149.50 એક ગામની કુલ વસ્તી 8000 છે તેમાંથી 45% વૃદ્ધો અને બાળકો છે. જો તેમાંથી 40% વૃદ્ધો હોય તો ગામમાં કેટલા બાળકો છે ? 440 1920 2640 2160 કોલેજમાં અભ્યાસ કરતાં 400 વિદ્યાર્થીઓમાંથી 48 વિદ્યાર્થીઓ કાર ચલાવવાનું જાણે છે, તો કેટલા ટકા વિદ્યાર્થીઓ કાર ચાલવાનું જાણતા નથી ? 82% 88% 21% 92% નીચેનામાંથી કયા વિદ્યાર્થીને 85% ગુણ મળે છે ? વિદ્યાર્થી : 1 - 40 માંથી 34 ગુણ વિદ્યાર્થી : 2 - 50 માંથી 42 ગુણ વિદ્યાર્થી : 3 - 80 માંથી 72 ગુણ વિદ્યાર્થી 1 વિદ્યાર્થી 2 વિદ્યાર્થી 3 વિદ્યાર્થી 2 અને 3 એક કબડ્ડી ની ટીમે તેણે રમેલી કુલ મેચમાંથી 15 મેચ જીતી છે. જો તેમની જીતેલી મેચ ની ટકાવારી 60% હોય, તો તેઓ કેટલી મેચ રમ્યા હશે ? 20 મેચ 22 મેચ 25 મેચ 28 મેચ Time's up