જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 58 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 58 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો ડ્રોઈંગ ની એક પરીક્ષામાં a ગેડ માં 20% b ગ્રેડ માં 35% અને c ગ્રેડમાં 25% વિદ્યાર્થીઓ પાસ થાય. બાકીના વિદ્યાર્થીઓ નાપાસ થાય જો નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 60 હોય તો કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હશે ? 245 300 380 480 એક વેપારી રૂ. 2500 માં 50 નોટબુક વેચે છે. જો વેપારી નોટબુક પર 15% વળતર આપે, તો 1 નોટબુક પર કેટલા રૂપિયા વળતર મળે ? 3.75 4.25 6.75 7.5 ફૂલો ના બગીચામાં દરેક હરોળમાં 20 ફૂલોના છોડ છે, જેમાંથી 3 છોડ ગુલાબના છે, તો બગીચામાં કેટલા ટકા ગુલાબ છોડ છે ? 15% 20% 30% 6% એક સ્વેટર ની ખરીદ પર 12% લેખે રૂ. 144 વળતર મળે છે, તો સ્વેટર ની છાપેલી કિંમત કેટલી હોય ? 1144 1244 1200 1212 એક વર્ગ ના 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ રિશેષ માં સ્વાસ્થ્યપ્રદ નાસ્તો આરોગે છે, તો જંદ ફૂડ આરોગનાર વિદ્યાર્થીઓની સંખ્યા જણાવો. 6 9 7 5 એક સોસાયટી ના કુલ સભાસદો માંથી 70% ને ફક્ત ગુલાબ જાંબુ તથા 20% ફક્ત ગાજર નો હળવો પસંદ છે. બંને વાનગી પસંદ ન હોય તેવા 200 સભાસદો છે, તો સોસાયટી ના કુલ સભાસદો ની સંખ્યા કેટલી હશે ? 1400 2000 1800 2200 પરીક્ષામાં પૂછાયેલ રેખા ખંડ ની લંબાઈ 16 સેમી હતી વિદ્યાર્થી એ જવાબ માં લંબાઈ 16.8 સેમી લખી તો તે ભૂલ કેટલા ટકા થઈ ? 2% 5% 8% 4% એક વિદ્યાર્થીને બીજી કસોટીમાં પ્રથમ કસોટી કરતાં 50% ઓછા ગુણ મળે છે, જો તેને બીજી કસોટીના ગુણ ને પ્રથમ કસોટી જેટલા કરવા હોય તો કેટલા ગુણ વધારવા પડે ? 25% 50% 75% 100% નીચેના માંથી કઈ સંખ્યા (1 ના 100%) + (100 ના 1%) બરાબર છે ? 2 101 200 202 (50 ના 30%) + (30 ના 50%) = ? 30 50 45 24 3.75 ના 5% + 7.25 ના 10% ને દશાંશ રૂપમાં દર્શાવો. 0.9152 0.9521 0.9125 0.9527 ખાંડ નો ભાવ રૂ. 20 પ્રતિ કિગ્રા થી વધીને રૂ. 23 પ્રતિ કિગ્રા થાય, તો તેના ભાવમાં કેટલા ટકાનો વધારો થયો ગણાય ? 3% 5% 15% 20% એક જિલ્લા ની વસ્તી 20 લાખ છે, એક વર્ષમાં જો તે 1.1% ના પ્રમાણમાં વધે, તો એક વર્ષ પછી તેની વસ્તી કેટલી થશે? 21.1 લાખ 22 લાખ 20.22 lakhલાખ 22.2 લાખ 320 ના 68% નું માન છે. 2176 217.60 21.76 21760 80 થી 10% વધુ મોટી સંખ્યા કઈ છે ? 72 80 88 90 એક પાર્કિંગ માટેની જગ્યામાં ઊભેલી દરેક 8 મોટર માંથી 1 વાદળી રંગની છે. આ સમૂહમાં કેટલા ટકા મોટર વાદળી રંગ ની છે ? 1.25% 7% 9% 12.5% કોઈ એક મીઠાઇ ની 40% ખાંડ છે. આવી 4.8 કિગ્રા મીઠાઈ માં કેટલી ખાંડ હશે ? 1.12 કિગ્રા 0.192 કિગ્રા 1.92 કિગ્રા 1.29 કિગ્રા 800 ના 6% કેટલા છે ? 12 48 80 60 નીચેનામાંથી કઈ સંખ્યા 2.4 ની બરાબર નથી ? 2 2/5 22.5% 12/5 2 4/10 150% બરાબર છે. 1.5 5.1 0.15 15.0 175 ગ્રામ ના 10% ના 5 % બરાબર કેટલું ? 8.75 ગ્રામ 0.5 ગ્રામ 0.875 ગ્રામ 17.5 ગ્રામ એક સંખ્યા b, એક અન્ય સંખ્યા c થી 10% ઓછી છે તથા c, 150 થી 5% વધુ છે. તો b ની કિંમત કેટલી છે ? 157.85 153.85 151.75 141.75 Time's up