જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 59 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 59 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો સ્નેહાએ એક રમકડું ₹ 196 કરી દો તેને તેની બહેનપણીને આ રમકડું ₹ 217 માં વેચ્યું તો તેણીને નફો થયો કે ખોટ ? કેટલા રૂપિયા ? નફો રૂ 23 ખોટ રૂ. 17 નફો રૂ. 21 ખોટ રૂ. 23 નફો રૂ 1705 નફો રૂ. 1915 ખોટ રૂ. 125 ખોટ રૂ. 2025 અક્ષય એક ઓફિસ રૂપિયા 65,700 માં ખરીદી તેમાં રીપેરીંગ અને કલર કામનો ખર્ચ ₹14,700 થયો ₹12,300 નફો લેવા આ ઓફિસ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ ? 78700 92700 87700 97700 એ ખેડૂતે રૂપિયા 48,200 માં એક ગાય અને 65,500 માં એક પેજ ખરીદી ગાય અને ભેંસ બંનેની વેચતા તેને રૂપિયા 14,700 ખોટ ગઈ તો બંનેની સંયુક્ત વેચાણ કિંમત કેટલી હશે ? 98000 99500 100500 99000 એ ખેડૂતે રૂપિયા 48,200 માં એક ગાય અને 65,500 માં એક પેજ ખરીદી ગાય અને ભેંસ બંનેની વેચતા તેને રૂપિયા 14,700 ખોટ ગઈ તો બંનેની સંયુક્ત વેચાણ કિંમત કેટલી હશે ? નફો રૂ. 325 નફો રૂ. 175 ખોટ રૂ. 190 ખોટ રૂ. 135 મંથને રૂપિયા 80ના એક કોળી લેખે 260 પતંગ ખરીદ્યા જો તે રૂપિયા ૧૫ ના પાંચ પતંગ લેખે વેચે તો તેને નફો થાય કે ખોટ જાય ? કેટલા રૂપિયા ? નફો રૂ. 260 ખોટ રૂ. 75 ખોટ રૂ. 260 નફો રૂ. 75 ₹ 150 કિંમતની વસ્તુ 10% ખૂટે વેચતા કેટલા રૂપિયા મળે ? 90 115 135 140 એક દુકાનદારે એક રમકડું 60 રૂપિયામાં વેચ્યું. ને તેને 20% નફો મળ્યો તો રમકડાની ખરીદ કિંમત કેટલી ? 4.80 5.00 7.20 7.00 નારંગીની એક પેટી રૂપિયા 250 માં ખરીદી 20 ટકા નફો મેળવવા માટે તે પેટી કેટલામાં વેચવી જોઈએ ? 270 275 260 300 એક ફેરીયો ડઝનના રૂપિયા 32 ના દરે ચીકુ ખરીદે છે અને ડઝનના રૂપિયા 40 ના દરે વેચે છે તો તેને કેટલા ટકા નફો થાય? 80% 4% 20% 25% એક છોકરાએ પોતાનું જૂનું પાઠ્યપુસ્તક 20% નુકસાનીએ રૂપિયા 64 માં વેચ્યું તો પાઠ્યપુસ્તકની ખરીદ કિંમત કેટલી હતી ? 78.80 80 100 120120 એક માણસ રૂપિયા 20 ની ડઝન લે કે પેન્સિલ ખરીદે છે અને પ્રત્યેકના રૂપિયા 2 લેખે વેચે છે તો તેને કેટલા ટકા નફો થયો ? 4 16 2/3 18 20 એક વ્યક્તિએ એક ટેબલ રૂપિયા 650 માં ખરીદ્યું અને રૂપિયા 50માં તેના સમારકામમાં લગાવ્યા બાદ તેણે તે ટેબલ રૂપિયા 840 માં વેચ્યું તો તેને કેટલા ટકા નફો થયો ? 20 % 25 % 30% 70% રૂપિયા 10 ની ખોટ થી એક વસ્તુ વેચતા એક વેપારીને 16% ખોટ જાય છે તો તે વસ્તુને ખરીદ કિંમત કેટલી હશે ? 60 50 75 65 એક માણસે પોણા ચાર લાખ રૂપિયામાં એક જૂનું ઘર ખરીદ્યું તેનો સમારકામ કરાવવા માટે તેણે સવા લાખ રૂપિયા ખર્ચ કર્યો ત્યારબાદ 20 ટકા નફો લે તેણે તે ઘર વેચી દીધું આ વ્યવહારમાં તેને કેટલો નફો થયો હશે ? 100000 150000 200000 50000 રૂપિયા 1180 માં વેચેલી વસ્તુ પર વેપારીને 18% નફો થાય છે જો તેણે વસ્તુના રીપેરીંગ પેટે ₹50 ખર્ચ કર્યો હોય તો વસ્તુની મૂળ કિંમત શું હશે ? 950 1000 1050 980 એક વસ્તુને વેચતા વેપારીને 8% ખોટ ગઈ જો વેપારીએ વસ્તુને લાવવા પાછળ રૂપિયા 100 ખર્ચ કર્યો તથા તેણે વસ્તુને રૂપિયા 1380 માં વેચી હોય તો વસ્તુની મૂળ કિંમત કેટલી હશે ? 1500 1400 1450 1550 મીનાએ ₹300 ખર્ચ કરીને રીપેર કરાવેલું વોશિંગ મશીન રૂપિયા 9600 માં વેચ્યું તો તેને રૂપિયા ૨૦ ટકા ખોટ ગઈ મીનાએ વોશિંગ મશીન કેટલામાં ખરીદ્યો હશે ? 12000 12300 11700 11400 એક વેપારીએ રૂપિયા 60 ની એક ડઝન નારંગી લેખે ખરીદ કરી જો તે એક નંગ ₹6 લેખે નારંગી વેચે તો તેને કેટલા ટકા નફો થાય ? 20% 15% 12% 6% Time's up