જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 63 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 63 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો એક તારને લંબચોરસ આકારમાં વાળવામાં આવ્યો છે એ લંબચોરસ ની લંબાઈ અને પહોળાઈ 50 સેમી અને 25 સેમી છે એ તારની કુલ લંબાઈ કેટલી ? 75 સેમી 100 સેમી 150 સેમી 200 સેમી મિતાલી 70 મીટર ભુજા વાળા એક ચોરસ ખેતરની આસપાસ ધીમી ગતિએ દોડે છે અને નુરી 80 મીટર લંબાઈ અને 50 મીટર પહોળાઈ વાળા લંબચોરસ ખેતરની આસપાસ દોડે છે બે રાઉન્ડ પૂરા કર્યા પછી મિતાલી અને નૂરી એ જે અંતર કાપ્યું તેનો તફાવત કેટલો ? 80 મીટર 20 મીટર 40 મીટર 60 મીટર એક ચોરસ ખેતરની લંબાઈ 80 મીટર છે જ્યારે એક લંબચોરસ ખેતરની લંબાઈ 100 મીટર છે જો બંને ખેતરોની પરિમિતિ સરખી હોય તો લંબચોરસ ખેતરની પહોળાઈ કેટલી હોય ? 60 મી 70 મી 50 મી 80 મી એક ચોરસાકાર ભૂખંડ ની બાજુ ની લંબાઈ 50 મીટર છે આ ભૂખંડને ત્રણ વખત તારની વાડ બાંધવા માટે પ્રતિ મીટર રૂપિયા 25 પ્રમાણે કેટલો ખર્ચ આવશે ? 25000 15000 5000 3750 રમણના ચોરસ ખેતરની લંબાઈ 70 મીટર છે જ્યારે જગનના લંબ ચોરસ કે તને લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 65 મીટર અને 35 મીટર છે જો બંને ખેતરની ફરતે પ્રતિ મીટર રૂપિયા 30 પ્રમાણે તારની વાડ બંધાવે તો કોને વધુ ખર્ચ થાય ? કેટલા રૂપિયા ? જગન ને 1200 જગન ને 1450 રમણ ને 1800 રમણ ને 2400 એક લંબચોરસ ખેતરની લંબાઈ 180 મીટર અને પહોળાઈ 70 મીટર છે તેની ફરતે વાળ બાંધવાનો ખર્ચ રૂપિયા 9000 થાય છે જો ખેતરની લંબાઈમાં 10% ઘટાડો તથા પહોળાઈમાં 10% વધારો કરવામાં આવે તો વાળ બાધવાનો ખર્ચ કેટલો થાય ? 9270 8944 8604 8337 જેની પરિમિતિ 48 મીટર છે તે ચોરસ નું ક્ષેત્રફળ ………… હશે 48 મી² 144 મી² 576 મી² 324 મી² એક ચોરસ જમીનના ટુકડા ની પરિમિતિ 160 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું ? 100 ચો મી 160 ચો મી 400 ચો મી 1600 ચો મી એક લંબચોરસ ની લંબાઈ 6 સેમી અને તેની પરિમિતિ 16 સેમી છે તો એ લંબચોરસ નું ક્ષેત્રફળ ચોરસ સેમી માં કેટલું છે ? 96 60 48 12 એક લંબચોરસ આકૃતિ ની પરિમિતિ 60 સેમી2 છે તથા તેનું ક્ષેત્રફળ 200 સેમી² છે તો તેની લંબાઈ અને પહોળાઈ સેમી માં શોધો. 11,19 25,5 16,14 20,10 એક ચોરસ નું ક્ષેત્રફળ 100 ચોમી છે તો તેની પરિમિતિ કેટલી ? 40 મી 100 મી 140 મી 400 મી એક ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળો સમાન છે જો ચોરસની બાજુ 40 સેમી તથા લંબચોરસની પહોળાઈ 25 સેમી હોય તો લંબચોરસ ની પરિમિતિ કેટલી હોય ? 160 સેમી 168 સેમી 178 સેમી 180 સેમી એક લંબચોરસ પ્લોટની લંબાઈ 40 મીટર અને પહોળાઈ 30 મીટર છે આ પ્લોટની બહાર ફરતે ચારે બાજુએ પાંચ મીટર લંબાઈ નો રસ્તો હોય તો રસ્તા નું ક્ષેત્રફળ કેટલું હોય ? 740 મી² 800 મી² 960 મી² 1200 મી² જેનું ક્ષેત્રફળ 440 મી² અને લંબાઈ 22 મીટર હોય તેવા લંબચોરસ પ્લોટ ની પરિમિતિ કેટલી થાય ? 84 મી 88 મી 66 મી 78 મી એક દિવાલની લંબાઈ 20 મીટર અને ઊંચાઈ 8 મીટર છે તેમાં 3 મીટર x 2 બે મીટર માપનું 1 બારણું છે 1 ચોમીના રૂપિયા 8 પ્રમાણે આ દિવાલ રંગવાનો ખર્ચ કેટલો થાય ? 1280 1184 1208 1232 15 મીટર લંબાઈ અને 10 મીટર ઊંચાઈની એક દીવાલમાં 3x2 મીટર માપ ની બે બારીઓ અને 4x2 મીટર માપનું એક બારણું છે બારી બારણા ની જગ્યા સિવાયની દીવાલને રંગવાનો ખર્ચ એક ચોરસ મીટરના રૂપિયા 12 પ્રમાણે કેટલા થાય ? 1420 1560 1680 1460 એક લંબચોરસ ડ્રોઈંગ પેપર ની લંબાઈ 16 સેમી અને પહોળાઈ 10 સેમી છે ડ્રોઈંગ પેપરમાં અંદરની બાજુએ 2.5 સેમી કોરી જગ્યા છોડેલી છે તો આ કોરી જગ્યા નું ક્ષેત્રફળ કેટલું હોય ? 85 સેમી² 95 સેમી² 115 સેમી² 105 સેમી² Time's up