જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 64 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 64 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો 8.5 મીટર લાંબા અને 6 મીટર પહોળા લંબચોરસ બગીચા ને ચારે બાજુ એ 3.5 મીટર લંબાઈ અને પહોળાઈ વધારવા ની છે નવા વઘારેલા ભાગ પર માટી પાથરવાનો ખર્ચ ₹70/ મીટર² પ્રમાણે કેટલો? 10535 11275 9865 12955 એક કોમ્યુનિટી હોલ ની લંબાઈ 40 મીટર અને પહોળાઈ 36 મીટર છે તેના પરસ્પર 0.6 x 0.2 મીટર માપ વાળી કેટલી ટાઇલ્સ લાગેલી હશે? 9000 12000 2400 4800 એક ચોરસ બાગની લંબાઈ 45 મીટર છે તેની અંદરના ભાગમાં ફરતો પાંચ મીટર નો વોકિંગ ટ્રેક બનાવવાનો છે આ ટ્રેક ઉપર બ્લોક લગાવવાનો ખર્ચ દર ચોરસ મીટર રૂપિયા 20 પ્રમાણે કેટલો થાય? 14000 15000 16000 18000 એક ચોરસ ખેતરની પરિમિતિ 300 મીટર છે તો તેને ખેડવાની મજૂરી ₹18 પ્રતિ 24 પ્રમાણે કેટલી થાય? 101250 103650 102850 98250 9 મી લંબાઈ 2 મી પહોળાઈ અને 50 સેમી ઊંચાઈના એક ઉઘાડા ડબ્બાને ઢાંકણ વગરના બનાવવા માટે ના પતરા નું ક્ષેત્રફળ કેટલું 29 મી² 27 મી² 23 મી² 31 મી² જો 1 સેમી બરાબર દસ મિનિટ તો 10 ઘન સેમી બરાબર …….. 100 ઘન મીમી p 1000ઘન મીમી 10000 ઘન મીમી 100000 ઘન મીમી જો એક લંબઘનનું ઘનફળ 36000 સેમી હોય તથા તેની પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 30 સેમી તથા 20 સેમી હોય તો તેની લંબાઈ કેટલી હોય ? 45 સેમી 60સેમી 50 સેમી 40 સેમી એક સમઘનના પાયાનું ક્ષેત્રફળ 25 સેમી હોય તો તેનું ઘનફળ કેટલું થાય? 30 સેમી³ 100 સેમી³ 125 સેમી³ 625 સેમી³ નીચે દર્શાવેલ લંબઘનનું ઘનફળ કેટલું થાય ? 60 મી³ 23 મી³ 180 મી³ 46 મી³ 50 સેમી લંબાઈ 40 સેમી પહોળાઈ અને 40 સેમી ઊંચાઇની સુટકેસ નું કવર બનાવવા કેટલા મીટર કાપડ જોઈએ (કાપડનો પનો 40 સેમી છે) 2.60 મી 2.40 મી 3.20 મી 2.80 મી 25 મીટર લાંબી અને 12 મીટર પહોળાઈ વાળી એક લંબચોરસ ટાંકીમાં બે પોઇન્ટ પાંચ મીટર ઊંડાઈ સુધી પાણી છે તો ટાંકી માંના પાણીનું ઘનફળ કેટલું 300 ઘન મી 330 ઘન મી 500 ઘન મી 750 ઘન મી 7.75 ઘન મીટર તેલથી ભરેલા પીપ માંથી 250 મિલી માપ વાળી કેટલી સીસીઓ ભરી શકાય 31000 28500 26775 25075 3 સેમીની બાજુ વાળો નક્કર ઘન બનાવવા માટે 1 સેમી ની બાજુવાળા કેટલા ઘન જોઈએ ? 3 9 27 243 3 મીટર x 1 મીટર x 50 સેમી કદના લાકડા માંથી 25 સેમી 20 સેમી 10 સેમી કદના કાપી શકાય એવા ટુકડાઓની સંખ્યા શોધો 3000 300 30 3 એક સાબુની ગોટી સાથે. સેમી લંબાઈ 5 સેમી પહોળાઈ અને બે પોઇન્ટ પાંચ સેમી ઊંચાઈની છે એક પુઠાના ખોખા ની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 56 સેમી 40 સેમી અને 25 સેમી છે તેમાં કેટલી સાબુની ગોટીઓ સમાઈ શકે ? 64 640 6400 6446 એક લંબઘન ટાંકી નું ઘનફળ 45 મીટર છે તેમાં 30 લિટર પ્રતિ મિનિટના દરથી પાણી પડે છે તો આ ટાંકીને પાણીથી સંપૂર્ણ ભરાતા કેટલા કલાક થાય ? 20 કલાક 22.5 કલાક 25 કલાક 30 કલાક એક લંબઘન બોક્સના આધારનું ક્ષેત્રફળ 200 સેમી છે જો તેનું ઘનફળ 1800 સેમી હોય તો લંબઘનની ઊંચાઈ કેટલી હોય ? 9 સેમી 6 સેમી 5 સેમી 8 સેમી Time's up