જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 65 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 65 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો 2.85 ઘન મીટર તેલથી ભરેલા પીપ માંથી 300 મીલી વાળી કેટલી બોટલો ભરી શકાય ? 950 9050 9550 9500 અલીએ 100 સેમી લાંબા તારમાંથી એક લંબચોરસ બનાવ્યો એ લંબચોરસનું વધુમાં વધુ ક્ષેત્રફળ કેટલું હોઈ શકે ? 100 ચો મી 400 ચો મી 10000 ચો મી 625 ચો મી એક લંબચોરસ ખેતર જેની બાજુએ 64 મીટર x 36 મીટર છે અને જેનું ક્ષેત્રફળ એક ચોરસ ખેતરના ક્ષેત્રફળની બરાબર છે તો ચોરસ ખેતરની બાજુ મીટરમાં છે ? 64 48 36 24 એક લંબઘન આકારનું વાસણ જેની ભુજાઓ 20 સેમી x 10 સેમી x 30 સેમી છે તેમાં કેટલું દૂધ ભરી શકાય ? 60 સેમી 60 લિટર 6 લિટર 0.6 લિટર અહીં દર્શાવેલ લંબઘનનું પરિમાણ ઘનફળ કેટલું છે ? 10 ઘ્યાન સેમી 25 ઘન સેમી 30 ઘન સેમી 62 ઘન સેમી એક હોલની બાજુઓ 24 મીટર x 20 મીટર છે તેના પરસ્પર લગાડવા માટે 0.4 મી x 0.3 મીટર બાજુ વાળી કેટલી ટાઇલ્સ ની જરૂરિયાત છે ? 1500 4000 3000 2500 નીચે આપેલી આકૃતિમાં શેતરંજી ની પરિમિતિ કેટલી ? 16 મી 16 વર્ગ મી 11 વર્ગ મી 11 મી તે ચોરસની બાજુ સેમી માં કેટલી હશે જેનું ક્ષેત્રફળ તેની પરિમિતિની બરાબર છે ? 6 સેમી 2 સેમી 4 સેમી 8 સેમી આપેલી આકૃતિનું ક્ષેત્રફળ છે ? 144 સેમી² 168 સેમી² 192 સેમી² 236 સેમી² 12 મીટર x 10 મીટરના પુતળ અને પૂરેપૂરું ટોકવા માટે 10 સેમી x 8 સેમી ની લંબચોરસ શીલાઓ પટ્ટીઓ કેટલી જોઈએ ? 12000 15000 10000 18000 એક લંબચોરસ પ્લોટ ની લંબાઈ તેની પહોળાઈ થી બે ગણી છે આઠમી બાજુવાળા એક ચોરસ મેદાનનો ⅛ ભાગ ઘેરે છે પ્લોટ ની લંબાઈ કેટલી હશે ? 64 મી 32 મી 16 મી 12 મી 10 સેમી બાજુવાળા બે ઠોસ ઘનોને સાથે સાથે રાખવાથી પ્રાપ્ત થતી ઘનાકૃતિનું ઘનત્વ કેટલું થશે ? 500 ઘન સેમી 2000 ઘન સેમી 1000 ઘન સેમી 10000 ઘન સેમી એક ચોરસ તથા એક લંબચોરસ ની પરિમિતિ સમાન છે ચોરસ ની બાજુ 16 મીટર છે તથા લંબચોરસ ની લંબાઈ 18 મીટર છે તો લંબચોરસની પહોળાઈ કેટલી છે ? 14 મીટર 15 મીટર 16 મીટર 17 મીટર 8 મીટર લાંબી 6 મીટર ઊંચી તથા 22.5 સેમી જાડી દિવાલ બનાવવા માટે કેટલી ઈંટો જોઈએ જો એક ઈંટ નું માપ 25 સેમી x 11.25 સેમી x 6 સેમી છે ? 640 1380 6400 7600 જો એક કાટકોણ ત્રિકોણની બે કાટખૂણે બાજુઓ 5 સેમી તથા 12 સેમી છે તો આ ત્રિકોણની પરિમિતિ છે ? 13 સેમી 17 સેમી 27 સેમી 30 સેમી Time's up