ધોરણ – ૩ આસ પાસ તમારું નામ તમારો મોબાઇલ નંબર જમીન અને પાણી બંનેમાં રહે તેવું પ્રાણી કયું છે? માણસ દેડકો માછલી ખિસકોલી નીચેનામાંથી કયું સાચું નથી? કરચલો-પાણી ચકલી-માળો ઉંદર-દર વાંદરો-ગુફા હું દીવાલ પર જાળું બનાવું છું અને શિકાર પકડું છું. વંદો કરોળિયો ગરોળી માખી કૂદકા મારીને ચાલતું પ્રાણી કયું છે? ગાય ઉંદર સસલું સાપ પેટ ઘસડીને ચાલી શકે તે પ્રાણી નીચેનામાંથી કયું છે? ગરોળી માછલી દેડકો ખિસકોલી દેડકા માટે નીચેનામાંથી શું સાચું નથી? પાણીમાં રહે દરમાં રહે જમીન પર રહે. કુદકો મારીને ચાલે. નીચેનામાંથી કયું પ્રાણી વૃક્ષ ઉપર રહે છે? હરણ ઘોડ઼ો વાંદરો સિંહ પેટે સરકીને ચાલનાર પ્રાણી કયું છે? ખિસકોલી સાપ ઉંદર બિલાડી રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કયું છે? પોપટ બકરી ઘુવડ ભેંસ આઠ પગવાળું પ્રાણી કયું છે? મધમાખી કરોળિયો કીડી વદો રણમાં સવારી માટે ઉપયોગી પ્રાણી કયું છે? ઘોડો ઊંટ બળદ હાથી હું ખેડૂતનો મિત્ર છુ અને પેટે સરકીને ચાલુ છું. મોર કૂતરો અળસિયું ગરોળી નીચે આપેલ કેટલાક પ્રાણીઓ નાનાથી મોટા ક્રમમાં ગોઠવાયેલ છે. કયો વિકલ્પ સાચો છે? ઉંદર, હાથી. બિલાડી કીડી. વંદો ગધેડ દેડકો, ગાય. શિયાળ ભેંસ. બકરી, મકોડો નીચે આપેલા પ્રાણીઓમાં મારી ઊંચાઈ નાની છે. હાથી બિલાડી ઘુડખર કૂતરો નીચેનામાંથી કઈ વનસ્પતિ તમારાથી ઊંચી હશે? તુલસી હજારીગલ લીમડો બારમાસી નીચેનામાંથી કયો છોડ છે? વડ આસોપાલવ બારમાસી આંબો નીચેનામાંથી કયા વૃક્ષનું થડ તમારી બાથમાં સમાશે? as સેતૂર આંબો પીપળો હું ફૂલવાળી વનસ્પતિ છું. ગુલાબ આસોપાલવ તુલસી એક પણ નહિ મારા પાંદડા લાંબા છે. તુલસી જાસૂદ ગુલાબ કરેણ હું ખાંચાવાળી કિનારી ધરાવતું(પાન અથવા પાદડાનું)જૂથ છું. આસોપાલવ-લીમડો તુલસી-બારમાસી લીમડી-જાસૂદ પીપળી-વડ Time's up