ધોરણ – ૩ આસ પાસ – 10 તમારું નામ તમારો મોબાઇલ નંબર પહેલાંના સમયમાં લોકો કેવા વાસણોનો ઉપયોગ કરતાં હતાં? લોખંડનાં માટીનાં ચાંદીના પ્લાસ્ટિકનાં ઘડો બનાવવા નીચેના પૈકી કઈ વસ્તુની જરૂર પડશે? રેતી વેકરી કપચી માટી માટીમાંથી નીચેના પૈકી શું બને છે? ઈંટ ટેબલ કબાટ ખુરશી જો તમે ઝુંપડામાં રહેતા હોય તો તમારું ઘર શેનું બનેલું હશે? ઈંટો અને સિમેન્ટમાંથી ઘાસ-માટીમાંથી બરફમાંથી કાપડમાંથી જો તમે વધુ બરફવાળા વિસ્તારમાં રહેતા હોવ તો તમારાં ઘરને શું કહેવાય? ઈગલું તંબુ ઝુંપડું ભૂંગો જો તમે રણપ્રદેશમાં રહેતા હોવ તો તમારા ઘરને શું કહેવાય? બહુમાળી મકાન હાઉસબોટ ભૂંગો તંબુ તમે બહુમાળી મકાનના બારમા માળે રહો છો તો ઘરે જવા માટે શેનો ઉપયોગ કરશો? દોરડાંનો સીડી રોપ-વેનો લીફટનો કયાં પ્રદેશમાં ઘર મજબૂત વાંસના થાંભલા પર બાંધવામાં આવે છે? આસામ રાજસ્થાન કેરાલા શ્રીનગર પર્વતોવાળા પ્રદેશમાં મોટાભાગે ઘરો શાનાં બનેલાં હોય છે? ઘાસ-માટીનાં કાપડનાં પથ્થર અને લાકડાંના સિમેન્ટ કોંક્રીટનાં અમદાવાદ, સુરત ને વડોદરા જેવાં મોટાં શહેરોમાં મોટાભાગે કેવાં ઘરો જોવા મળે છે? છૂટાંછવાયાં એક માળનાં ઘર બહુમાળી ઘર ઘાસ-માટીનાં ઘર પથ્થર અને લાકડાનાં ઘર શ્રીનગરનાં દાલ સરોવરમાં રહેવા માટે બનાવેલા ઘરને કયા નામથી ઓળખવામાં આવે છે? ભૂંગા તરીકે બહુમાળી મકાન તરીકે હાઉસબોટ તરીકે તરતા તંબુ તરીકે નીચેનામાંથી ઘર બનાવવાના સામાનની કઈ જોડ સાચી નથી? બહુમાળી મકાન - સિમેન્ટ ઝૂંપડી - ઘાસ તંબુ - કાપડ ભૂંગો - ઈંટો બહુમાળી મકાન બનાવવા માટે નીચેનામાંથી કઈ સામગ્રી વધુ વપરાય છે? લાકડું, રેત, કાપડ સિમેન્ટ, ઈંટ, લોખંડ ઘાસ, વાંસ, લોખંડ માટી, ઘાસ, છાણ નીચેનામાંથી શું સાચું નથી? રાજસ્થાન-ભૂંગો રાજકોટ-બહુમાળી મકાન બરફીલો પ્રદેશ-ઈગ્લુ રણપ્રદેશ-હાઉસબોટ પર્વતીય પ્રદેશમાં તાત્કાલીક રહેવા માટે કયાં પ્રકારના ઘર બનાવવામાં આવે છે? ઝૂંપડી ઈગ્લુ ભૂંગો તંબું માટી અને જાડી દિવાલવાળા ઘર કયા રાજ્યમાં વધારે જોવા મળે છે? રાજસ્થાન ગુજરાત કાશ્મીર કેરાલા વધુ વરસાદ પડતો હોય તેવા વિસ્તારોમાં કેવી રીતે ઘર બનાવવામાં આવે છે? મજબૂત વાંસના થાંભલાઓ ઉપર ઘાસ, પથ્થર અને લાકડીથી સિમેન્ટ, લોખંડ અને રેતથી ઘાસ, માટી અને છાણથી કાશ્મીરના લોકોનું ખાસ પીણું કયું છે? ચા કોફી શરબત કાહવા ઘર જેવી હોડીને શું કહેવાય? ભૂંગો શિકારા ઝૂંપડી તંબું ઈગ્લુ શેનાથી બનાવવામાં આવે છે? છાણ માટીમાંથી સિમેન્ટ-કોંક્રીટમાંથી બરફમાંથી પથ્થરથી શ્રીનગરમાં કયું સરોવર આવેલું છે? દાલસરોવર ઢેબર સરોવર સરદાર સરોવર નળ સરોવર જો તમે મનાલીમાં રહેવા જાઓ તો તમે તમારું ઘર બનાવવા શેનો ઉપયોગ કરશો? સિમેન્ટ-કોંક્રીટનો છાણ-માટી પથ્થર-લાકડું ઘાસ-લાકડું તંબુ બનાવવા માટે કઈ-કઈ સામગ્રીની જરૂર પડશે? ઈંટ, કપડું, સિમેન્ટ, લોખંડ લાકડું, પથ્થર, માટી છાણ કપડું, દોરી, લાકડી, ખીલા ઘાસ, વાંસ, માટી, લાકડું પત્ર લખ્યા પછી પત્રને સરનામે પહોંચડવા તેને શેમાં નાખવામાં આવે છે? કચરાપેટીમાં દફતરપેટીમાં ટપાલપેટીમાં કબાટપેટીમાં ટપાલપેટીમાંથી ટપાલને કાઢી કયાં લઈ જવામાં આવે છે? પોસ્ટઓફિસ આચાર્ય ઓફિસ બેન્ક કલેકટર ઓફિસ Time's up