ધોરણ – ૩ આસ પાસ – 11 તમારું નામ તમારો મોબાઇલ નંબર ટપાલનું વર્ગીકરણ શેના આધારે કરવામાં આવે છે? કવરના રંગ પ્રમાણે વજન પ્રમાણે સરનામા પ્રમાણે આકાર પ્રમાણે ટપાલના સરનામાના મથાળે શું લખવામાં આવે છે? મેળવનારનું નામ મેળવનારનો મોબાઇલ નંબર મોકલનારનું નામ મોકલનારનો મોબાઇલ નંબર ટપાલની ટિકીટ પર સિક્કો કોણ મારે છે? પત્ર મોકલનાર પત્ર મેળવનાર પોસ્ટઓફિસ કર્મચારી ઉપરોક્ત પૈકી કોઈ નહીં નીચેનામાંથી કઈ વસ્તુ પોસ્ટઓફિસમાંથી મળી રહે છે? નોટબુક ચેકબુક પોસ્ટકાર્ડ પુસ્તક પોસ્ટઓફિસ દ્વારા પત્ર ક્યાં પહોંચાડવામાં આવે છે? રાજ્યમાં ગમે ત્યાં જિલ્લામાં ગમે ત્યાં અન્ય ગામમાં ઉપરોક્ત તમામ પોસ્ટઓફિસમાંથી કઈ સેવા મળે છે? મનીઓર્ડર કરી શકાય જીવન જરૂરી વસ્તુ મેળવી શકાય પુસ્તક ખરીદી શકાય દવા મેળવી શકાય પોસ્ટઓફિસમાંથી ન મળતી સેવા ઓળખો. સોનું ખરીદી શકાય. મનીઓર્ડર કરી શકાય ટિકીટ ખરીદી શકાય મોબાઇલ રીચાર્જ કરી શકાય મોબાઇલ દ્વારા શું ના કરી શકાય? સંદેશા મોકલી શકાય નાણાં મોકલી શકાય ચિત્રો વિડીયો મોકલી શકાય ટિફિન મોકલી શકાય ટપાલ, ઈ-મેઈલ, રજીસ્ટર્ડ એ.ડી. ત્રણ પૈકી શેનાં દ્વારા સૌથી ઝડપી સંદેશો મોકલી શકાય છે? ટપાલ ઈ-મેઈલ રજીસ્ટર્ડ એ.ડી. ઉપરોક્ત તમામ નીચેનામાંથી ઘરમાં કઈ રમત નહિ રમી શકાય? ચેસ કેરમ સાતોડિયું સાપસીડી શિવાંશ આજે બધી જ રમતો દડાથી રમવાઈચ્છે છે તો તે રમતો કઈ હશે? ક્રિકેટ-વૉલીબોલ ફૂટબોલ-હૉકી ક્રિકેટ-વૉલીબોલ અને ફૂટબોલ-હૉકી એક પણ નહિ અલગ પડતું રમતનું જૂથ કયું છે? ચેસ-કેરમ ફૂટબોલ-વૉલીબોલ કબડ્ડી-ખોખો હોકી-લંગડી નીચેનામાંથી કઈ રમત રમવા માટે સાધનની જરૂર નહિ પડે? કેરમ હોકી સાતોડિયું લંગડી સામૂહિક રમતોની જોડી કઈ નથી? ક્રિકેટ-હૉકી લંગડી-ખોખો કબડ્ડી-કેરમ ફૂટબોલ-બાસ્કેટ બોલ પાસાથી રમી શકાય તેવી રમત કઈ છે? ચેસ કેરમ સાપસીડી લખોટીની રમત ફક્ત બે જ ખેલાડી રમી શકે એવી રમત કઇ છે? કેરમ ચેસ લંગડી ફૂટબોલ રમત રમવા માટે નીચેનામાંથી શાનો ઉપયોગ નહિ કરો? રૂમાલ પંખો ખુરશી દડો ગુલામ, એક્કો, રાજા અને રાણી શબ્દો કઇ રમતમાં સાંભળવા મળે? ચેસ સાપસીડી કેરમ ગંજીપો ક્રિકેટ રમતમાં એક ટીમમાં એવજી (વધારાના) ખેલાડી સાથે કુલ કેટલા ખેલાડી હોય છે? 14 12 11 13 બેસીને રમી શકાય એવી રમતનું જૂથ કયું છે? લખોટી-ક્રિકેટ કેરમ-સાપસીડી ખોખો-લંગડી ચેસ-કબડ્ડી Time's up