ધોરણ – ૩ આસ પાસ – 12 તમારું નામ તમારો મોબાઇલ નંબર રમત રમવા સિવાય મનોરંજન માટે બીજું શું કરી શકાય? ટીવી જોવું ચોપડી વાંચવી નૃત્ય કરવું આપેલા તમામ નીચેનામાંથી કઈ રમતમાં 'ગૉલ' શબ્દ સાંભળવા નહિ મળે? ફૂટબોલ હૉકી કબડ્ડી બાસ્કેટ બોલ લજ્જા ગૌસ્વામી કઈ રમત સાથે સંકળાયેલ ખેલાડી છે? ક્રિકેટ ચેસ કુસ્તી રાઈફલ શૂટીંગ નીચેનામાંથી કઈ દેશી રમત નથી? સાતોડિયું ક્રિકેટ ગિલ્લી દંડો લખોટી નીચેનામાંથી કઈ રમતનો નિર્ણય અંતર માપીને કરી શકાશે? ગોળાફેંક ચક્રફેંક લાંબીકૂદ આપેલા તમામ જેનીલ વ્યક્તિગત રમતમાં ભાગ લેવા ગયો છે તો તે રમત કઈ હશે? વૉલીબોલ ઊંચીકૂદ લંગડી ખો-ખો નીચેનામાંથી શું સાચું છે? ગંજીપાની રમતમાં બાવન પત્તા હોય છે. કબડ્ડી રમતમાં રમનાર ખેલાડીની સંખ્યા 12 હોય છે. ફૂટબૉલ રમવા દડાની સાથે બેટની જરૂર પડે છે. ચેસની રમતમાં રાણી, ગુલામ, રાજા હોય છે. નીચેનામાંથી કઈ રમતમાં સંગીતનો ઉપયોગ કરશો? સંગીતખુરશી ઝેરી દડો સંતાકૂકડી સંગીતખુરશી અને ઝેરી દડો પક્ષીને પાણી પીવા માટે શું મુકવામાં આવે છે? કુંડુ પાણી પરબ ગ્લાસ પંખી પરબ નીચેનામાંથી કયું પ્રાણી ભારવાહક તરીકે ઉપયોગી છે? ઘેટું ગાય ગધેડું કૂતરું નીચે પૈકી કઈ જોડી સાચી નથી? મરઘી-ઈંડા મધમાખી-મધ ગાય-દૂધ કૂતરું-ઊન ઘરમાં ફરતા કબૂતરને ઈજા થાય તો તમે શું કરશો? કબૂતરને ઉઠાવીને બહાર મુકી દઇશ કબૂતરને તેના માળામાં છોડી દઇશ કબૂતરને દાણા ખવડાવીશ કબૂતરના શરીર પર પાણી છાંટીશ ખેતી કામમાં ઉપયોગી પ્રાણી કયું છે? ગાય ઊંટ બળદ હાથી નીચેનામાંથી કઈ વસ્તુ સીધે સીધી પ્રાણી દ્વારા મળતી નથી? દૂધ ઊન મધ ઘી યોગ્ય જોડી પસંદ કરો. હરણ-ઘાસ કૂતરું-ઘાસ ઊંટ-આંકડો સાપ-મધ યોગ્ય જોડી પસંદ કરો. સાપ-જીવજંતુ સસલું-ઊંદર મધમાખી-દૂધ હરણ-માંસ "હું ઘરમાં રહું છું અને ઊંદરને ખાઉં છું." કૂતરું બિલાડી સસલું બકરી દૂધ ન આપતું પ્રાણી ઓળખો. ગાય બકરી બળદ ભેંસ "માણસ મને પાળે છે અને હું ઈંડા આપું છું." બિલાડી કુતરું મરઘી બકરી ગરોળીનો ખોરાક શું છે? જંતુઓ દૂધ મધ દાણા Time's up