ધોરણ – ૩ આસ પાસ – 14 તમારું નામ તમારો મોબાઇલ નંબર ગુજરાતના કયા વિસ્તારનું ભરતકામ દેશભરમાં પ્રખ્યાત છે? સુરત જામનગર કચ્છ પાટણ સાડીઓ ઉપર દોરાની મદદથી સુંદર ડિઝાઇન ઉપસાવવા માટે શું કરવામાં આવે છે? ભરતકામ છાપકામ રંગકામ ચિત્રકામ પહેરવાનાં કપડાં તથા ચાદર ઉપર વિવિધ આકારોની ભાત પાડવા માટે શું કરવામાં આવે છે? ભરતકામ છાપકામ રંગકામ ચિત્રકામ ઓઢણી ઉપર આભલાં, ટીલડીઓ ચોંટાડવામાં આવે છે તેને શું કહેવાય? છાપકામ રંગકામ ચીટકકામ ગડીકામ ઓઢણી કે ચોલી પર નીચેનામાંથી શું લગાડવામાં નથી આવતું? આભલાં ટીલડી મણકા જરી સિલ્કની સાડીઓ કયા કાપડમાંથી બનાવવામાં આવે છે? સુતરાઉ ઊન રેશમ શણ સ્ત્રીઓ કયાં તહેવારમાં આકર્ષક અને સુંદર ચણિયા-ચોલી પહેરે છે? ધુળેટી નવરાત્રી ઉત્તરાયણ જન્માષ્ટમી ગરમ કપડાં કઈ ઋતુમાં પહેરવામાં આવે છે? ઉનાળો ચોમાસું શિયાળો વસંતઋતુ ઉનાળામાં કેવાં કપડાં પહેરવા જોઇએ? સુતરાઉ ઊન રેશમી એકપણ નહિ ઘર માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તે આપણને હિંસક પ્રાણીઓથી બચાવતું નથી. તે દરેક ઋતુમાં આપણું રક્ષણ કરે છે. તેમાં આપણે પરિવાર સાથે શાંતિથી રહી શકીએ છીએ. તે આપણું હિંસક પ્રાણીઓ અને જીવજંતુઓથી રક્ષણ કરે છે. ખેતરના પાકને ઉંદરથી બચાવવામાં કયું પ્રાણી ખેડૂતને મદદરૂપ થાય છે? બળદ સાપ ગાય ભેંસ આપણે ગાયને ઘાસ અને ખાણ ખાવા આપીએ છીએ તો તે આપણને શું આપે છે? માખણ માવો છાસ દૂધ મને ઓળખો. હું છાપરું, ફર્નિચર, બળતણ અને ઘર બનાવવા માટેનો મુખ્ય સ્રોત છું? ગાય હાથી મોટર વૃક્ષ હું ઠંડી, ગરમી અને વરસાદથી બચવામાં ઉપયોગી છું. ઘર જંગલ દરિયો ડુંગર સૂર્ય આપણને શું આપે છે? પાણી-શાકભાજી પથ્થર-માટી ગરમી-ઠંડી ગરમી-પ્રકાશ મને ઓળખો. વૃક્ષો, પશુઓ, જીવજંતુ અને માણસો મારા પર રહે છે. પૃથ્વી દરિયો આકાશ પાતાળ આપણને ઓક્સિજન શેમાંથી મળે છે? ઘરમાંથી વૃક્ષોમાંથી પંખામાંથી તળાવમાંથી માણસને જીવન જીવવા શું જરૂરી નથી? સૂર્ય હવા ઉપગ્રહ પાણી માણસને જીવન જીવવા માટે કઈ કડી જમીનમાંથી મળતી નથી? શુદ્ધ હવા અને પ્રકાશ ઘર બનાવવા માટે ઈંટ, રેતી, પથ્થર ઘર વપરાશ માટે માટીના અને ધાતુના વાસણો ખોરાક માટે અનાજ, ફળ અને શાકભાજી નીચેનામાંથી કઈ વસ્તુ આપણને પ્રાણી/વનસ્પતિઓ પાસેથી સીધે સીધી મળતી નથી? રૂ કાગળ ઘી લાખ પૃથ્વી પરનાં બધા જ સજીવો કોના ઉપર નિર્ભર છે? પ્રાણી વનસ્પતિ સૂર્યપ્રકાશ જમીન નીચેનામાંથી કયાં પ્રાણીઓ ખેડૂતના મિત્રો છે? કાબર-હોલા ઉંદર-રોઝ ખિસકોલી-કાચબો સાપ-અળસિયું Time's up