ધોરણ – ૩ આસ પાસ – 15 તમારું નામ તમારો મોબાઇલ નંબર માણસને જીવન જીવવા માટે નીચે પૈકી કઈ કડી સાચી નથી? ઘેટું-ઊન-ગરમ કપડાં જમીન-માટી-ઈંટ-ઘર કપાસ-શણ-સુતરાઉ કપડાં ગાય-દૂધ-દહીં-ઘી આપણને ગરમી અને પ્રકાશ કોણ આપે છે? જમીન સૂર્ય ઉપગ્રહો ચંદ્ર કેટલાંક ગામડાના સમૂહને વહીવટી રીતે એક કરવામાં આવે તેને શું કહેવાય? તાલુકો મહાલ જિલ્લો ગ્રામજૂથ વડગામ, પાલનપુર, ડીસા અને અમીરગઢ બનાસકાંઠા જિલ્લાના તાલુકાના નામ છે. વડગામ તાલુકાની સરહદ પાલનપુર તાલુકાને સ્પર્શે છે. પાલનપુર તાલુકાની સરહદ ડીસા અને અમીરગઢ તાલુકાને સ્પર્શે છે. તો વડગામ તાલુકાનો પાડોશી તાલુકો કયો ગણાશે? ડીસા પાલનપુર અમીરગઢ આમાંથી એક પણ નહિ કેટલાક તાલુકાના સમૂહને વહીવટી રીતે એક કરવામાં આવે તેને શું કહેવાય? જિલ્લો ગ્રામજૂથ મહાલ રાજ્ય Time's up