ધોરણ – ૩ આસ પાસ – 2 તમારું નામ તમારો મોબાઇલ નંબર મારા પાંદડાની કિનારી સીધી છે. ગુલાબ પીપળી કરેણ જાસૂદ નીચેનામાંથી કથા પર્ણને સુંગધથી ઓળખી શકાશે? મોગરો મીઠો લીમડો બારમાસી વડ હું સફેદ રંગનું ફૂલ નથી. સુર્યમુખી ચમેલી ચંપો મોગરો હું લીસું થડ ધરાવતું સજીવ છું. આંબો લીમડો કેળ લાંબા પર્ણો ધરાવતું જૂથ કયું છે? કરેણ-ગુલાબ વડ-પીપળો લીમડો-તુલસી આંબો-આસોપાલવ મારું થડ ખરબચડું છે. લીમડો કેળ પપૈયું એક પણ નહિ નીચેનામાંથી કઈ વનસ્પતિની ઊંચાઈ તમારાથી ઓછી હશે? કરેણ બારમાસી લીમડો નિલગીરી પાંદડાઓને કઇ રીતે ઓળખી શકાય? સ્પર્શ કરીને ગંધથી સાંભળીને સ્પર્શ કરીને અને ગંધથી નીચેનામાંથી કયું જોડકું સાચું છે? આંબો-ચીકું લીમડો-કેરી વડ-ટેટાં પીપળો-આમલી નીચેનામાંથી કઈ વસ્તુઓ પર ફૂલ-પર્ણોની ભાત જોવા મળે છે? સાડી ચાદર ફોક તમામ હું ત્રણના ઝૂમખામાં જોવા મળતું પર્ણ છું. બીલી ગુલાબ બારમાસી લીમડો બગીચામાં શું ના હોય? કચરાપેટી કબાટ કબાટ લપસણી મારા પાનનો ઉપયોગ તોરણ બનાવવા થાય છે. લીમડો જાસૂદ આસોપાલવ ગુલાબ નીચેનામાંથી કઈ ક્રિયામાં પાણીની જરૂરિયાત નથી? ન્હાવામાં કપડાં ધોવામાં રમવામાં વૃક્ષો ઉગાડવામાં નીચેનામાંથી કઈ ક્રિયામાં પાણીની જરૂર પડે? ગાવામાં પીવામાં રમવામાં લખવામાં કઈ ક્રિયામાં સૌથી વધુ પાણી વપરાય છે? ખેતીમાં પીવા માટે ન્હાવામાં કપડાં ધોવા માટે પાણી ક્યાંથી મળે છે? વરસાદથી વાવાઝોડાથી ભૂકંપથી જ્વાળામુખીથી ઘરમાં પાણીના સંગ્રહ માટે કઈ વસ્તુ વાપરવામાં આવતી નથી? માટલું ટાંકી કબાટ ડેમ નીચેનામાંથી કઈ વસ્તુ ઘરમાં પાણીના સંગ્રહ માટે વાપરવામાં આવતી નથી? ચંબુ ટેન્કર ડોલ માટલું નીચે પૈકી કયા સાધનમાં સૌથી વધુ પાણીનો સંગ્રહ થઇ શકે છે? માટલી જગ ગ્લાસ (પ્યાલો) ડોલ Time's up