ધોરણ – ૩ આસ પાસ – 3 તમારું નામ તમારો મોબાઇલ નંબર પાણીના પ્રાપ્તિસ્થાનોને ઉતરતા ક્રમમાં ગોઠવતા જૂથને પસંદ કરો. દરિયો, નદી, સરોવર, તળાવ તળાવ, સરોવર, નદી, દરિયો સરોવર, તળાવ, નદી, દરિયો તળાવ, સરોવર, દરિયો, નદી અલગ પડતા નામને શોધો. માછલી વાંદરો બતક કાચબો અલગ પડતો શબ્દ શોધો. મોટરગાડી બસ હોડી સાયકલ અલગ પડતા નામને શોધો. નદી તળાવ પર્વત સરોવર અલગ પડતા નામને શોધો. ઘડો ડોલ માટલું ચમચો અલગ પડતા નામને શોધો. તળાવ દરિયો કૂવો સરોવર અલગ પડતા નામને શોધો. ગ્લાસ માટલું ટબ ઝારો નીચેનામાંથી કયું પાણીનું સ્વરૂપ છે? બરફ વરાળ બરફ અને વરાળ એક પણ નહિ પાણી વગર રહી શકે તેને ઓળખી બતાવો. પશુ-પંખી મનુષ્ય પર્વત વનસ્પતિ નીચેનામાંથી કયું પ્રાણી આપણી મરજી વગર આપણા ઘરમાં રહે છે? સાપ કૂતરો મચ્છર કબૂતર ઘરની સામેની ખુલ્લી જગ્યાને શું કહેવાય? રસોડું આંગણું સૂવાનો ખંડ બેઠકખંડ કયા તહેવારમાં ઘરને શણગારવામાં આવે છે? નવરાત્રી દિવાળી હોળી ઉત્તરાયણ નીચેનામાંથી કયું પ્રાણી આપણી મરજીથી આપણા ઘરમાં રહે છે? ઉંદર માખી મચ્છર પોપટ કયા તહેવારોમાં દીવડા પ્રગટાવવામાં આવે છે? નાતાલ દિવાળી હોળી ઉત્તરાયણ નીચેનામાંથી કયું પક્ષી ઘરમાં કે ઘરના આંગણામાં જોવા મળતું નથી? કબૂતર બુલબુલ ચકલી કાગડો કયું જોડકું સાચું નથી? હોળી-ફટાકડા નવરાત્રી-ગરબા ઉત્તરાયણ-પતંગ દિવાળી-દીવડા ઘરનો કચરો કયાં ફેંકવો જોઇએ? રસ્તા પર ખેતરમાં કચરાપેટીમાં ઘરમાં ઘરની સફાઇમાં કયું સાધન વપરાતું નથી? સાવરણી ઊભું ઝાડુ પોતું દાતરડું આપણા ઘરમાં કોણ જાળું બનાવીને રહે છે? વંદો મચ્છર કરોળિયો માખી ઘરમાં વપરાયેલું ગંદું પાણી કયાં કાઢવું જોઇએ? ગટરમાં પાડોશીને ત્યાં રસ્તા પર એક પણ નહિ Time's up