ધોરણ – ૩ આસ પાસ – 4 તમારું નામ તમારો મોબાઇલ નંબર હું પાલતું પ્રાણી છું અને ઘરની ચોકી કરું છું. ઘોડો કૂતરો ગાય ભેંસ મારા તહેવારમાં લોકો શેરીઓમાં તોરણ બાંધી મટકી ફોડે છે. નવરાત્રી હોળી જન્માષ્ટમી દશેરા મને લોકો પાંજરામાં પૂરી રાખે છે. પોપટ મોર કબૂતર ચકલી ઘરમાં રસોઈ બનાવવાના ભાગને શું કહે છે? બાથરૂમ બેઠકખંડ આંગણું રસોડું ઘરમાં માળો બનાવી રહેતું પ્રાણી કયું છે? મોર તેતર ચકલી કાગડો તમારા મામાની એકની એક બહેન તમારી શું કહેવાશે? માસી કાકી મમ્મી નાની તમારા મામાના ઘરે નીચેનામાંથી કોણ જોવા નહી મળે? મામી કાકી નાની માસી રસોઈ ઘરમાં કઈ વ્યક્તિની હાજરી નહીં જોવા મળે? દાદા મમ્મી દાદી કાકી નીચેનામાંથી કયો સંબંધ સામાજિક નથી? જમાઇ-સસરા શિક્ષક-વકીલ પતિ-પત્ની દાદા - દાદી કઈ જોડી વ્યવસાય સાથે જોડાયેલ નથી? ડૉકટર-દર્દી ભાઇ-બહેન ડ્રાઈવર-કંડકટર દુકાનદાર-ગ્રાહક ઘરના કયા કામકાજમાં પુરુષ સહકાર આપી શકે? શાકભાજી લાવવી ઘર સુશોભન ઈસ્ત્રી કરવી આપેલ તમામ લાડું શેમાંથી બનાવી શકાય છે? તુવેર ઘઉં મકાઈ જુવાર પુલાવ શેમાંથી બનાવી શકાય છે? ઘઉં મકાઈ બાજરો ચોખા નીચેનામાંથી કયું અનાજ નથી? બાજરો ઘઉં ચોખા ચણા નીચેનામાંથી કયું કઠોળ નથી? ચોખા મગ વટાણા ચોખામાંથી શું બને છે? રોટલી શાક ભાત સલાડ ઘઉંમાંથી શું બનતું નથી? રોટલી લાડવા શિરો પુલાવ નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? નારંગી કેળાં સફરજન બટાટા ચાર મહિનાની મુન્નીને ખોરાકમાં શું આપવું હિતાવહ છે? રોટલી માતાનું દૂધ લાડવો મકાઈ ડોડો નીચેનામાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી? પાઉં બિસ્કિટ રોટલી પુલાવ Time's up