ધોરણ – ૩ આસ પાસ – 5 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી કઈ વસ્તુ કાચી ખાઈ શકાય છે? ચોખા કાકડી ઘઉં પાપડ નીચેનામાંથી કઈ વસ્તુ શેકીને ખાઈ શકાય છે? મકાઈડોડો રોટલી ભાત મકાઈડોડો અને ભાત નીચેનામાંથી કઈ વસ્તુ આપણે ખાઈ ન શકીએ? ઘાસ સરગવો રોટલો આમળા ઉંબાડિયું કયા જિલ્લામાં ખાવા મળે? અરવલ્લી સાબરકાંઠા વલસાડ ગાંધીનગર જે લોકો બોલી કે સાંભળી શકતા નથી તેવા લોકોને શું કહેવાય? અપંગ પ્રજ્ઞાચક્ષુ મૂકબધિર મંદબુદ્ધિ જે લોકો આંખે દેખી શકતા નથી તેવા લોકોને શું કહેવાય? મૂકબધિર અપંગ પ્રજ્ઞાચક્ષુ મંદબુદ્ધિ શરીરના કયા ભાગ દ્વારા જાણી શકાય કે વ્યક્તિ પ્રસન્ન છે કે ઉદાસ? નાક હાથ કાન ચહેરો મેઘાનો સાંસ્કૃતિક કાર્યક્રમમાં પહેલો નંબર આવ્યો હોય તો તેના ચહેરા ઉપર કયો હાવભાવ જોવા મળશે? દુ:ખ આનંદ ઈર્ષા ગુસ્સો નેહાએ મીનાની નોટબુક ફાડી તો મીનાના ચહેરા પર કયો હાવભાવ જોવા મળશે? ઈષી આનંદ દુ:ખ ગુસ્સો ઈશારો અને ચહેરાના હાવભાવનો મોટા ભાગે ક્યારે ઉપયોગ કરવામાં આવે છે? ભણવામાં દોડવામાં લખવામાં વાતચીતમાં મયુર સ્પર્શથી કે અવાજથી વસ્તુ કે વ્યક્તિને ઓળખી શકે છે તો તેનામાં કઈ વિકલાંગતા હોઈ શકે? પ્રજ્ઞાચક્ષ મૂકબધિર મંદબુદ્ધિ અપંગ સુનિલ વ્હીલચેરમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે તો તેનામાં કઈ વિકલાંગતા હોઇ શકે? મંદબુદ્ધિ પ્રજ્ઞાચક્ષુ અપંગ મુકબધિર ધોરણ 6 માં ભણતી દીપા પરીક્ષાનું પરિણામ જાણ્યા પછી તેનો ચહેરો ખૂબ ઉદાસ અને દુઃખી જોવા મળે છે. કારણ કે ... પરીક્ષામાં ખૂબ સારા ગુણ આવ્યા. દીપાનો મિત્ર પરીક્ષામાં નાપાસ થયો. પરીક્ષામાં ધાર્યા કરતાં ઓછા ગુણ આવ્યા. દીપા પરીક્ષામાં નાપાસ થઈ છે. ખેતરમાં ફરવા ગયેલા જયેશની સામે સાપ આવી જતાં તેના ચહેરા પર કેવા હાવભાવ જોવા મળશે? ડર આનંદ ગુસ્સો દયા 'મૂકબધિર' વ્યક્તિઓ માટે કયું વિધાન સાચું નથી? તે સાંભળી શકે છે પણ બોલી શકતો નથી. તે જોઈ કે બોલી શકતો નથી. તે જોઇ શકે છે પણ સાંભળી શકતો નથી. તે બોલી કે સાંભળી શકતો નથી. ટપુનું મનપસંદ રમકડું તૂટી ગયું તો તેના ચહેરાનો આભાવ કેવો હશે? ઉદાસ દયા આનંદ ડર ક્યાં પક્ષીને સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે? બાજ ગીધ પોપટ મોર ક્યુ પક્ષી પાંદડાઓને સીવીને પોતાનું ઘર બનાવે છે? સુગરી બુલબુલ ટીટોડી દરજીડો કયું પક્ષી માણસના અવાજની નકલ કરે? પોપટ કાગડો બગલો હોલો કયા પક્ષીનો માળો લટકતી ફાનસ જેવો હોય છે? દરજીડો સુગરી કોયલ બુલબુલ કયો પક્ષી પોતાની ડોકને આગળ પાછળ આંચકાથી હલાવે છે? ચકલી કાગડો કૂકડો ઘુવડ ઝાડના થડને ખોતરવાનું કામ કયુ પક્ષી કરે છે? બુલબુલ દરજીડો પોપટ લક્કડખોદ Time's up