ધોરણ – ૩ આસ પાસ – 7 તમારું નામ તમારો મોબાઇલ નંબર વાસણ બનાવવા માટે સામાન્ય રીતે નીચેનામાંથી શાનો ઉપયોગ થતો નથી? એલ્યુમિનિયમ કાંસુ તાંબું સોનુ રોટલી બનાવવા કઈ વસ્તુઓનું જૂથ જરૂરી છે? લોટ-ખાંડ-પાણી પાણી-તેલ-મરચું લોટ મીઠુ પાણી લોટ-આદુ -તેલ નીચેનામાંથી કઈ વાનગીજૂથને તમે પી શકશો? ફુટસલાડ, શીરો, કઢી દાળ-ભાત-શાક કઢી દાળ દૂધપાક કઢી-ખીચડી-દાળ નીચેનામાંથી કયું વાસણ પહેલાંના સમયમાં વપરાતું નહતું? કાંસુ માટી નોનસ્ટીક તાંબુ કાચી અને રાધીને ખાઈ શકાય તેવી વસ્તુઓનું જૂથ કર્યુ છે? કાકડી-રીંગણ ટામેટા-રીંગણ બીટ બટાટા કોબીજ ડુંગળી મને કાચું ખાઈ શકાશે નહીં હું કોણ? કારેલું ટામેટુ કેળું વરિયાળી અમારા જૂથને શેકીને ખાઈ શકાશે. રોટલો-રોટલી ભાખરી-પાપડ રોટલો-રોટલી અને ભાખરી-પાપડ એક પણ નહિ થેપલા (ઢેબરા ) નીચેનાંથી કઈ રીતે બનાવી શકાય? બાફીને શેકીને ભુજીને સાંતળીને સાંતળીને બનતી વાનગી કઈ છે? ઢોંસા પરોઠા થેપલા તમામ બાફીને બનતું વાનગીજૂથ કયુ છે? ખીચડી-સેટલી ખમણ-ઢોકળા ખમણ ઢોકળા ઈડલી-રોટલો પૂરી બનાવવા કઈ રીતનો ઉપયોગ થશે? શેકવું તળવું બાફવું ભૂંજવું નીચેનામાંથી કયા વાસણો માટીના છે? માટલું તવી ગ્લાસ આપેલાં તમામ નીચેનામાંથી સાચું શું છે? માટીના વાસણમાં બનેલી વાનગી સ્વાદિષ્ટ હોય છે. એલ્યુમિનિયમના વાસણમાં રાંધવાથી આરોગ્ય બગડતું નથી. પાપડને માત્ર શેકીને જ ખવાય છે. રસોઈ બનાવવા માટે વીજળીનો ઉપયોગ થતો નથી. રસોઈ બનાવવા કયા ઇંધણનો ઉપયોગ નહિ કરો. સીએનજી લાકડું કેરોસીન કોલસો જોયલને સૂર્યઊર્જાથી પકવેલી વાનગી ખાવી છે તો તેની મમ્મી શાનો ઉપયોગ કરશે? સોલાર હીટર સગડી સૂર્યકૂકર ગેસ ચૂલામાં ઇંધણ તરીકે શાનો ઉપયોગ થાય છે? છાણાં લાકડાં છાણાં અને લાકડાં એકપણ નહિ ખુશને રાંધ્યા વિનાની વસ્તુ ખાવી છે. નીચેનામાંથી શું નહિ હોય? કેરીનો રસ ફળો ફણગાવેલા મગ દાબેલી રેલગાડી શેના પર ચાલી શકે? પાણીમાં રસ્તા પર આકાશમાં પાટા પર નીચેનામાંથી કયું વાહન રસ્તા પર ચાલતું નથી? રેલ મોટર વિમાન રીક્ષા નીચેનામાંથી કયું વાહન આકાશમાં ઊડે છે? વિમાન રેલ બસ સ્કુટર વિદેશ જવા માટે કયા વાહનનો ઉપયોગ કરવામાં આવે છે? સાયકલ વિમાન સ્કુટર મોટરકાર પર્વતીય વિસ્તારોમાં વાહન તરીકે કોનો ઉપયોગ થાય છે? ઊંટ ગધેડા ખચ્ચર ઘોડો રણ વિસ્તારોમાં વાહન તરીકે કોનો ઉપયોગ થાય છે? બળદ ઘોડો ઊંટ હાથી Time's up